ભુંગળા બટેટા

Gargi Trivedi
Gargi Trivedi @cook_20121012

#ટ્રેડિશનલ

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામનાની બટેટી
  2. મીઠું સ્વાદ અનુસાર
  3. 2 ચમચીલાલ મરચું પાવડર
  4. 1 ચમચીગરમ મસાલા પાવડર
  5. 2 ચમચીઆદુ-લસણ-મરચાંની પેસ્ટ
  6. 4લીલા મરચા જીના સમારેલા
  7. 1/૪ચમચી હળદર
  8. ચપટીહિંગ
  9. 1 ચમચીધાણાજીરું પાવડર
  10. 2 ચમચીલીંબુનો રસ
  11. 1 ચમચીખાંડ
  12. ગાર્નિશીંગ માટે ઝીણી સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બટાટાને ધોઈને કૂકરમાં ત્રણ vishal વગાડી બાફી લો ત્યારબાદ એક લોયામાં તેલ મૂકી આદુ-લસણ-મરચાંની પેસ્ટ નાખી બટેટી સાંતળી લો ત્યારબાદ સૂકો મસાલો તથા લીલો મસાલો અને લીંબુ ખાંડ વગેરે બધું નાખી મિક્સ કરી લો

  2. 2

    કાચા ભૂંગળા બજારમાં રેડી મળે છે તે લઈ ગરમ તેલમાં તળી રેડી કરો

  3. 3

    ભુંગળા બટેટા રેડી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Gargi Trivedi
Gargi Trivedi @cook_20121012
પર

Similar Recipes