રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. 1મોટી અમેરિકન મકાઈ
  2. 4/5ફુદીનાના પાન
  3. મીઠુ સ્વાદ અનુસાર
  4. 1 ટુકડોતજ
  5. 1જાવંત્રી
  6. 2 ચમચીબ્રેડક્રમ્સ
  7. 1 ચમચીકોર્ન ફ્લોર
  8. 1 ચમચીમેંદો
  9. 1 ચમચીચીલી ફ્લેક્સ
  10. 1 ચમચીમરી પાવડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ મકાઈને છોલી ને ત્રણ ત્રણ ઇંચ ના ટુકડા કરો ત્યારબાદ ટુથપીક લઈને નીચે બતાવ્યા પ્રમાણે મકાઈના દાણા ટુથપીક માં પરોવી લો

  2. 2

    એક તપેલીમાં ફુદીનાના પાન તજ જાવંત્રી મીઠું વગેરે નાખી ઉકાળવા મુકો ત્યારબાદ તેમાં મકાઈની ટૂથપીક વાળી stick લઈ દસ મિનિટ ઉકળવા દો

  3. 3

    ત્યારબાદ તેને કોર્ન ફ્લૉર તથા મેંદો ની સ્લારી તૈયારી કરી રગદોળો ત્યારબાદ બ્રેડ ક્રમ્સ માં રગદોળી ready કરો પછી ગરમ તેલમાં ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો

  4. 4

    ત્યારબાદ સોસ કોથમીર અને ટામેટા થી સજાવી સર્વ કરો

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Gargi Trivedi
Gargi Trivedi @cook_20121012
પર

Similar Recipes