બેક પોટેટો (Baked Potato Recipe In Gujarati)

mrunalini Patel
mrunalini Patel @cook_28716847

બાળકો કે મોટા બધા ને ફ્રેન્ચ ફ્રાય બોજ ભાવતિ હોય છે, આ રીતે મોતા ભાગે અપના ઘરારો માં ઘણીવાર ફ્રેન્ચ ફ્રાય બનાવાતા હોઇ છે પરન્તુ fry-food આપના આરોગ્ય માટે સારું નથી હોથુ તેથી જ આજે હું તમારા બધાની સાથે Baked potato ની રેસીપી shear કરુ છું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
3 લોક
  1. 4 નગમોટું સાઈઝ ના બટાકા
  2. મીઠું
  3. બટર
  4. મોઝલેરા ચીઝ
  5. black & green olives

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    પ્રથમ બટાકા ને માટી દૂર કરી સરખા ધોઈ લેવા

  2. 2

    પછી કાંટો-ચમચી ની મદદ થી બટાકાની બધી બાજુ કાના કરી લેવા,

  3. 3

    કાના કરેલા બટાકા ને 10 મિનિટ પ્રીહિટ oven મા 180•C પર 25 મિનિટ સુધી Baked કરો

  4. 4

    Potato baked થાય પછી કાળજીપૂર્વક ગરમ ગરમ બટાકા ને બાઉલ મા લેઇ લો, નાઇફ થી બટાકા ને મધ્ય હલકે હાથ થી થોડુ કટ કરો

  5. 5

    કાપો કારેલા બટાકા ચમચી ની મદદ થી હલકા હાથ થી ધિમે થી મેશ કરો (અહિ બટાકા સાવચેત મેશ કરવનુ છે જેઠી બટાકા ની છાલ નિકડે નહીં અને ટુટે નાહી)

  6. 6

    મેશ કરેલા પોટોટો મા અનંદર ની સાઇડ પ્રથમ બટર, મીઠું નાખી અનંદર મિક્સ કરો(ગરમ ગરમ બટાકા મા જ નખવાનુ) ચીઝ નાખી મિક્સ કરો

  7. 7

    પછી ઓલ્વિસ નાખો થોડુ મિક્સ કરો (આહિ તમારા ગામતા સોસ, સલાડ નાખી સાકો)

  8. 8

    તૈયાર છે Baked potato.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
mrunalini Patel
mrunalini Patel @cook_28716847
પર

Similar Recipes