રાંધવાની સૂચનાઓ
- 1
શિગદાણા ને એક બાઉલમાં શેકી લો તેના ફોતરી કાઢી લો
- 2
એક બાઉલમાં ગોળ ને ગરમ કરો પાઈ થાય એટલે બે ચમચી દૂધ નાખી થોડી ખાંડ નાંખી દો ખાંડઓગળે ત્યા સુધી મિક્સકરો જેથી કલર સફેદ થશે ને હલાવી તેમાં શિંગદાણા નાખી મિક્સ કરો
- 3
તયાર બાદ તપકીર છાટી પ્લેટફોમ પર ઢાળી થોડો ઠરી જાય પછી પીસકરીલો
- 4
તૈયાર છે તમારી ચીકી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મેથી નું ચણા ના લોટ વાળું શાક (Methi Chana Lot Nu Shak Recipe In Gujarati)
#GA 4#Week 19 shital Ghaghada -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14426285
ટિપ્પણીઓ (3)