લીલી ડુંગળી અને ગાજર નુ શાક (Green Onion and Carrot Shak Recipe in Gujarati)

Kalika Raval @cookRAVAL
લીલી ડુંગળી અને ગાજર નુ શાક (Green Onion and Carrot Shak Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ડુંગળીને ધોઈને સાફ કરી ઝીણી કટ કરી લો લસણની પણ જીણુ કરી લો મરચાં ના ટુકડા કરી લો ટામેટાના પણ ટુકડા કરી લો આદુને છીણી લેવું
- 2
કડાઈમાં તેલ નાખી પછી તેમાં લસણ નાખો એકાદ મિનિટ સાંતળી પછી તેમાં ગાજર ને ઝીણા કરેલા ટુકડા એડ કરો બે મિનિટ ગાજરને ચડવા દો લીલા મરચાના ટુકડા આદુ એડ કરો મિક્સ કરી પછી તેમાં સમારેલી ડુંગળી એડ કરવી બધુ બરાબર સાંતળી દેવું
- 3
પછી તેમાં સુકા મસાલા નાખવા અને મીઠું નાખવું શાક ને બરાબર શાક માત્ર 10 મિનિટમાં બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગાજર ડુંગળી નું શાક (Carrot Onion Shak Recipe in Gujarati)
#ks3હાલો કેમ છો બધા આજે તો મારો ફેવરેટ ગાજર ડુંગળી નું શાક તેની રેસિપી લઈને આવી છું તો ચાલો ઝટપટ જોઈએ ગાજર ડુંગળી ના શાક ની રેસીપી કેવું બન્યું છે શાક મને તો બહુ જ ભાવે છે તમને લોકોને? Varsha Monani -
લીલી ડુંગળી અને ગાજર નું શાક (Spring Onion Carrot Sabji Recipe In Gujarati)
#FFC3#cookoadindia#cookoadgujarati લીલી ડુંગળીમાં સેવ,બટેકા,ટામેટા નાખી ને શાક બનાવ્યું જ હોય પણ હવે ગાજર સાથે પણ બનાવી ને જોઈ લો એકદમ સરસ લાગે છે એકવાર બનાવશો તો વારંવાર બનાવશો. सोनल जयेश सुथार -
-
લીલી ડુંગળી ને ગાંઠિયા નું શાક (Spring onion and ganthiya sabji recipe in Gujarati)
#GA4#Week11 Marthak Jolly -
-
ડુંગળી ટામેટા નું શાક (Onion Tomato Sabzi Recipe in Gujarati)
#KS3#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
લીલી ડુંગળી નુ શાક (Green Onion Shak Recipe in Gujarati)
શિયાળામાં લીલા શાકભાજી મા એક લીલી ડુંગળી પણ ખુબ આવે છે. લીલી ડુંગળી નુ શાક એકદમ સરસ લાગે છે. Trupti mankad -
-
-
આચારી ડુંગળી અને આચારી ગાજર (Achari Onion And Carrot Recipe in Gujarati)
અથાણું આપણા ખાવાનો સ્વાદ બમણો કરી દે છે. ગાજરનુ અને ડુંગળી નુ અથાણુ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. સાથે જ આ બનાવવામાં પણ ખૂબ સહેલુ હોય છે Vidhi V Popat -
લીલી ડુંગળી અને સેવ નું શાક (Green Onion Sev Sabji Recipe In Gujarati)
#WLD#CWM2#Hathimasala#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
લીલી ડુંગળી નુ શાક(Green Onion Shaak Recipe in Gujarati)
#GA4#week11Green onionશિયાળો આવે એટલે લીલી ડુંગળી લસણ મેથી ની ભાજી વિવિધ પ્રકારના સલાડ ખાવાની ખૂબ જ મજા આવે મે લીલી ડુંગળી નું શાક બનાવ્યું છે જે લાલ મરચા અને લીલા મરચાં એમ બે પ્રકારનું બનાવેલ છે Rachana Shah -
-
-
લીલી ડુંગળી ટામેટાંનું શાક(Green onion tomato sabji recipe in gujarati)
#GA4#Week11#Green onion Sweetu Gudhka -
-
-
લીલી ડુંગળી ગાજર નું શાક ( Spring onion Carrot subji Recipe in g
#FFC3#week3#cookpadindia#cookpadgujarti Parul Patel -
-
-
-
-
કાઠિયાવાડી સેવ અને લીલી ડુંગળીનું શાક(Spring onion and sev sabji recipe in gujarati)
#GA4#Week11#Green onion Ila Naik -
-
લીલી ડુંગળી અને બટાકાનું શાક(Lili dungli-bataka nu shak recipe in Gujarati)
#GA4#Week11 Sarda Chauhan -
લીલી ડુંગળી અને ગાજર નું શાક (Spring Onion Carrot Sabji Recipe In Gujarati)
#FFC3 Ankita Tank Parmar -
લીલી ડુંગળી નું શાક (Green Onion sabji Recipe In Gujarati)
#FFC3#greenonionsabji#લીલીડુંગળી#cookpadindia#cookpadgujarati Mamta Pandya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14621210
ટિપ્પણીઓ