રાંધવાની સૂચનાઓ
- 1
પેલા આપડે બે મોટી બ્રેડ ના નાના નાના પીસ કરી લેશુ.
- 2
તળવા માટે તેલ ગરમ મુકો.
- 3
હવે તેલ માં બ્રેડ ને નાખી ને મીડિયમ તાપે તળી લ્યો.
- 4
તળાઈ જાય એટલે તેમાં સંચળ, મરચું, ધાણાજીરું મિક્સ કરી ઉપર થી છાંટી દેવું.
- 5
ગરમ ચા સાથે મસ્ત લાગે છે... તળેલી બ્રેડ...😋😋
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14729638
ટિપ્પણીઓ (2)