પકોડા(Pakoda recipe in Gujarati)

Monika Sata
Monika Sata @monikasata

પકોડા(Pakoda recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૫ લોકો માટે
  1. બટેટા
  2. ૩,૪ લાલ મરચા
  3. ૧ વાટકીલીલા વટાણા
  4. ૬,૭ લસણ ની કળી
  5. ૧ મોટી ચમચીલીલા ધાણા
  6. ૧ ચમચીગરમ મસાલો
  7. મીઠું સ્વાદ મુજબ
  8. ૧/૨લીંબુ
  9. ૧/૨ સ્પૂનખાંડ
  10. ૧ ચમચીધાણા જીરું
  11. પેકેટ બ્રેડ
  12. ૧ વાટકીઘઉં નો લોટ
  13. ૧ વાટકીબેસન
  14. પાણી લોટ ડોવા માટે
  15. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બટેટા અને લીલા વટાણા અલગ બાફી લેવા.

  2. 2

    બફાય જાય એટલે તેને મેશ કરી લો. પછી તેમાં બધો મસાલો કરી લો. અને પછી લોટ ડોય લો.

  3. 3

    પછી એક કડાઈ માં તેલ મૂકી ગરમ કરો.

  4. 4

    હવે તળી લો.

  5. 5

    રેડી છે. પકોડા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Monika Sata
Monika Sata @monikasata
પર

ટિપ્પણીઓ

Similar Recipes