રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં ધી ગરમ મૂકી.તેમા રાજગરા નો લોટ ઉમેરી શેકવો.
- 2
લોટ શેકાઈ જાય પછી તેમા થોડું ગરમ કરેલું પાણી ઉમેરવુ. પછી તેમા એલચી પાવડર ઉમેરવો.ધટ થાય પછી તેમા ખાંડ ઉમેરો.
- 3
ખાંડ ઉમેરી મિક્સ કરી લેવું.પછી તેના ઉપર બદામ ની કતરણ ઉમેરો.તો તૈયાર છે રાજગરા ના લોટ નો શીરો.
Similar Recipes
-
-
-
-
રાજગરા ના લોટ નો શીરો
#જૈન #ફરાળીફ્રેન્ડસ, ફરાળી થાળી રાજગરા ના શીરા વગર અઘુરી છે બરાબર ને ? ...ખુબ જ ઝડપથી બની જાય એવી અને આપણી ટ્રેડિશનલ કહી શકાય એવી ફરાળી શીરા ની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
-
-
રાજગરા નો શીરો (Rajgara Sheera Recipe in Gujarati)
અગિયારસ અને ઉપવાસ ની વનગી માં ખુબજ ઝડપ થી અને પૌષ્ટિક વાનગી એટલે રાજગરા નો શીરો. Hetal Shah -
-
-
રાજગરા નો શીરો
#એનિવર્સરી#સ્વીટ#week4આજે અગિયારસ છે એટલે ફરાળ માં ખાઈ શકાય તેવો રાજગરા નો શિરો બનાવ્યો છે.. રાજગરા ને રામદાના તરીકે પણ ઓળખાય છે. રાજગરા ને કુદરતી સ્ટીરોઈડ ગણવામાં આવે છે.. ફરાળ માં રાજગરાની પુરી, તો બનાવતાં જ હોયે છે આજે ફરાળ માં ખાઈ શકાય તેવો રાજગરાનો શીરો બનાવ્યો છે. ખુબજ easy અને હેલ્ધી છે.. સવારે ખાઈએ તો full day enarge રહે છે. Daxita Shah -
-
-
-
રાજગરા નો ફરાળી શીરો
#goldenapron3#week7Puzzle Word -Jaggeryઉપવાસ જ્યારે હોય તો આ શીરો ખાઈ શકો છો, નાના બાળકો ને પણ શીરો શરીર માટે શીરો સારો હોય છે. Foram Bhojak -
તરબૂચ સોજી નો શીરો
#કાંદાલસણ #StayHomeલોકડાઉન મા આ બીજી રેસિપી એવી બનાવી કે એક જ સામગ્રી ફરીથી try કર્યો .. મને ભાવ્યું તો મેં તમને share કરવાનો વિચાર આવ્યો.. #watermelon pulp Kshama Himesh Upadhyay -
-
-
-
રાજગરા નો શીરો( Rajgira Shiro recipe in Gujarati
#GA4#week15#રાજગરોઆ શીરો ઉપવાસ ખાઈ શકાય છે. અને એકદમ જલ્દી તૈયાર થઈ જાય છે. Reshma Tailor -
-
-
-
શીરો(ધંઉ ના લોટ નો)
#એનિવૅસરીકૂક ફોર કૂક પેડ મા શીરો બનાવ્યુ છે. શીરો ઝડપથી બનતો અને હેલ્થી નાસ્તા છે. જમવામા પણ ચાલી જાય. એટલે તેને બ્રન્ય પણ કહેવાય. સ્વીટ હોય એટલે બધા નેજ ભાવે.# week4# સ્વીટૅસ Kinjal Shah -
-
રાજગરા ના લોટ નો શીરો (Rajgira Flour Sheera Recipe In Gujarati)
ઉપવાસ માં ખવાય એવી ફરાળી તથા સ્વાદીષ્ટ વાનગી khushbu chavda -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11942854
ટિપ્પણીઓ