રાંધવાની સૂચનાઓ
- 1
બધા શાકભાજી સમારી રેડી કરો ડુંગળી લસણ મરચા કોથમીર આદુની સેમી પેસ્ટ બનાવો ડુંગળીને તળીને રેડી કરો વઘાર માટે નો સામગ્રી રેડી કરો
- 2
બાસમતી રાઈસ ને એક કલાક પાણીમાં પલાળી રાખો
- 3
એક મોટા તપેલામાં પાણી લઈ ઘી કોથમીર લવિંગ તેજ પત્તા જાવંત્રી તજ મીઠું વગેરે નાખી ઉકાળવા મુકો
- 4
પાણી ઉકળી જાય પછી તેમાં પલાળેલા ભાત તથા વટાણા નાખી 80% ટકા જેટલું ચડવા દો ત્યારબાદ જાવંત્રી પતા વગેરે કાઢી નાખો
- 5
એક પેન માં ઘી ગરમ કરો જીરૂ નાખી ડુંગળી નાખો મીઠું નાખી ચડાવો ટમેટા જીના સમારેલા નાખો આદુ મરચા લસણ ની પેસ્ટ નાખો ત્યારબાદ ફ્લાવર, વટાણા,ફણસી,આલુ, ગાજર,મકાઈ,વગેરે બધા શાક નાખી ઢાંકી ને પકવો ત્યાર બાદ પનીર નાખો. ચડવા મૂકો.
- 6
દહીમાં બધો મસાલો કરી મિક્સ કરી શાક માં નાખો ત્યારબાદ શાક ને સારી રીતે ચડાવો
- 7
ડુંગળી ને કાપી ને તેલ માં લાલ થાય ત્યાં સુધી તળી લો જે ડેકોરેશન માં વપરશે સાથે કાજુ પણ તળી લેવા
- 8
બધું રેડી થાય એટલે એક મોટા પોટ માં ઘી મૂકી એક લેર રાંધેલા ભાતનું ત્યાર પછી બનેલા શાક નો લેર કરવો ત્યાર બાદ તળેલી ડુંગળી કાજુ કોથમીર ભભરાવી આ રીતે ગોઠવો ત્યારબાદ થોડું ઘી રેડો.
- 9
શાક અને ભાતને વારાફરતી તે ગોઠવી તેના પર તળેલી ડુંગળી કોથમીર ગાજર નો ફ્લાવર તથા થોડો ખાવાનો કેસરી કલર નાખી વીસ મિનિટ સુધી ધીમા ગેસ પર ચડવા દો
- 10
ગેશ પર એક કોલસો 15 મિનિટ માટે તપાવવા મૂકો
- 11
બિરયાની પર કાણાંવાળી ડીશ મૂકી તેના પર કોલસો મૂકી ઘી રેડો
- 12
ઘી રેડવાથી ખૂબ ધુમાડો થશે
- 13
ધુમાડો થાય પછી કુકર નું ઢાંકણું બંધ કરી પાંચ મિનિટ smokey ઇફેક્ટ આવવા દો
- 14
સર્વિંગ પ્લેટમાં લઈને પાપડ તથા દહીં તથા કોર્ન stick થી ગાર્નીશ કરો
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
સ્મોકી પનીર મખની દમ બિરિયાની (Smoky Paneer Makhani Dum biriyani recipe in Gujarati)
#નોર્થનોર્થ ઇન્ડિયા રેસીપી કોન્ટેસ્ટપોસ્ટ_૨#cookpadindia#cookpad_gujઆ રેસિપી ની સ્ટોરી લખવા માટે ખૂબ વિચાર્યું કે શું લખું પણ કંઈ આવ્યું જ નઈ મન માં . બિરિયાની એમ પણ કોને નાં ભાવે. ખાસ કરી ને હું તો રાઈસ લવર. એમાં પણ બિરિયાની નું નામ આવે છે મોઢા માં પાણી આવે. અને પનીર નાં ગ્રેવી વાળા સબ્જી ઘણા બનાવ્યા એટલે વિચાર્યું કે પનીર મખની ની લોંગટર્મ જોડી ને બાસમતી રાઈસ માં મેળવી ને રંગનુમા બનવું. અને ઉપર થી સ્મોકી ફ્લેવર થી પનીર મખની દમ બિરિયાની ને અલગ જ ટચ મળ્યું જે ખાલી સ્મેલ થી જ એવું થાય કે ક્યારે ચમચી લઇ ને તૂટી પડ્યે ખાવા માટે. Chandni Modi -
-
-
-
-
-
બ્રોક્લી અને ફુદીના બિરિયાની (Broccoli Pudina Biryani Recipe In Gujarati)
બ્રોક્લી અને ફુદીના બિરિયાની #AM1Halthy brokoli Priyanka Mehta -
સ્પાઈસી મિક્ષ વેજ. પિકલ(spicy mix veg. Pickle in Gujarati)
#વિકમીલ૧#પોસ્ટ3#સ્પાઈસી#માઇઇબુક#પોસ્ટ4 Sudha Banjara Vasani -
-
-
-
સ્મોકી બાજરી સૂપ (Smoky bajri soup recipe in Gujarati)
બાજરી એ હજારો વર્ષો થી ઉગાડાતું અનાજ છે જે દુનિયાના મહત્વના અનાજો ની શ્રેણીમાં છઠ્ઠા નંબરે આવે છે. ગ્લુટન ફ્રી અને આરોગ્યવર્ધક બાજરી પોષણ મૂલ્યો થી અને એન્ટિઓક્સિડન્ટ્સ થી ભરપુર છે. બાજરી બ્લડ શુગર લેવલ અને કોલેસ્ટ્રોલને કંટ્રોલ માં રાખે છે, કબજિયાત દૂર કરે છે, સારી ઊંઘ માટે મદદરૂપ છે તેમજ વજન ઘટાડવામાં પણ ઉપયોગી છે. બાજરી માં પ્રોટીન ફાઇબરનું પ્રમાણ ઘણું વધારે છે. એ હાડકા, ચામડી અને આંખો માટે પણ ખૂબ જ ઉપયોગી અનાજ ગણવામાં આવે છે.બાજરી નો ઉપયોગ ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં વધારે કરવામાં આવે છે.આ હેલ્ધી સૂપ માં બાજરીનો લોટ, દહીં, વટાણા ગાજર અને મીઠું નો ઉપયોગ કરવામાં આવ્યો છે. વઘાર માટે ઘી, જીરું, હિંગ, લીલા મરચાં, ધાણા અને લીલું લસણ વાપરવામાં આવ્યું છે અને આ સૂપ ને કોલસાનો ઉપયોગ કરીને સ્મોક પણ આપવામાં આવ્યો છે જેના લીધે ખુબ જ સરસ ફ્લેવર આવે છે. કોણ કહે છે કે હેલ્ધી વસ્તુ ટેસ્ટી ના બની શકે???#cookpadindia#cookpad_gu spicequeen -
શાહી મટકા બિરિયાની(shaahi matka biriyani recipe in Gujarati)
#માઇઇબુક#ડિનર#સુપરશેફ4વેજ મટકા બિરિયાની અત્યાર ની હોટ ફેવરિટ વાનગી ઓ મા સ્થાન ધરાવે છે ખરેખર બિરયાની એ સુગંધિત ચોખાની વાનગી છે જે બાસમતી ચોખાને મિક્સ વેજીઝ, હર્બસ અને બિરયાની મસાલાથી બનાવવામાં આવે છે. પરંપરાગત રીતે બિરયાની બાસમતી ચોખા અને મસાલા સાથે દમ ને માંસ દ્વારા બનાવવામાં આવતી હતી. પરંતુ તેનું શાકાહારી વર્ઝન બનાવવું ખૂબ સરળ છે તથા ખૂબજ સ્વાદિષ્ટ હોય છે. Vishwa Shah -
પનીર કેપ્સિકમ મોમોઝ
#મિલકીકેલ્શિયમ રીચ નમસ્કાર મિત્રો...આજે મેં પનીર...દૂધની મલાઈ....દહીં.... તેમજ કેલ્શિયમ થી ભરપૂર ગ્રીન અને રેડ કેપ્સિકમ અને સફેદ તલ નો ઉપયોગ કરી સિક્કિમ,ગેંગટોક,અરુણાચલ અને હિમાચલ પ્રદેશની વાનગી થોડા ગુજરાતી ટચ સાથે પ્રસ્તુત કરી છે...વિદેશથી આવેલી આ વાનગી હવે દરેક રાજ્ય માં મળવા લાગી છે..ચાલો બનાવીએ....👍 Sudha Banjara Vasani -
-
-
બિરિયાની(Biryani Recipe in Gujarati)
#GA4#week16#Biriyani...બિરિયાની તો બધા એ ટેસ્ટી કરી જ હશે પણ આજે મે વડોદરા ના રાત્રી બજાર ની સ્પેશિયલમટકા બિરિયાની બનાવી છે. જે ખૂબ જ ટેસ્ટી અને જોતા જ પાણી આવી જાય એવી છે તમે પણ જરૂર ટ્રાય કરજો Payal Patel -
હૈદરાબાદી બિરિયાની
My self khyati rughani..i love to cook so often i try some recipies.n ya I will thank to my sister who is also member of this group n she inspired me to join n be a part of this.n to my husband who always support me to try new recipe . Khyati Nikit Rughani -
-
ચીઝી કોફ્તા બિરિયાની(Cheese Kofta Biryani Recipe in Gujarati)
#week13બિરિયાની નામ પડે એટલે હૈદરાબાદ યાદ આવે ત્યાંની બિરિયાની ખુબ ફેમસ હોય છે. આજે મેં ચીઝી ફોફ્તા બિરિયાની બનાવી છે. ફોફતા માં પનીર નો પાન ઉપયોગ કર્યો છે. અને રાઈસ સાથે વેજીટેબલ નો ઉપયોગ કરી સરળ રીતે બિરિયાની બનાવી છે. Daxita Shah -
-
-
-
-
-
સ્ટીમ વેજિટેબલ્સ વિથ ફેટા ચીઝ (Steam veg. with feta cheese Recipe In Gujarati)
#GA4#Week8#Steam#Sweetcorn શિયાળાની સિઝનમાં જ્યારે વેજિટેબલ્સ ખુબ ટેસ્ટી આવે છે ત્યારે આ ટેસ્ટી ડીશ બનાવવાની મજા આવે છે. સ્ટીમ વેજિટેબલ્સ એ એક હેલ્ધી રેસિપી છે જે વેહીટ લોસ કરવા માટે પણ ઘણી ઉપયોગી છે. આ ડીશમાં આપણે આપણને ભાવતા કોઈપણ વેજિટેબલ્સ ઉમેરી શકીએ. તેને વધુ ટેસ્ટી બનાવવા માટે મેં તેમાં ફેટા ચીઝ ઉમેર્યું છે. ફેટા ચીઝ માંથી આપણને વિટામીન બી, ફોસ્ફરસ, કેલ્શિયમ અને ફેટ પણ મળે છે. જે લોકો વેઇટલૉસ માટે આ રેસીપી બનાવતા હોય તેમને ફેટા ચીઝ ન ઉમેરવું. Asmita Rupani -
-
મિલ્ક કેરેમલાઇસ પુડિંગ
#મિલ્કીકેલ્શ્યમ થી ભરપૂર દૂધ,દહીં,મલાઈ અને મિલ્ક પાવડર નો ઉપયોગ કરી ને મિલ્ક કેરેમલાઇસ પુડિંગ બનાવીએ. Manisha Kanzariya -
ગાજરનો હલવો.
નમસ્કાર મિત્રો...આજે હું આપ સૌની સાથે ખૂબ સરળ અને ઝડપથી બનતી ગાજરના હલવાની રેસિપી share કરી રહી છું...સૌ બનાવતાજ હશો પરંતુ ખૂબ લાંબી પદ્ધતિ હોવાથી ને સમયની કટોકટી હોવાથી કંટાળો આવે છે ખરું..? તો હવે ફટાફટ બની જતા હલવાના ઘટકોને તપાસીએ...👍 Sudha Banjara Vasani -
More Recipes
ટિપ્પણીઓ