ચટાકેદાર પરાઠા

Daxa Gandhi
Daxa Gandhi @cook_17753940

#SG

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. પાકા ટામેટા ૨૫૦ગ્રામ
  2. ગ્રામસીમલા મરચાં ૧૦૦
  3. ચમચીઆદુ-મરચાની પેસ્ટ ૨
  4. ચમચીગરમ મસાલો ૨
  5. ચાટ મસાલો ૧ચમચી
  6. ચમચીલાલ મરચું
  7. હળદર ૧ચમચી
  8. ધાણાજીરૂ ૧ચમચી
  9. ચણા નો લોટ૧ચમચી
  10. રતલામી સેવ ૧૫૦ગ્રામ
  11. કોથમીર ૫૦ગ્રામ
  12. મીઠું જરૂર મુજબ
  13. ઘઉ નો લોટ ૨વાટકી
  14. રવો ૧વાટકી
  15. તેલ ૨ચમચી
  16. ચપટીમીઠું
  17. ટામેટા નો સોસ
  18. દહી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘઉ નો લોટ અને રવો ચાળી તેમાં મીઠું અને મોણ નાખી પરોઠા જેવો લોટ બાધવો

  2. 2

    ટમેટા અને સીમલા મરચાં ને બારીક સમારવા પછી તેલ ગરમ કરી તેમાં સાતળવા અને પછી બધા મસાલા અને ચણા નો લોટ નાખી હલાવવું. પછી રતલમીસેવ નાખી ગેસ પર થઈ ઉતારી લેવૂ.

  3. 3

    હવે બાંધેલા લોટ ને કુણવી ને એક સરખા બે પરોઠા વણી લેવા. પછી એક પરોઠા પર પૂરણને પાથરી તેના પર રતલમીસેવ પાથરવી પછી કોથમીર છાટીને બીજુ પરોઠુ મૂકી ને ધાર ને દબાવી દેવી.

  4. 4

    હવે તવી ગરમ કરીને તેલ લગાવી પરોઠા બંને બાજુ ગુલાબી રંગ ના શેકવા.

  5. 5

    હવે આ પરાઠા ને ટામેટાં ના સોસ કે દહીં સાથે ગરમા ગરમ પીરસવા માટે તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daxa Gandhi
Daxa Gandhi @cook_17753940
પર

Similar Recipes