*રસીયન સલાદ (હેલદી રેસીપી)**

Sunita Doshi
Sunita Doshi @dd137200

#SG

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3 ટી સ્પૂનપાઈનેપલ (ઞીણા સમારેલા)
  2. 3 ટી સ્પૂનદાળમ (ઞીણા સમારેલા)
  3. 3 ટી સ્પૂનસફરજન (ઞીણા સમારેલા)
  4. 3 ટી સ્પૂનદરાકશ (કટકા)
  5. 3 ટી સ્પૂનકોબીજ સમારેલુ ઞીણુ
  6. 3 ટીસ્પૂનકાકડી ના કટકા ઞીણા
  7. 3 ટી સ્પૂનદળેલી ખાંડ
  8. 1/4મરી પાવડર
  9. 1/4મીઠુ
  10. 1/4સંચર
  11. 3 ટી સ્પૂનચેરી ના કટકા
  12. 3 ટી સ્પૂનદહીં નો મસકો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પહેલા પાઈનેપલ ના કટકા,દાળમ ના દાણા, સફરજન ના કટકા, તેમજ દરાકશ ના કટકા,કોબીજ સમારેલુ,કાકડી ના કટકા

  2. 2

    બધા જ ને એક તપેલી માં ભેગુ કરો, તેમા દળેલી ખાંડ તેમજ મરી પાઉડર અને મીઠુ,સનચર નાખી બરાબર હલાવો. તેમા ચેરી ના કટકા અને દહી નો મસકો નાખીને મીકસ કરો.....અને આ તૈયાર છે.હેલદી રસીયન સલાદ (ડેકોરેસન કરી શવ કરો)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sunita Doshi
Sunita Doshi @dd137200
પર

Similar Recipes