ભેળ (Bhel Recipe In Gujarati)

Murli Antani Vaishnav @murli123
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટામેટાં ને ક્રશ કરી ગ્રેવી બનાવી.હવે પેન માં તેલ હિંગ અને ટામેટાં ની પ્યોરી મીઠું.ગોળ,મરચું, હળદર, ધાણાજીરું નાખી ઉકાળી લેવું. ઉકળે એટલે તેમાં બાફેલા બટાકા ના કટકા.હવે ગેસ પરથી ઉતારીને તેમાં મોડા મમરા ઉમેરવા.
- 2
બધું મિક્સ કરી ઉપરથી સેવ, ડુંગળી સાથે સર્વ કરવું..એમાં કોઈ ચટણી ની જરૂર નથી પડતી તો પણ સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4 #Week26ભેળ નામ સાંભળીને જ મોઢા માં પાણી આવી જાય. ભેળ સામાન્ય રીતે મમરા, બાફેલા બટાકા અને ચટણીઓ વાપરીને બને છે.ભેળ અલગ અલગ પ્રકારની બનતી હોય છે તે જ રીતે અલગ અલગ જગ્યાએથી તેના નામ પણ અલગ છે.જેમકે બેંગ્લોર મા ચુરુમુરી ,કોલકતા મા ઝાલ મુરી. અહીં આપણે રેગ્યુલર ગુજરાતી ભેળ બનાવીશું. Chhatbarshweta -
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#childhood કુકપેડ એ સરસ વિષય આપ્યો છે. એ દિવસો તો પાછા નહીં આવે પણ ત્યારે કરેલી જીદ ને આજ ખાવું છે જે આજ અહીં બનાવવા નો મોકો મળ્યો. અત્યાર ના જે મળે બાળકો ને તે અધધધધ છે. અમારે તો મમરા વધારે એટલે એમ થાય કે હાશ આજ સાંજે ભેળ હશે. એટલી ખુશી થતી HEMA OZA -
-
-
-
-
-
-
-
-
-
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26ભેળ એ ચટપટી વાનગી છે.જે ખાવામાં ખુબ લાઇટ છે એને ઘર માં બધી વસ્તુ સરળતા થી મળી રહે છે.અચાનક કોઇ આવે તોજલ્દી થી બનાવી શકાય છે. Kinjalkeyurshah -
-
-
-
ભેળ(bhel in gujarati)
#GA4#Week26સહુ કોઈ ની પ્રિય ચટપટી એવી ભેળ મારા ઘરે તો હાલતા બને છે સુ તમે પણ બનાવો છો આજે મારે ત્યાં ભેળ જ બની છે Dipal Parmar -
-
-
ભેળ (bhel recipe in Gujarati)
#GA4#week26#bhelભેળ બનાવવા માટે ની વસ્તુઓ તૈયાર કરવા માં થોડો ટાઈમ લાગે પણ બનાવવા માં ખુબ જ સરળ.જો બધું અગાઉ થી તૈયાર હોય તો 10મિનિટ માં ભેળ તયાર.ભેળ માં તમારી મરજી પ્રમાણે તમે બધી સામગ્રી મિક્સ કરી શકો છો સ્વાદ માં ચટપટી અને બનાવવા માં સરળ ભેળ નાના મોટા પ્રસંગે પણ બનાવાય છે. Varsha Karia I M Crazy About Cooking -
-
મમરાની ભેળ (Mamra Bhel Recipe In Gujarati)
#GA4#Week26નાના-મોટા સૌને ભાવતી એવી ખૂબ જ ટેસ્ટી તમારા માટે હું આવું છું મમરાની ભેળ Sonal Doshi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14968735
ટિપ્પણીઓ