રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેનમાં તેલ ગરમ કરી રાઇ અને જીરું નો કરી આદૂ ની પેસ્ટ ઉમેરી સાંતળો, મૂલી ના જીણા સમારેલા પાન એડ કરી હળદર,લાલ મરચું પાવડર,મીઠું પ્રમાણસર ઉમેરી ચડવા દો. પાન ચડી જાય પછી ચણા નો લોટ ઉમેરી મિક્સ કરો. 2 થી 3 મિનિટ માં લોટ પણ ચડી જશે અને સ્ટફીંગ તૈયાર
- 2
હવે એક બાઉલમાં ભાત, ઘઉં નો લોટ,મીઠું સ્વાદ પ્રમાણે,દહીં,ખાંડ, ખાવા ના સોડા, 1ચમચી તેલ નાખી મુઠીયા માટે નો લોટ બાંધવો જે વ્હાઇટ જ રહેવા દો. ત્યાર બાદ લોટ ને હાથે થી થેપી ને પુરી બનાવો અને તેમાં ભાજી નું સ્ટફીંગ પાથરી રોલ બનાવી લો. બઘાં રોલ આ રીતે બનાવી 15 મિનિટ માટે સ્ટીમ કરો.
- 3
મુઠીયા બરાબર ચડી જાય પછી ઠંડા પડે એટલે કટ કરી લો. હવે એક પેન માં તેલ ગરમ કરી રાઇ અને જીરું નો વઘાર કરી,મીઠા લીમડાનાં પાન અને તલ ઉમેરી થોડીવાર સાંતળો. બ્રાઉન રંગના થઇ જાય ત્યાં સુધી સાંતળો. ગરમાગરમ ચા - કોફી કે કેચઅપ સાથે સર્વ કરો.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
મેથી બાજરીના વડાં
#જૈનફ્રેન્ડસ, ઠંડી ઋતુમાં ગરમાગરમ ચા - કોફી સાથે અથવા પીકનીક પર જઈએ ત્યારે,સાતમ ની રસોઈ ના મેનુ માં જે પહેલાં યાદ કરીએ તે મેથી બાજરીના વડાં ની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
રસીયા મુઠીયા
#ઇબુક#Day-૮ફ્રેન્ડસ , બનાવવામાં ખુબ જ સરળ અને ટેસ્ટી એવા રસીયા મુઠીયા ની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
રાઈસ સ્ટફ ખીચું
#india post 11#goldenapron13 th week recipe#ચોખા#કુકરહેલો ફ્રેન્ડસ, ચોખા ના લોટ નું ખીચું તો આપણે બઘાં ખાઇએ છીએ. પણ આજે મેં ખીચા માં સ્ટફીંગ કરીને એક નવી રેસીપી બનાવી છે. જે ખૂબ જ ટેસ્ટી છે. asharamparia -
મુઠીયા(Muthiya Recipe in Gujarati)
#GA4#Week8#Steamed#Post3મુઠીયા એ આપણી ટીપીકલ અને માનીતી વાનગી છે. એમાં પણ શિયાળા માં મળતા લીલા શાકભાજી નાંખી ને બહુ જ ટેસ્ટી અને હેલ્ધી રહે છે આ મુઠીયા. મેં વીક 8 માં સ્ટીમ્ડ માં મૂળા નાં પાન નાં મુઠીયા બનાવ્યા છે. Bansi Thaker -
રાજમા વીથ જીરા રાઈસ🍛
#જૈનફ્રેન્ડસ, મારા ઘર માં લસણ -ડુંગળી નો ઉપયોગ વઘુ થાય છે પરંતુ શ્રાવણ માસ ને લીઘે નહિવત્ યુઝ કરું છુ. ખરેખર ગાર્લિક-ઑનિયન વગર પણ પંજાબી ડીસ નો પરફેક્ટ ટેસ્ટ લઈ શકાય છે. મેં પણ આજે જૈન સ્ટાઈલ પ્લેટ બનાવી છાલ.જે આપ સૌને ખુબ જ પસંદ પડશે. asharamparia -
દૂધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)
#GA4#Week 21#Bottel guardમુઠીયા ..... ગુજરાતી ની ખાસ વાનગી માંથી એક જે હરેક ગુજરાતી ના ઘરમાં બને છે મુઠીયા મેથી ના , પાલક ના , બાજરા ના,ભાત ના આમ અલગ અલગ પ્રકારના બનતા હોય છે પણ આજે મેં અહીંયા દૂધી ના તો ખરાજ પણ ચટપટા અને જૈન મુઠીયા બનાવ્યા છે જેમાં મેં લોટ બાંધવા માટે ગોળ અને આંબલી ના પાણી નો ઉપયોગ કર્યો છે આ મુઠીયા ખાવામાં બઉજ મસ્ત લાગે છે અને સરળતાથી બની પણ જાય છે ..... Dimple Solanki -
દૂધી ના મુઠીયા
#ડિનર#starદૂધી ના મુઠીયા એ આપણા સૌ માટે જાણીતું નામ છે. સાંજ ના ભોજન માં મુઠીયા એ પ્રચલિત છે. બાફેલા તેલ સાથે, વઘારી ને ,બંને રીતે ખવાય છે. Deepa Rupani -
પાતરા મુઠીયા
#ટીટાઇમઅળવી ના પાન, પાંદડા, પતરવેલીયા -- નામ જુદા પણ વાનગી એક. આપણે સૌ એના થી જાણકાર છીએ અને બનાવીયે જ છીએ. આજે મેં તેના મુઠીયા બનાવ્યા છે જે નાસ્તા માટે નો એક સરસ વિકલ્પ છે. Deepa Rupani -
સુરણ ફ્રેન્ચ ફ્રાય પનીર ચીલી ઈન ચીલ્લા રેપ
#જૈન#ફરાળી#લીલીપીળીફ્રેન્ડ્સ, પનીર ચીલી રેપ એક ફ્યુઝન રેસીપી છે. જેમાં ક્રીસ્પી સુરણ એડ કરેલ છે અને એ પણ ચિલ્લા માં રેપ કરીને સર્વ કરેલ છે .જયારે પુરો શ્રાવણ માસ ઉપવાસ હોય ત્યારે આવી કોઈ રેસીપી બનાવી હોય તો બાળકો ને પણ મજા પડી જાય. અને નાના-મોટા ઉપવાસ પણ ખુશી થી કરે. કારણકે બાળકો ને ફરાળી વાનગી ઓ બહું ઓછી પસંદ હોય છે તો ફ્રેન્ડસ રેસીપી નીચે મુજબ છે. asharamparia -
મિક્સ ભાજી ના સુપર હેલ્થી મુઠીયા
મિત્રો...બીટ ના પાન નો ઉપયોગ આપણે સામાન્ય રીતે બહુ નથી કરતાં.. પણ બીટ ની જેમ એ પણ હેલ્થી તો છે જ.. અને બથુંઆ ની ભાજી પણ આપણે રેગ્યુલર નથી વાપરતા.. કિડ્સ ને આપણે હેલ્થી ખવડાવવું હોય તો આ એક બેસ્ટ ઓપશન છે.. એથી મે આજે આ બે ભાજી ઉપરાંત મૂળા ની ભાજી, પાલક ની ભાજી, લીલી ડુંગળી ના પાન અને લીલું લસણ નાખી ને મુઠીયા બનાવ્યા.. તમે પણ ટ્રાય કરજો.. આ હેલ્થી મુઠીયા નું વર્ઝન.. 😍👍🏻 Noopur Alok Vaishnav -
મૂળા નાં પાન નાં મુઠીયા (Mooli Paan Muthia Recipe In Gujarati)
#વીન્ટર_સ્પેશિયલ_રેસીપીસ #નાસ્તો #હેલ્ધી #મૂળા #મુઠીયા #મૂળો #મૂળા_નાં_પાન_નાં_મુઠીયા#બાજરાનોલોટ #જુવારનોલોટ #ચણાનોલોટ #બેસન#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeશિયાળા માં તાજા મૂળા, લીલાછમ પાન સાથે ખૂબ જ માતા હોય છે. તેમાં થી આપણે પાન નું લોટ વાળું શાક, કે રીંગણા - ટામેટાં નું શાક..વગેરે બનાવતા હોઈએ છીએ. આજે મેં સૂકા મુઠીયા બાફી ને વઘાર કરી બનાવ્યા છે. આમ તો રસિયા મુઠીયા પણ બનાવાય છે. લીલી ચટણી, લસણ ની લાલ ચટણી કે ટોમેટો સોસ સાથે , ચા - કોફી સાથે ગરમાગરમ સર્વ કરો. આવો સ્વાદ માણવા. Manisha Sampat -
ભાત ના ક્રિસ્પી મુઠીયા (Bhat Crispy Muthia Recipe In Gujarati)
#PR Post 7 પર્યુષણ રેસીપી. આજે મે ભાત ના ક્રિસ્પી મુઠીયા બનાવ્યા છે. આદુ, મરચા, લસણ અને કોથમીર નો ઉપયોગ કર્યા વગર, ભાત, અલગ અલગ પ્રકાર ના લોટ અને દહીં થી બનાવેલા ટેસ્ટી અને હેલ્ધી મુઠીયા બનાવ્યા છે. આ મુઠીયા નાસ્તા માં, ટિફિન માં અથવા રાતના હલકા ભોજન માં કોઈ પણ સમયે સર્વ કરી શકાય. Dipika Bhalla -
પાલક મુઠીયા (Spinach Muthia recipe in Gujarati)
#CB5#cookpadindia#cookpad_guj#CFમુઠીયા એ એક બાફેલું ગુજરાતી ફરસાણ છે,જે બાફેલું અથવા બાફી ને વઘરાય છે. હાથ વડે મુઠીયા વાળતા હોવા થી મુઠીયા નામ પડ્યું છે.ગુજરાત માં મુઠીયા, વાટા, વેલનીયા થી પણ ઓળખાય છે. આમ તો મુઠીયા ઘણા પ્રકાર ના બને છે જેમકે, દૂધી, વિવિધ ભાજીઓ,કારેલાં ની છાલ, ભાત વગેરે થી બનાવાય છે. Deepa Rupani -
રાઈસ મુઠીયા (Rice Muthiya Recipe In Gujarati)
ગુજરાતી રસોડે અવાર નવાર બનતી આ ડિશમાં ઘણી વિવિધતા જોવા મળેછે. અલગ - અલગ શાકભાજી તેમજ અલગ - અલગ લોટનાં પણ મુઠીયા બનેછે.#SD સમર સ્પેશ્યલ ડિનર રેસીપી Geeta Rathod -
મુઠીયા (Muthiya in gujarati)
#સ્નેક્સ#પોસ્ટ૩#માઇઇબુક#પોસ્ટ૨મુઠીયા હર એક ગુજરાતી લોકો ના ઘર માં લગભગ ૧૦-૧૨ દિવસે એક વખત તો બની જ જતા હોઈ છે. આ વાનગી સવારે નાસ્તા થી લઈ સાંજે નાસ્તા માં તથા રાત્રી ના ભોજન માં પણ લઈ શકાય. તે ઉપરાંત આ વાનગી ખૂબ જ પૌષ્ટિક છે તેમજ ચટપટું તો ખરું જ. Shraddha Patel -
-
મિક્સ ભાજી મુઠીયા (Mix Bhaji Dumplings Recipe In Gujarati)
#WLD#MBR6Week 6 આ મુઠીયામાં મિક્સ ભાજી જેવી કે તાંદલજા, મેથી, મોરિંગા,કોથમીર, લીલું લસણ અને લીલા મરચા તેમજ આદુ, લીંબુ ઉમેરી મુઠીયા બનાવ્યા છે જે ડિનર માટે બેસ્ટ ઓપ્શન છે. મેં ઘઉં, ચણા તેમજ ચોખાનો લોટ ઉમેરીને બનાવ્યા છે જે અતિ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બન્યા છે...કેલ્શિયમ,આયર્ન અને પ્રોટીન થી ભરપુર મુઠીયા જરૂર ટ્રાય કરશો. Sudha Banjara Vasani -
રોટલી નો ચેવડો
#જૈનફ્રેન્ડસ, કોઈવાર સવારેબહાર જવાનું થાય અને નાસ્તો બનાવવા નો ટાઈમ ના હોય ત્યારે પહેલાં થી જ રોટલી વઘારે બનાવી દેવામાં આવે અને એક સરસ ચટાકેદાર નાસ્તો ફટાફટ બની જાય તો? રોટલી નો ચેવડો ખુબજ ઝડપથી બની જાય છે તેમજ લંચબોકસ માટે પણ એક સારો ઓપ્શન છે. asharamparia -
ચોળા ની દાળ ના દહીંવડા
#જૈનફ્રેન્ડસ, ખટ-મીઠા એવા દહીંવડા નામ માત્ર થી જ મોંમાં પાણી આવી જાય. તો તેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
મેથી ની ભાજી ના મુઠીયા (Methi Bhaji Muthiya Recipe In Gujarati)
#GA4#Week19મેથી ની ભાજી ના મુઠીયાશિયાળા માં મેથી જેટલી ખવાય એટલી ખાઈ લેવી જોઈએ. મેં આજે મેથી ની ભાજી ના મુઠીયા બનાવ્યા છે. જે ઊંધિયા માં નાખવામાં આવે છે.અને વાલોળ - રીંગણાં ના શાક માં, શિયાળા ના લીલોતરી શાક માં ઉમેરી ને શાક નો સ્વાદ વધારી શકાય છે.આ મુઠીયા સવાર ની ચા સાથે પણ ટેસ્ટી લાગે છે. આ મુઠીયા ને ડબ્બા માં રાખી 4 - 5 દિવસ સુધી સ્ટોર કરી શકાય છે. Jigna Shukla -
-
ફાંગ ના મુઠીયા (Faang Muthiya Recipe In Gujarati)
#GA4#week8#cookoadindia#cookpadgujaratI Faang ની bhaji નુ વૈજ્ઞાનિક નામ રિવિયા ઓનૉટા છે જે બીજ કે ગાંઠ વડે વાડી,ખેતર, કે વનવગડા માં થાય છે. આ faang ના તાજા પાન ના થેપલા કે ભજીયા પણ થાય .આને પટેલો માં બધા FAAGIYA કહે છે, એમાં ખબર ના પડે એટલે મુઠીયા જ લખ્યું છે. પટેલ હોય જેમને ખેતર હોયછે તે ઓ આ બહુ બનાવે.બજાર માં વેચાતી નથી મળતી. सोनल जयेश सुथार -
મુળા ના પાન ના મુઠીયા 🍣(mula na paan muthiya recipe in gujarati)
#માઇઇબુક 16મુળા ના પાન ના મુઠીયા.... મારા સસરા ને ખૂબ ભાવતા ...મુળા ની સિઝન માં મારા ઘર માં અઠવાડિયે એક વાર અચૂક બને.. આ વાનગી મે મારા સાસુ પાસે થી શીખી છે. Hetal Chirag Buch -
દૂધીના મુઠીયા
#goldenapron3#week -9#steamગુજરાતીઓના મનપસંદ મુઠીયા દરેક ઘરમાં બનતા હોય છે ખુબજ ટેસ્ટી અને હેલ્થી ચા સાથે કે દૂધ સાથે ખુબજ સરસ લાગે છે ..સ્ટીમ કરીને બનાવેલા દૂધીના મુઠીયા તમે પીકનીક કે પ્રવાસ માં પણ લઇ શકો છો ... Kalpana Parmar -
કોબીજ ના મુઠીયા(Cabbage Muthiya Recipe in Gujarati)
#GA4#Week14#Cabbage#કોબીજ#કોબી#મુઠીયા#cookpadindia#cookpadgujaratiમુઠીયા એટલે ગુજરાતી વ્યંજન ની એક લોકપ્રિય વાનગી. મુઠીયા ઘણા પ્રકાર ના હોય છે જેવા કે મેથી, પાલક, દૂધી, વગેરે. અહીં મેં કોબીજ ના મુઠીયા પ્રસ્તુત કર્યા છે. સામાન્ય રીતે કોબીજ ના મુઠીયા લોકો ઘઉં ના લોટ, ચણા ના લોટ અને બાજરી ના લોટ માંથી બનાવતા હોય છે. પણ મેં અહીં દાળ - ચોખા નો ઉપયોગ કર્યો છે. લોટ ના મુઠીયા ખાવા માં થોડા ડ્રાય લાગે છે જ્યારે આ મુઠીયા સોફ્ટ અને મોઇસ્ટ લાગે છે. લોકો આ મુઠીયા ને નાશતા માં અથવા સાંજના ભોજન માં ખાતા હોય છે. Vaibhavi Boghawala -
-
બીટરૂટ મુઠીયા
#RB2#Week2મુઠીયા મારા ઘરમાં બધાની પસંદ છે તેથી હું અવારનવાર દુધી ના મુઠીયા, પાલકના મુઠીયા, મૂળા ના મુઠીયા બનાવુ છું.પરંતુ આજે મેં beetroot ના મુઠીયા બનાવ્યા છે એ પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. મુઠીયા બ્રેકફાસ્ટ તેમજ ડિનર બંને માં લઇ શકાય છે. તે ચટણી તેમજ ચા સાથે પણ લઈ શકીએ છીએ. Ankita Tank Parmar -
ભાતના રસિયા મુઠીયા (Rice Rasiya Muthiya Recipe In Gujarati)
ભાતના મુઠીયા બનાવવા ખૂબ જ સહેલા છે. જૈન લોકો આ મુઠીયા લગભગ બનાવાતા હોય છે. આ મુઠીયા વધેલા ભાત માંથી પણ બનાવી શકાય છે.#AM2 Vibha Mahendra Champaneri -
મેથી ના મુઠીયા
આ વાનગી મેથી ની ભાજી ને ચણા ના લોટ થી બનાવા માં આવે છે...બાફેલા અથવા તળેલા. ગુજરાતી માં મુઠી એટલે હથેળી ને વળી ને બનેલી મુઠી ...એનો આકાર લંબગોળ બને છે જે આંગળીયો થી બને છે...એટલેજ એનું નામ મુઠીયા. ગોળ મેથી ના મુઠીયા ઊંધિયું, પાપડી-મુઠીયા જેવા અનેક વાનગી માં વપરાતા હોય છે. મુઠીયા ની અનેક પ્રકાર ના બને છે જેમ કે દૂધી ના મુઠીયા, બાજરા-મેથી ના મુઠીયા, પાલક ના મુઠીયા...મુખ્ય સામગ્રી પાર વાનગી નું નામ આધાર રાખે છે...બધાજ મુઠીયા ની વાનગીઓ ગરમ આરોગતી હોય છે. અહીં અપને ઊંધિયા માં વપરાય એવા ગોળ મેથી ના મુઠીયા બનાવતા શીખીયે. Jasmin Motta _ #BeingMotta -
મૂળા અને મૂળા ભાજી ના મુઠિયા
#BR#લીલી ભાજી ની રેસીપી#નવેમ્બર#મૂળા રેસીપી#મૂળા અને મૂળા ભાજી ના પાન ના મુઠીયા#MBR5# Week 5#My recipe book Krishna Dholakia
ટિપ્પણીઓ