કેસરીયા રોસોગુલ્લા (Kesariya Rasogulla Recipe In Gujarati)

Shweta Mashru @rshweta2107
#MA રોસોગુલ્લા મારા સાસુમાં ની ફેવરીટ ડીશ છે. હું હમેશા એમને આપેલી રીત મુજબ ચાલી પેરફ્રક્ટ બનાવવાનો પ્રયત્ન કરું છું. આ વખતે પણ કર્યો છે કે જો કેવા બન્યા છે
કેસરીયા રોસોગુલ્લા (Kesariya Rasogulla Recipe In Gujarati)
#MA રોસોગુલ્લા મારા સાસુમાં ની ફેવરીટ ડીશ છે. હું હમેશા એમને આપેલી રીત મુજબ ચાલી પેરફ્રક્ટ બનાવવાનો પ્રયત્ન કરું છું. આ વખતે પણ કર્યો છે કે જો કેવા બન્યા છે
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધ ઉકાળી તે ફાટી જાય એટલું લીંબુ નિચવવું. પછી પનીર ઉપર આવી જશે તે કાઢી ને એક મલમલ ના કપડાં માં બાંધી પાણી નિતારી લો તેના પર વજન મૂકી 15 મિનિટ સાઈડ માં રેવા દો
- 2
હવે તેમાં થી નાના નાના બોલ્સ બનાવી લો
- 3
હવે એક તપેલી લાઇ તેમાં ખાંડ નાખો ઉકડે એટલે બોલ્સ નાખી દો ફૂલી ને મોટા થઈ જશે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#MA મેં મારા મમી પાસે થી પેલી સ્વીટ ડીશ ફ્રૂટ્સ સલાડ બનાવતા શીખી હતી. તે હું આજે તમારી સાથે શેર કરું shital Ghaghada -
બુંદી ના લાડુ (Boondi Ladoo Recipe In Gujarati)
#WDC#cookpadindiaજીજ્ઞાસાબેન ની રેસિપી જોઈને મને થયું ચાલ ને પ્રયત્ન કરી જોઈએ.. પહેલી વાર ટ્રાય કરી.. એમની રીત મુજબ બનાવ્યા... ખૂબ જ સરસ બન્યા... ઘર મા સહુ ને બહુ જ ભાવ્યા... 🙏🏻😊 thanks jignasaben... 🥰👍🏻 Noopur Alok Vaishnav -
કોપરા પાક (Kopra Paak Recipe In Gujarati)
#MAઆ રેસિપી હું મારી મમી પાસે થી સિખી છું આજે મધર ડે ના દિવસે તેમને dedicate કરું છું Rina Raiyani -
બાજરા ના રોટલા (Bajra Rotla Recipe In Gujarati)
#MAમારા મમ્મી રોટલા ખૂબ સરસ બનાવે છે તેના પાસેથી હું રોટલા શીખી છું Bhavna C. Desai -
ચા (Tea Recipe In Gujarati)
#MAમિત્રો તો બધાના ઘર ઘરમાં બનતી જ હોય છે આજે હું મારા મમ્મીના હાથની ચા ની રેસીપી અહીંયા શેર કરું છું હું મારા મમ્મીના હાથની ચા ખૂબ જ મિસ કરું છું જ્યારે પણ મારા પિયર સુરત જાવ છું ત્યારે મમ્મીના હાથની ચા પીવા મળે છે Rita Gajjar -
દાલમા (Dalma Recipe In Gujarati)
#GA4 #Week16પઝલ મુજબ ઓરિસ્સા ની રેસિપિ બનાવવાનો પ્રયત્ન કર્યો.. સરસ બની દાલમા.. Kshama Himesh Upadhyay -
વેજીટેબલ પીઝા (vegetable pizza recipe in gujarati)
#NoOvenBakingનો yeast નો ઓવેન બેકિંગ રેસિપિ જે શેફ નેહા એ શીખવ્યા મુજબ મેં એમની recipe બનાવવાનો પ્રયત્ન કર્યો... સરસ બન્યા પીઝા.. Kshama Himesh Upadhyay -
ભરેલાં પરવળ બટાકા ચિપ્સ નું શાક (Bharela Parval Bataka Chips Recipe In Gujarati)
#MAઆ શાક હું મારી સાસુ પાસેથી શીખી છું અત્યારે ખરી માં તો એ જ કેહવાય તો આ mother ડે પર હું એમને dedicate કરું છું Rina Raiyani -
-
ચણા મેથી નું અથાણું (chana methi nu athanu recipe in gujarati)
#EB#Week4આજે હું મારા ઘરમાં દર વર્ષે બનતું બધા નું ફેવરીટ અથાણું મેથી ચણા ની રેસિપી શેર કરું છું Dipal Parmar -
અડદિયા (Adadiya Recipe In Gujarati)
#DFTદિવાળીમાં આપણે જાતજાતની મીઠાઈ બનાવીએ છીએ દર વખતે દિવાળી ઉપર હું અડદિયા બનાવું જ છું અડદીયા ની શરૂઆત મારા ઘરેથી થાય એવું ઈચ્છું છું બેસતા વર્ષના દિવસે લોકો આવે અને મારા ઘરે સૌથી પહેલા અડદિયા ખાય તેવી મારી ઈચ્છા હોય છે. તમે પણ બનાવીને મને કોમેન્ટમાં જણાવજો કે કેવા બન્યા છે Davda Bhavana -
કેસરીયા ભાત
#goldenapronમિત્રો આપણ। સૌને મતે ભાત એટલે ટેસ્ટી જ સ।રો લ।ગે પણ હું આજે આપનાં માટે લાવી છું મીઠો ભાત એટલે કે કેસરીયા ભાત જે દેખાવ મા તો સરસ છે જ સ।થે ખાવા મા પણ એટલો જ સરસ લાગે છે. Rupal Gandhi -
રસ મલાઈ(Ras Malai Recipe in Gujarati)
#goldenapron3#week23#vrat#માઇઇબુક#પોસ્ટ18#વિક્મીલ૨ મૅ આ રસ મલાઈ મા કસ્ટર પાઉડર કે ફૂડ કલર નો ઉપયોગ નથી કર્યો માટૅ ઉપવાસ મા પણ ખાઈ સકાય છે. Manisha Desai -
સ્પોનજી નાયલોન ખમણ
#મોમફ્રેન્ડ્સ, મારા બાળકો ની ફેવરીટ ડીશ હોય હું અવારનવાર બનાવુ છું . આ રેસિપી હું મારા દેરાણી ના મમ્મી પાસેથી શીખી છું અને દરેક વખતે ખુબ જ સરસ બને છે. તો ફ્રેન્ડ્સ એકદમ સોફ્ટ ખમણ ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#MA મારાં મમ્મી ના હાથ નો હલવો અમને બધાને ખૂબ જ ભાવે છે, આજ મેં પણ તેમજ બનાવવા નો પ્રયત્ન કર્યો છે. Bhavna Lodhiya -
દૂધી કોબી કોફતા
#RB6#Week6આ ડીશ મારા આખા ફેમેલી ની મનપસંદ છે. તો હું આ રેસિપી મારા ફેમેલીને ડેડીકેટ કરું છું. Hetal Poonjani -
કેન બેરી મલાઈ લાડુ (Cranberry Malai Laddu Recipe In Gujarati)
કેનબેરીની ખટાસ અને મલાઈ ની મીઠાશ લાડુને ખૂબ જ ટેસ્ટી બનાવે છે પહેલી વાર પ્રયત્ન કર્યો અને સરસ બન્યા છે મોઢામાં મુક્તા જ ઓગળી જાય છે. સારું લાગે છે જ્યારે કંઈક નવું બનાવવાનો પ્રયત્ન કરીએ અને સફળ થયે.😊#August#GC Chandni Kevin Bhavsar -
કોર્ન ઈન કોકોનટ ગ્રેવી (Corn In Coconut Gravy Recipe In Gujarati)
માઇલ્ડ અને સ્પાઇસી બંને રીતે બનાવી શકાય છે..પણ કોકોનટ ગ્રેવી માં હું માઈલ્ડ રીત જ પસંદ કરું છું.. Sangita Vyas -
ક્રિસ્પી રેવીઓલી(વીથ ટોફૂ એન્ડ સ્પીનચ)
#પાર્ટી...રેવીઓલી ઇટાલીયન ડીશ છે જેને ક્રિસ્પી બનાવીને સટારટર તરીકે સર્વ કરી છે. મેં તેમાં પાલક અને ટોફૂ નું સ્ટફીંગ કરીને હેલ્થી બનાવવાનો પ્રયત્ન કર્યો છે. Bijal Thaker -
-
-
કેસરીયા રસમલાઈ(kesaria rasmalai in Gujarati)
મારી ને મારા ફેમિલીની પસંદગીની મિઠાઇ છે...ઘરે પણ આસાનીથી બની જાય છે...રબડી તો બને જ છે...બસ સાથે રસગુલ્લા બનાવી ને રબડીમાં ઉમેરો ને રસમલાઇ તૈયાર.. Palak Sheth -
કચોરી (Kachori Recipe In Gujarati)
લગભગ આપડે બધા કચોરી ના પડ માટે મેંદો અથવા ઘઉં ના લોટ નો ઉપયોગ કરીએ છીએ આજે મે અલગ રીત થી કચોરી બનાવવાનો પ્રયત્ન કર્યો છે.... આ રેસિપી મે મારા ભાભી પાસે થી શીખી છે. ખરેખર બહુ જ સરસ લાગે છે.(રવિવાર સ્પેશ્યલ) Nisha Shah -
ચીઝ કોર્ન ભેળ
મારા બાળકો ને બહુજ ભાવે છે, એટલે હું એમને ઘેર જ બનાવી આપુ છું, બહુજ ટેસ્ટી લાગે છે, ફટાફટ બની જાય છે.. Radhika Nirav Trivedi -
ટોપરા પાક (Topra Pak Recipe In Gujarati)
#MAમારા બંને મમ્મીઓને ટોપરાપાક બહુ જ પ્રિય કોઈ એક રેસીપી નથી પણ હું જે કંઈ આજે છું એ મારા બંને મમ્મી ના આશીર્વાદ છે જેમણે મને બધું જ ખૂબ સરસ રીતે શીખવાડ્યું. Manisha Hathi -
ચીઝ (Cheese recipe in Gujarati)
ચીઝ બધા લોકોને ખૂબ ગમે છે. હવે એક દિવસ આપણે ચીઝ ઘણી રેસીપી વાપરીએ છીએ. તેથી મેં ઘરે ચીઝ બનાવવાનો પ્રયત્ન કર્યો અને તેનું સારું પરિણામ મળ્યું. હું આશા રાખું છું કે તમે એકવાર પ્રયત્ન કરો Zarna Jariwala -
ચકરી (Chakri Recipe In Gujarati)
આ ચકરી હું મારા મમ્મી પાસેથી શીખેલી છો ખૂબ જ ટેસ્ટી બને છે#MA Vidhi V Popat -
વેજ મીની કેલઝોન્સ વિથ જેલપીનો ચિસી ડીપ
#GujjusKichten#પ્રેઝન્ટેશન માં આ વખતે હું એક ઈટાલિયન ડીશ બનવું છું. Himani Pankit Prajapati -
સેમોલીના સેન્ડવીચ (Semolina Sandwich Recipe In Gujarati)
#વેસ્ટ#Weekend#myebook27આમ તો મુખ્યત્વે રવા માંથી આપણે શીરો અથવા તો રવાના ઢોકળા કે રવાની ઉપમા અપમ બનાવતા હોઈએ છીએ આજે મેં આ રમવામાંથી સેન્ડવીચ બનાવવાનો પ્રયત્ન કર્યો છે બ્રેડ વગરની સેન્ડવીચ હેલ્ધી અને ટેસ્ટી પણ એટલી જ છે તમે પણ પ્રયત્ન કરજો. Hetal Chirag Buch -
વઘારેલા ખાટા ઢોકળા
#FD આ ડીશ હું મારા સૌથી સૌથી સૌથી સૌથી ખાસ મિત્ર ને ડેડીકેટ કરું છું. thakkarmansi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14997482
ટિપ્પણીઓ (3)