કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મિક્સ સ્પ્રાઉટસ્ વેજ કબાબ
#ફાસ્ટફૂડ#કઠોળહેલો ફ્રેન્ડ્સ, ખુબ જ હેલ્ધી એવા કઠોળ , ફણગાવેલા કઠોળ માંથી અવનવી વાનગીઓ બને છે . અહીં મેં બે કઠોળ અને બે ફણગાવેલા કઠોળ માં કોબીજ,એડ કરીને હેલ્ધી કબાબ બનાવ્યા છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
-
લેમન ટી વીથ સ્પ્રાઉટેડ સલાડ
#ટીટાઈમ આજે તમારી સાથે હેલ્ધી ટી અને હેલ્ધી સલાડ ની રેસિપી શેર કરવા જઈ રહી છું.. તો દોસ્તો ચાલો રેસિપી જોઈએ.. Pratiksha's kitchen. -
-
-
ફણગાવેલા મગ ચાટ(Sprouts Moong Chaat Recipe in Gujarati)
#GA4#Week6#chaat એકદમ સરળ અને ઝડપથી બનતું આ ચાટ છે. બધાં જ ચાટ માંથી આ ચાટ ફેવરીટ છે. અચાનક ગેસ્ટ આવી જાય તો પણ સર્વ કરી શકાય છે. મિક્સ સ્પ્રાઉટ માંથી પણ બનાવી શકાય છે. મીઠી ચટણી અને લીલી ચટણી અગાઉ થી તૈયાર હોવી જરૂરી છે. Bina Mithani -
-
સ્પ્રાઉટેડ મગ થાલીપીઠ (Sprouted Moong Thalipeeth Recipe In Gujarati)
#FFC6#cookpadindia#CookpadgujaratiWeek6ફણગાવેલા મગ થાલીપીઠ Ketki Dave -
સ્પ્રાઉટેડ મગ ઈડલી વિથ મઠ સૂપ
#કઠોળફણગાવેલા કઠોળ ઘણા બાળકોને પસંદ નથી હોતા, તેથી મેં અહીં ફણગાવેલા મગ ને છોટી ઇડલીનું સ્વરૂપ આપ્યું છે જેથી બાળકોને પોષણયુક્ત તેમજ ટેસ્ટી વાનગી મળે. આને એક ડાયેટ વાનગી તરીકે પણ લઈ શકાય. Sonal Karia -
-
સ્પ્રાઉટેડ મગ ચાટ
#હેલ્થી#GH#india#post5આ એક પૌષ્ટીક વાનગી છે જે નાના મોટા સૌને ભાવશે અને સવારે નાસ્તામાં લેવામાં આવે છે. Hiral Pandya Shukla -
-
-
-
-
-
-
-
સ્પ્રાઉટેડ મગ સલાડ
હેલ્ધી છે, અને કાચું ખાનારા લોકો માટે આ એક નવો ઓપ્શન છે. ફણગાવેલા મગના ફાયદા તો તમે જાણો જ છો. સિંગ માંથી પ્રોટીન મળે છે, બીટ માથી કેરોટીન સ્વરૂપે વિટામીન એ મળે છે, મરચા માંથી વિટામિન સી મળે છે, અને પૌવા માંથી લોહ તત્વ મળે છે.... તો છેને હેલ્ધી. Sonal Karia -
-
આલુ કબાબ ચાટ
#વીકમીલ૧મિત્રૌ વરસાદની સિઝન ચાલુ થઈ ગઈ છે વરસાદમાં આપણને બધાને તીખું તીખું અને ચટપટું ખાવાનું મન થાય છે અહીંયા મેં વરસાદની સિઝનમાં ખવાય તેવી એક નવી રેસિપી તૈયાર કરે છે જેમાં વટાણાના રગડા અને આલુના કબાબનુ કોમ્બિનેશન કરીને આલુ કબાબ ચાટ તૈયાર કરે છે આશા છે તમને બધાને જરૂર પસંદ આવશે. Khushi Trivedi -
-
-
-
સ્પ્રાઉટેડ ભેળ
અહીં મેં ફણગાવેલા મગ અને ફણગાવેલા મઠ ની બનાવેલી છે તે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી પણ છે#goldenproon3Week 4Sprouts Devi Amlani -
-
-
રેસ્ટોરન્ટ સ્ટાઈલ વેજ કબાબ
#રેસ્ટોરન્ટફ્રેન્ડસ, લેટેસ્ટ ટ્રેન્ડ મુજબ આપણે કોઈ રેસ્ટોરન્ટ માં જઈએ ત્યારે સુપ અને સ્ટાર્ટર ઓર્ડર કરતાં હોય. માટે અલગ-અલગ પ્રકારનાં સ્ટાર્ટરસ માંથી મેં અહીં હેલ્ધી વેજ કબાબ બનાવ્યા છે . જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9936221
ટિપ્પણીઓ (7)