કારેલા બટેટાનું ગ્રીન શાક રોટલી સાથે

Jyoti Ukani
Jyoti Ukani @cook_17938915

કારેલા બટેટાનું ગ્રીન શાક રોટલી સાથે

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4કારેલા
  2. 2નાના બટાટા
  3. 1ડુંગળી
  4. 1ટામેટું
  5. 1/2 ઇંચઆદુનો ટુકડો
  6. 2મરચા
  7. 1 ચમચીસમારેલું લીલું લસણ
  8. 1 ચમચીસમારેલા ધાણા
  9. 4 ચમચીતેલ
  10. 7પાલખના પાન
  11. 1/4 ચમચીહળદર
  12. મીઠું સ્વાદ અનુસાર
  13. 1,1/2 ચમચી ખાંડ
  14. 1 ચમચીલીંબુનો રસ
  15. 1/4 ચમચીરાઈ
  16. 1/4 ચમચીજીરું
  17. 1/2 ચમચીતલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કારેલાની છાલ ઉતારી બીજ કાઢી લેવા નાના ચકેળાં કાપવા.તેમાં મીઠું નાખી રેસ્ટ કરવા દો.

  2. 2

    બટેટાની લાંબી ચીરી કરો. કારેલા અને બટાટાને બે- ત્રણ વાર ધોઈ લો. જેથી કારેલા ની કડવાશ ઓછી થઈ જશે.

  3. 3

    રાઇ, જીરું અને તલ નો વઘાર કરી કારેલા, બટેટા ભેળવો. તેમાં હળદર, મીઠું નાખી હલાવો. ઢાંકીને ચઢવા દો. પછી તેમાં ડુંગળી,ટામેટું,મરચું,આદુની ગ્રેવી કરી ઉમેરો. પાલખ ને સહેજ પાણી નાખી પેસ્ટ બનાવો. આ પેસ્ટ અહીં ઉમેરો.

  4. 4

    તેમાં ખાંડ,લીંબુ,લીલું લસણ ઉમેરી 2 મિનિટ હલાવો. ધાણા નાખી ઉતારી લો. રોટલી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jyoti Ukani
Jyoti Ukani @cook_17938915
પર

ટિપ્પણીઓ

Similar Recipes