કારેલાની છાલ નું શાક (Karela Chhal Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કારેલા અને બીજી સામગ્રી તૈયાર કરવી. પછી કારેલાની છાલ ઉતારી ઝીણી સમારવી.
- 2
હવે તાસરામાં તેલ લઈ ચણાનો લોટ શેકો. પછી તેમાં કારેલાની છાલને ઉમેરો તેમાં મીઠું અને હળદર નાંખી ઢાંકણ બંધ કરી બે મિનિટ રહેવા દેવું. પછી તેમાં લાલ મરચું અને સાકર નાખી હલાવો બરાબર મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરો.
- 3
તૈયાર થયે કારેલાનું પૌષ્ટિક શાક સર્વિંગ બાઉલમાં કાઢી ખાવાના ઉપયોગમાં લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કારેલા મુઠીયા નું શાક (Karela Muthia Shak Recipe In Gujarati)
#EBથીમ 6Week6#Fam આ શાક પારંપરિક રીતે જ બનાવ્યું છે પરંતુ મેં તેમાં મારી રીતે નવીનતા લાવવાનો પ્રયાસ કર્યો છે અને કારેલાની છાલ માંથી મુઠીયા બનાવી તેમાં મિક્સ કરીને એક નવું જ કોમ્બિનેશન તૈયાર કર્યું છે.આશા છે બધાને પસંદ આવશે. Sudha Banjara Vasani -
કારેલા ની છાલ ના મુઠીયા (Karela Chhal Muthia Recipe In Gujarati)
#MRC#COOKPAD GUJARATIકારેલા ખાવા માં કડવા હોય છે, પણ તેના ઔષધીય ગુણધર્મો ખૂબ ફાયદાકારક હોય છે. કરેલામાં વિટામિન એ, સી, કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ, ફાઈબર, એન્ટી-ઓક્સિડેન્ટ અને એન્ટી બેક્ટેરિયલ જેવા તત્વો હોય છે, જે શરીર માટે જરૂરી છે.કારેલા ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે અને રોગો સામે લડવાની શક્તિ મળે છે. કારેલા ડાયાબિટીઝને અંકુશમાં રાખે છે. કારેલાના શાક સિવાય તેનો રસ પીવો પણ ખૂબ ફાયદાકારક છે.કારેલાંની છાલ બધા ફેકી દેતા હોય છે. છાલ પણ એટલી જ ગુણકારી હોય છે. તેથી આજ મેં કારેલાની છાલ ના મુઠીયા બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે. તમે પણ ચોક્કસ ટ્રાય કરજો. Ankita Tank Parmar -
-
-
-
-
-
કારેલા મુઠીયા નુ શાક (Karela Muthiya Shak Recipe In Gujarati)
મારા ઘરે જ્યારે પણ કારેલાનું શાક બને ત્યારે આ રીતે કારેલા મુઠીયા નુ શાક બને છે. Priti Shah -
-
-
કારેલાની છાલ ની વડી (Karela Chhal Vadi Recipe In Gujarati)
કારેલા સ્વાદ માં જેટલા કડવા તેટલાં જ ગુણો થી ભરપૂર. ઘણાં ને તો ખબર પણ નહીં હોય કે તેની છાલ માંથી વડી બને છે. કુરકુરી ને સ્વાદિષ્ટ, ને પાંચ થી સાત દિવસ બગડી પણ નથી.....પણ અહીં એક વાત કહું બનાવ્યાં પછી બચે તો..... જેમને કરેલા નથી ભાવતા તે પણ આ વડી હોંશે હોંશે ખાશે. 👌👌👌👌 Buddhadev Reena -
-
સરગવા નું ગ્રેવી વાળું શાક (Saragva Gravy Shak Recipe In Gujarati)
#GA4#Week25#Drumstick Colours of Food by Heena Nayak -
ભરેલા કારેલા નું પંજાબી શાક (Stuffed Karela Punjabi Shak Recipe In Gujarati)
#EB#Week_6કારેલા નું શાક તો બધા બનાવતા જ હોય છે આજે મેં પંજાબી સ્ટાઈલમાં કારેલા નું શાક બનાવ્યું છે.ખરેખર ખૂબજ સરસ અને ટેસ્ટી લાગે છે .આ રીતે બનાવો તો બાળકો ને પણ ભાવશે. ભરેલા કારેલા નું પંજાબી શાક બનાવશો તો વારંવાર બનાવશો, નાના મોટા સૌને ભાવશે. Colours of Food by Heena Nayak -
-
કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#Divali2021 Jayshree Doshi -
-
તુરિયાની છાલ નું શાક (Turiya Chhal Shak Recipe In Gujarati)
તુરીયા એ એવું શાક છે જેમાં ભરપૂર પ્રમાણ માં વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. ટેસ્ટ માં થોડું તૂરું લાગે પણ એ સ્વાસ્થ્ય માટે બહુ જ ગુણકારી છે. તો સાથે એની છાલ પણ એટલી જ ગુણકારી હોય છે. તુરીયા ના છાલ નું શાક લીલા મરચા સાથે બનાવવાથી તેનો ટેસ્ટ એકદમ બદલાઈ જ જાય છે અને સરસ લાગે છે.આ શાક ખાલી તેલ માં પાણી વગર બનતું હોવાથી લાંબા સમય સુધી પણ રહી શકે છે જલ્દી બગડતું નથી.#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
-
-
કારેલા ની છાલ ના મુઠીયા (Karela Chhal Muthiya Recipe In Gujarati)
ઉનાળામાં કેરી ના રસ સાથે જયારે કારેલા નું શાક બને એટલે અમારે ત્યાં કારેલા ની છાલ માંથી કયારેક થેપલા તો કયારેક મુઠીયા બને...મુઠીયા તળી ને બનાવીએ પણ આજે છાલ માંથી બાફી ને વઘારી ને બનાવ્યા છે...તો એની રેસીપી મુકી છે. Krishna Dholakia -
-
દૂધીની છાલ નો સંભારો (Dudhi chhal no sambharo recipe in Gujarati)
#GA4#week21#bottlegourd#cookpadgujarati#cookpadindia દૂધી માંથી આપણે જ્યારે કોઈ વાનગી બનાવીએ છીએ ત્યારે તેને છોલીને તેની ઉપરની છાલ જવા દેતા હોઈએ છીએ. પરંતુ આ છાલને થોડી ઝીણી સમારીને તેમાંથી સરસ મજાનો સંભારો બનાવી શકાય છે. દૂધીની સમારેલી છાલને વઘારી તેમાં ચણાનો લોટ ઉમેરીને બનાવવામાં આવતો આ સંભારો ખુબ જ સરસ અને ટેસ્ટી બને છે. Asmita Rupani -
ચણાના લોટવાળુ કોથમીર નું શાક(Besan coriander sabji recipe in Gujarati)
#GA4#Week12#બેસન Alpa Jivrajani -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14355149
ટિપ્પણીઓ