રાંધવાની સૂચનાઓ
- 1
1કિલો સાબુદાણા 5થી 7 કલાક પલાળવા પછી વરાડ થી બાફવા ઢોકળીયા માં પાણી ભરી ચારણી માં ઉપર સાબુદાણા કપડામા રાખવા... (પાણી સાથે બાફવા હોય તો સતત હલાવું)
- 2
3કિલો બટાકા નાખવા (1 કિલો પણ નાખી શકો) અમને સાબુદાણા માં બટાકા પણ વધારે ભાવે છે.. એટલે બાફી લેવા
- 3
આદુ મરચા ની પેસ્ટ ને ફરાળી મીઠુ સ્વાદાનુસાર નાખી મરી પાવડર નાખવો બધું મિક્સ કરવું ને મશીન માં પડવું.... 3દિવસ તડકા માં સુકવી પછી ગરમ તેલ માં તળવી.ટિપ્સ : (જો મશીન ના હોય તો એર ટાઈટ કોથળી લય તેમાં સાબુ દાણા નો માવો ભરાવો ને કોથળી બન્દ કરી ખૂણા માં કાણું કરી પાડવી...)
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કેળા ની વેફર (Kela Wafer Recipe In Gujarati)
વેફર બઘા ને પંસદ, ગમે તે સમયે ખાવા માટે બઘા તૈયાર. અમારે તયા થોડા થોડા અંતરે વેફર ની લારી ઓ હોય છે #cookpadgujarati #cookpadindia #farsan #streetfood #SF #banana #kacchabananawafer #wafer #bananawafer Bela Doshi -
બટાકાની જાળીવાળી વેફર
#કાંદાલસણ વિનાની ની રેસીપી#આલુ lockdown ની અસર નીચે બધું જ બંધ છે. સાથે સાથે અત્યારે ઉનાળાની પણ સીઝન છે. એટલે લોકો બધા જુદી જુદી જાત ની વેફર્સ બનાવી લે છે. તો આજે મેં પણ ટ્રાય કરેલ છે બટેટાની ચેકસ અથવા જાળી વાળી વેફર. વેફર ખુબ સરસ બની છે. અને આને આપણે એક વર્ષ સુધી સ્ટોર કરી શકીએ છે. તો ચાલો જોઈએ તેની રેસિપી. અને આપના અભિપ્રાય મને જરૂરથી જણાવશો આપને કેવી લાગી મારી રેસીપી. Khyati Joshi Trivedi -
કેળા વેફર
#EB#kelawafer#PR#Ff3#fastivalspecial#shravan#paryushan#kachakela#week16#CookpadIndia#COOKPADGUJRATI શ્રાવણ માસ એટલે તહેવાર અને ઉપવાસ નાં દિવસ.... મેં અહીં કેળા ની વેફર તૈયાર કરી છે જે પર્યુષણ પર્વ માં તથા શ્રાવણ માસ દરમિયાન પણ ઉપયોગ કરી શકાય છે. આ વેફર નાના મોટા દરેકને પસંદ પડે તેવી છે. પર્યુષણ દરમ્યાન લીલોતરી વપરાતી નથી, પણ આ રીતે કેળા ની વેફર પર્યુષણ પર્વ ની અગાઉ તૈયાર કરી લીધી હોય તો તે વાપરી શકાય છે.આ ઉપરાંત શ્રાવણ માસ દરમિયાન ફરાળ માં પણ કેળા ની વેફર નો ઉપયોગ કરી શકાય છે. Shweta Shah -
-
-
-
વેફર
બહાર જેવી જ વેફર ઘરે પણ બનાવો. અને એ પણ આખા વર્ષની ભરેલી વેફર માંથી..... બાળકોને આ બહુ જ પસંદ આવે છે.... Sonal Karia -
સાબુદાણા ની કલરફુલ વેફર (Sabudana Colourful Wafer Recipe In Gujarati)
#SJR શ્રાવણ માસમાં અલગ અલગ ખાવા નુ બંતુ હોયજ તો આજ મેં સાબુદાણા ની કલર ફુલ વેફર ફ્રાય કરી. Harsha Gohil -
બટાકા ની વેફર
#SJR#શ્રાવણ/ જૈન રેસીપીઅમારા ઘરમાં બટેટાની જાળી વાળી વેફર બધા ને ખૂબ ભાવે. હો઼ળી પછી નવા બટાકા આવે ત્યારે બટાકા ની વેફર બનાવી આખા વર્ષ માટે સ્ટોર કરીએ. એટલે શ્રાવણ મહિનો, અગિયારસ અને બીજા બધા વ્રત માં ખવાય. Dr. Pushpa Dixit -
-
-
કેળા વેફર (Banana Wafer Recipe In Gujarati)
કેળા વેફર બધા જ બનાવતા હોય છેફરાળી મા ખવાય છે આમારા ઘરમાં લગભગ બનતી જ હોય છેબધા ની ફેવરિટ છેતો આવો જોઈએ કઈ રીતે બને લાઈવ કેળા વેફર#EB#week16#weekendrecipie chef Nidhi Bole -
-
-
-
સાબુદાણા વડા (Sabudana Vada recipe in Gujarati)
#EBWeek15#ff2ફરાળી રેસીપીસ આ વાનગી બાળકો તેમજ વડીલો બધાની પ્રિય છે...ઉપવાસમાં ફરાળી ડીશ તરીકે બ્રેકફાસ્ટ અને ડિનર માં બને છે તેમજ બીન ઉપવાસી લોકો પણ નાસ્તામાં એન્જોય કરે છે... Sudha Banjara Vasani -
-
-
-
કેળાની મરી વેફર
#સુપર શેફ ચેલેન્જ નંબર 3# ફરાલી વાનગી# વિકેન્ડ ચેલેન્જ# monsoon ચેલેન્જ# રેસીપી નંબર 39#ઉપવાસI love cooking Jyoti Shah -
સાબુદાણા બટેટા ની વેફર (sabudana potato wafer recipe in gujarati)
#મોમ (મધર્સ ડે સ્પેશિયલ) મમ્મી એટલે થાક નું વિરામ, મમ્મી એટલે જીવતર નો આરામ, મમ્મી એટલે આપણા દુઃખો નું ફિલ્ટર, મમ્મી એટલે આપણા સુખો નું પોસ્ટર, મમ્મી એટલે અઢી અક્ષર નું અજવાળું, ને અંતે ' માં એટલે ક્ષમા' મારી મમ્મી આ વેફર ખૂબ જ સરસ બનાવે છે.અને મને ખૂબ જ ભાવે છે.તેથી તેની રીત મુજબ મે વેફર બનાવી અને સરસ બની છે.તેનો હુ ખૂબ આભાર માનુ છું. Ami Gorakhiya -
-
સાબુદાણા ના વડા (Sabudana Vada recipe in Gujarati)
ફરાળી રેસીપી હોય એટલે બધાને ફેવરીટ હોય છે તો અહીં મે સાબુદાણા ના વડા બનાવ્યા છે ખૂબ જ ટેસ્ટી બન્યા છે તેની રેસીપી આ મુજબ છે Nidhi Jay Vinda -
ફરાળી થાળ
#ઉપવાસ ગુજરાતીઓને ફરાળમાં પણ વિવિધતા હોય છે. જેમકે સાબુદાણા ના વડા, સાબુદાણાની ખીર, સાબા ની ખીર, જુદા જુદા ફરાળી થેપલા, ફરાળી ખીચડી, જુદી જુદી વેફર તો આજે મેં પણ એક ફરાળી ડીશ રજૂ કરી છે જે નીચે મુજબ છે........ Khyati Joshi Trivedi -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#Week15#ff2#ફરાળી રેશીપી#ફાસ્ટ & ફેસ્ટિવ રેશીપી#childhood Smitaben R dave -
સાબુદાણા ખીચડી ચાટ
સાબુદાણાની ખીચડી તો ખાતાંજ હોઈએ છીએ તો હવે બનાવો સાબુદાણા ખીચડી ચાટ..#ખીચડી Rajni Sanghavi -
સાગો યામ(રતાળુ)કેન્ડી
રતાળુ ની સીઝન માં ખુબ સરસ મળે વળી ફરાળમાં લઇ શકાય તેવી વાનગી.#સ્ટાટૅસૅ#goldenapron3#44 Rajni Sanghavi -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10366176
ટિપ્પણીઓ