ભરેલો ભીંડો (Bharelo Bhindo Recipe In Gujarati)

Brinda Padia @cook_24755663
ભરેલો ભીંડો (Bharelo Bhindo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેહલા ભીંડા ને ધોઈ ને કોરો કરી લો ને પછી તેને સમારી લો વચ્ચેથી કાપો કરી લો, મસાલો ભરવા માટે એક કડાઈમાં શિંગ નો ભૂકો લો, તેમાં બધા મસાલા ઉમેરી ને બરાબર મિક્ષ કરી લો,
- 2
પછી ભીંડા ને કાપા કરી લા છે તેમાં મસાલો ભરી લો, હવે બટેકા ને સમારી લો, પછી એક કડાઈમાં તેલ ગરમ કરી લો, તેમાં રાઈ, જીરું નાખી ને પછી તેમાં હિંગ ઉમેરી ને તેમાં બટેકા અને ભીંડા ને વધારી દો ને તેને બરાબર મિક્ષ કરી પછી તેને ઢાંકી ને ૧૦ મિનીટ સુધી રહેવા દો,
- 3
બરાબર ચડી જાય એટલે તેમાં બનાવેલો મસાલો ઉમેરી ને ઢાંકી ને ૩ મિનીટ સુધી રહેવા દો પછી તેને એક બાઉલ માં કાઢી ને સર્વ કરો. તો ત્યાર છે ભરેલો ભીંડો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
બટાકા પૌંઆ (Bataka Pauva Recipe In Gujarati)
#ATW1#TheChefStory#CookpadGujrati#CookpadIndia Brinda Padia -
-
-
-
ભરેલો ભીંડો
રેસ્ટોરન્ટ સ્ટાઇલ ભરેલો ભીંડો બહુંંજ ભાવે તેથી બનાવ્યો.#રેસ્ટોરન્ટ સ્ટાઇલ#goldenapron3#રેસિપિ-1 Rajni Sanghavi -
-
તુરીયા પાત્રા નું શાક (Turiya Patra Shak Recipe In Gujarati)
#JSR#CookpadGujrati#CookpadIndia Brinda Padia -
-
રીંગણા અને બટાકા નું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati)
#LSR#CookpadGujrati#CookpadIndia Brinda Padia -
-
ભીંડી દો પ્યાજા (Bhindi Do Pyaja Recipe In Gujarati)
#SVC#સમર વેજીટેબલ રેસીપી ચેલેન્જ@rakhi gupta inspired me for this recipe Dr. Pushpa Dixit -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#RB9#Week 9#CookpadGujrati#CookpadIndia Brinda Padia -
સરગવા ની શીંગ નુ શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#SVC Amita Soni -
ટીંડોળા બટાકાનું શાક (Tindola Bataka Shak Recipe In Gujarati)
# cookpadindia# cookpadgujarati# SVC Amita Soni -
-
-
-
-
-
-
-
-
ટામેટા નું સુપ (Tomato Soup Recipe In Gujarati)
#SJC#MBR3#Week 3#CookpadGujrati#CookpadIndia Brinda Padia -
-
-
ગલકા નું શાક (Sponge gourd Sabji recipe in Gujarati) (Jain)
#SVC#ગલકા#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16170117
ટિપ્પણીઓ