ઘટકો

  1. 5નંગ બાફેલા બટેટા
  2. 6નંગ લીલાં મરચાં
  3. 1નાનો કપ કોથમીર
  4. 3/4 પાન મીઠો લીમડો
  5. 1નાનો ટુકડો આદુ
  6. મીઠું સ્વાદાનુસાર
  7. 1 મોટી ચમચીસુગર
  8. 3 ચમચીલીંબુ નો રસ
  9. 1 ચમચીચાટ મસાલા
  10. 1 ચમચીમરી પાવડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પ પ્રથમ બટેટા ને ધોઈ ને 4 સિટી વગાડી બાફી લોત્યર બાદ મેષ કરી લો બધો મસળો કરી મિક્સ કરો ત્યારબાદ પેટીસ વાળી દો નોનસ્ટિક લોઢી માં બદામી થાય ત્યાં સુધી શેકો

  2. 2

    મોટી લોઢી માં એકસાથે 7/8 શેકી શકાય છે

  3. 3

    ટોમેટો સોસ તથા કોથમીર ની ચટણી સાથે પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Gargi Trivedi
Gargi Trivedi @cook_20121012
પર

Similar Recipes