દાળ ફ્રાય જીરા રાઈસ

Gargi Trivedi
Gargi Trivedi @cook_20121012

#goldenapron3week10#રાઈસ#માય લંચ

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. 3 કપતુવેર દાળ
  2. 4 કપબાસમતી ચોખા
  3. 3ડુંગળી ઝીણી સમારેલી
  4. 3ટમેટા ઝીણા સમારેલા
  5. 5કળી લસણ ઝીણું સમારેલું
  6. 4સૂકા લાલ મરચા
  7. 4ચમચા કોથમીર ઝીણી સમારેલી
  8. 7/8 ચમચીઘી
  9. 4 ચમચીજીરૂ
  10. ચપટીહિંગ
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. 3 ચમચીલાલ મરચું પાઉડર
  13. 1 ચમચીહળદર
  14. 2 ચમચીધાણાજીરૂ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    3 તુવેર ની દાળ ધોઈ ને પલાળવા મૂકો રાઈસ ને પણ ધોઈ ને પલાળવા મૂકો દાળ માં મીઠું તથા હળદર નાખી કુકર મા 3 whisl વાગે ત્યાં સુધી ફાસ્ટ ગેસ રાખો પછી ધીમા ગેસ પર ચડવા દો

  2. 2

    વઘાર ની સામગ્રી રેડી કરો

  3. 3

    એક કડાઈ માં ઘી મૂકી તેમાં લસણ, મરચા,આદું,ડુંગળી, ટમેટાં સૂકા મરચા વગેરે નાખી દાળ નો વઘાર કરો દાળ માં રેડી ને દાળ ઉકાળી લો

  4. 4

    એક નાની કડાઈ માં2 ચમચી ઘી મૂકી હિંગ લાલ મરચું પાવડર કોથમીર સાતલો એમ દાળ નો તડકો બનાવી દાળ પર રેડો

  5. 5

    એક તપેલામાં પાણી મૂકી તેમાં ઘી તથા મીઠું નથી ભાત બનાવવા મૂકો.ભાત બની ગયા પછી તેમાં એક કડાઈ માં 4 ચમચી ઘી મૂકી 2 ચમચી જીરૂ નાખી સાતલો. સુકુ લાલ મરચું નાખી ચાવલ ને મિક્સ કરો. કોથમીર ભભરાવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Gargi Trivedi
Gargi Trivedi @cook_20121012
પર

Similar Recipes