રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેંદો લઈ તેમાં ઘી અને દહીં સારી રીતે મિક્ષ કરો.ત્યારબાદ બેકિંગ સોડા અને મીઠું બરાબર મિક્ષ કરો અને શેકેલા તલ ભેળવો. કણક તૈયાર થઈ જાય એટલે તેને સારી રીતે કેળવી અડધો કલાક ઢાંકી દો..
- 2
ખાંડ અને પાણી ગરમ કરી એલચીના દાણા નાખી ચાસણી તૈયાર કરો.
- 3
મેંદાની કણકને ફરીથી કેળવી હથેળીથી પાટલી પર રોટલો તૈયાર કરો અને આડો તથા ઉભો કાપી ચાર ટુકડા કરો. ટુકડાને ઉપરાઉપરી ગોઠવી ફરીથી રોટલો તૈયાર કરો. આવી રીતે 7 થી 8 વખત રોટલો તૈયાર કરી છેલ્લે રોટલામાંથી સ્કવેર કટ ટુકડા તૈયાર કરો અને તેલ ગરમ કરી ધીમી આંચ પર આછા બ્રાઉન રંગના તળી લો. અને તેને ગરમ ચાસણીમાં દુબાડો. 10 મિનિટ બાદ કાઢી લો.
- 4
ચાસણીમાં ડૂબાડેલા ટુકડાને કાઢીને બાઉલમાં ગોઠવો. ગુલાબ અથવા ગુલાબની પાંદડી વડે તથા તુલસીપત્રથી ગાર્નિશીંગ કરી એક કલાક ફ્રીઝમાં રાખી ઠંડા સર્વ કરો.
- 5
આ ઓરિસ્સાની ટ્રેડિશનલ વાનગી છે. ત્યાં ખૂબ જ પ્રખ્યાત છે. ચવાણું અને તીખી સેવ સાથે પણ સર્વ કરી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
જલેબી
#એનિવર્સરી #ડેઝર્ટ/સ્વીટસ#વીક ૪જલેબી મારી સૌથી મનપસંદ મીઠાઈ છે જે ઘરે એકદમ સરળતાથી બનાવી શકાય તો ફ્રેન્ડસ આજે હું તમને મારી આ રેસીપી શેર કરું છું જરૂરથી ટ્રાય કરજો પણ માપનું ખૂબ જ ધ્યાન રાખશો તો આ જલેબી એકદમ બહાર જેવી બનશે Rina Joshi -
બાલુશાહી
#દિવાળી#ઇબુક#Day28આ ડીશ રાજસ્થાન અને પાકિસ્તાનની પ્રખ્યાત છે જે ઈદ, દિવાળી , રક્ષાબંધન જેવા તહેવારો પર બનાવવામાં આવે છે. બાલુશાહી મેંદાથી બનાવવામાં આવે છે. Harsha Israni -
-
જલેબી (Jalebi Recipe in Gujarati)
#trend1 #ટ્રેન્ડ1 પહેલીવાર જલેબી જાતે બનાવવા ની કોશિસ કરી છે, બનાવતા જોઈ છે પણ જાતે કોઈ દિવસ જાતે બનાવી ન હતી અને એક વસ્તુ માની ગઈ અઘરી નથી પરંતુ શાંતિ અને સ્થિરતા સાથે બનાવવામાં આવે એ જરૂરી છે, શરૂઆતમાં સરખો આકાર ન આવ્યો લોટ પતલો થયો અને ગેસ ધીમો ન હતો પછી લોટ ઉમેરી ને ધીમા તાપે બનાવતા ફાઈનલી બની ગઈ ગોળ વળી એના પરથી એક વાત માની લીધી "અસફળતા અને અનુભવથી મોટો કોઈ શિક્ષક નથી " છેલ્લા બની અને ખુબ સારી બની તો મારા અનુભવ વાળી જલેબી ની રીત તમને કહુ છું. Nidhi Desai -
બદુશાહ
#Goldenapron2#week 5 બદુશાહ ભારતના અલગ-અલગ રાજ્યોમાં બનાવવામાં આવે છે.તમિલનાડુમાં બદુશાહ કહેવામાં આવે છે જ્યારે આ જ વાનગીને બિહરમાં બનાવવામાં આવે ત્યારે તેને બાલૂશાહી કહેવામાં આવે છે. Sanjay M Bhimani -
-
-
-
-
-
-
ગુલાબજાંમુન
#ટ્રેડિશનલ #ગુલાબજાંમુન એટલે એક અેવી મિઠાઈ જે દરેક શુભ પ્રસંગે બનાવવામાં આવે છે. આમ ગુલાબજાંમુન બનાવવાના ઈન્સ્ટન્ટ પેકેટ મળે છે , ગુલાબજાંમુન માવા, પનીર, બ્રેડ, રવાના પણ બને છે, મેં આ ગુલાબજાંમુન મિલ્કપાવડર માંથી બનાવ્યા છે જેખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Harsha Israni -
-
બનાના ચીઝ કપ કેક
#Tasteofgujarat#મિસ્ટ્રીબોક્સ આ રેસિપી માં મેં કેળા અને ચીઝ નો ઉપયોગ કર્યો છે.કેળા અને ચિઝ માં કેલ્શિયમ ખૂબ જ પ્રમાણ માં હોય છે તો બાળકો માટે આ હેલ્થી કપ કેક છે. Dharmista Anand -
-
-
ભટુરે (Bhature Recipe In Gujarati)
#EBWeek 7ભટુરે એ એક પંજાબી વાનગી છે. જેને આપડે છોલે સાથે સર્વ કરવા માં આવે છે. ભટુરે ઘણી અલગ અલગ રીતે બનાવા આવે છે. ભટુરે માં ઘણા એકલો મેંદો ,મેંદો અને ઘઉં નો લોટ વાપરે છે. મેં આજે એકલા મેંદા ના લોટ માં સોજી ,બેકિંગ પાઉડર, સોડા, ખાંડ, મીઠું, દહીં, માંથી સોફ્ટ ભટુરે બનાવીયા છે. Archana Parmar -
-
-
કલકલ્સ
#goldenapron2#week-11 goa આ ક્રિશમ્સ પ્રખ્યાત ડીશ છે. અને બાળકોને પણ બોવ ભાવે એવી છે Namrata Kamdar -
-
ભટુરા (Bhatura recipe in Gujarati)
ભટુરા ઉત્તર ભારતની ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય વાનગી છે જે સામાન્ય રીતે છોલે ની સાથે પીરસવામાં આવે છે. છોલે ભટુરા પંજાબની ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત વાનગી છે. છોલે ની સાથે ભટુરા ખાવાની મજા જ કંઇક અલગ છે. મેંદાના લોટમાંથી તળીને બનાવવામાં આવતા ભટુરા ઉપરથી થોડા ક્રિસ્પ અને અંદરથી પોચા હોય છે. ભટુરા ઘણા અલગ-અલગ પ્રકારે બનાવવામાં આવે છે જેમકે લોટમાં યીસ્ટ,બેકિંગ પાઉડર, બેકિંગ સોડા કે ઈનો વગેરે કોઈ પણ વસ્તુ ઉમેરીને બનાવી શકાય. મેં બેકિંગ પાઉડર, બેકિંગ સોડા અને દહીંનો ઉપયોગ કરીને ભટુરા બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
-
તલનું ગજક(Til gajak recipe in Gujarati)
#GA4#week15 શિયાળાની શરૂઆત થાય એટલે દરેક ઘરમાં ગોળ ની વાનગીઓ બનવા લાગે છે તેથી શિયાળો બેસતાંની સાથે જ ગોળમાં તલ, શીંગ, ટોપરાનું મિશ્રણ કરી ને અવનવી વાનગીઓ બનવા માંડે છે.શિયાળામાં દરેકના ઘરમાં તલની ચીકી અને લાડુ ખાવામાં આવે છે. પણ આજે હું અહિયાં મુળ મધ્યપ્રદેશ તરફની એક પ્રચલિત વાનગી તલનું ગજક રજુ કરી રહી છું.તલ પેટ માટે ખૂબ ગુણકારી હોય છે. ગેસ, એસિડીટી, તણાવને ઓછો કરવા માટે તલનું સેવન કરાય છે. કારણ કે તલ અને ગોળ નું સેવન માનસિક નબળાઈને ઓછું કરવામાં મદદગાર હોય છે. પાચનમાં મદદ કરે છે અને શરીરમાં લોહીની માત્રા વધારવામાં પણ ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. Riddhi Dholakia -
જલેબી
#goldenapron2#Gujaratદરેક ગુજરાતી લોકો નો સવાર નો નાસ્તો ગાંઠિયા અને જલેબી વગર અધૂરો છે. એમાંથી બધા ની ભાવતી જલેબી આજે મેં ગોલ્ડન એપ્રોન ૨. કોન્ટેસ્ટ માટે બનાવી છે. Ruchee Shah -
અમૃતસરી કુલચા(Amrutsari Kulcha Recipe in Gujarati)
#નોર્થ#પંજાબ#અમૃતસરપોસ્ટ 3 અમૃતસરી કુલચા Mital Bhavsar
More Recipes
ટિપ્પણીઓ