લીલા કાંદાનું શાક(Lili dungli nu shak recipe in Gujarati)

Hetvika Chuhan
Hetvika Chuhan @cook_26266144

લીલા કાંદાનું શાક(Lili dungli nu shak recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
1 સર્વિંગ
  1. 100 ગ્રામલીલાં કાંદા
  2. 1 નંગટામેટા
  3. 6-7કળી લસણ
  4. 1/2આદું ક્રશ કરેલુ
  5. 1/2 ચમચીહિંગ
  6. 1/2 ચમચીનમક
  7. 1 ચમચીલાલ મરચું પાઉડર
  8. 1 ચમચીહળદર પાઉડર
  9. 1/૨ ચમચી આમચૂંર પાઉડર

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    એક કડાઈમાં તેલ મૂકી. તેમા હિંગ. જીરૂ, લસણ નાંખી તેને થોડી વાર માટે રહેવા દો.

  2. 2

    ત્યારબાદ તેમાં ટામેટા ને લીલાં કાંદા નાંખી દો.

  3. 3

    ત્યાર બાદ તેમાં બધા મસાલા નાંખી દો.ત્યારબાદ તેને થોડી વાર તેલમાં ચડવા દો. ત્યાર છે લીલાં કાંદા સાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetvika Chuhan
Hetvika Chuhan @cook_26266144
પર

ટિપ્પણીઓ

Similar Recipes