પનીર ટિક્કા ડ્રાય (paneer tikka dry recipe in gujarati)

Sonal Naik
Sonal Naik @cook_18398850
Bilimora
શેર કરો

ઘટકો

૩વ્યક્તિ
  1. ૨૫૦ ગ્રામ પનીર
  2. કેપ્સીકમ
  3. કાંદો
  4. ૧ કપદહી
  5. ૧ ચમચીચણા નો લોટ
  6. ૧\૨ચમચી ગરમ મસાલો
  7. ૧\૨ચમચી આદૂ મરચા લસણ ની પેસ્ટ
  8. ૧ ચમચીકશ્મરી મરચુ
  9. ૧ચમચી કસુરી મેથી
  10. ૧\૨ચમચી ધાણા જીરું
  11. ૧ચમચી લીંબુ નો રસ
  12. મીઠુ સ્વાદ મુજબ
  13. ૨-૩ ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બોઉલ મા પનીર કેપ્સીકમ અને કાંદો સિવાય ની બાધી સામગ્રી મિક્ષ કરી ને એક ચમચી તેલ નાખી દો.
    બરાબર હલાવી એમ પનીર કેપ્સીકમ અને કાંદો ને મોટા પીસ કટ કરી ને મિક્ષ કરી દો. ૧ થી ૨ કલાક રેવ દો.પછી માઈક્રોવેવ મા કનવેક્ષંન મોડ પર ૨૦૦ ડિગ્રી હાઈ પર ૩ મિનિટ થવા દો. ગેસ પર કરવુ હોઇ તો ગ્રીલ સ્ટીક મા ભરવી ને ફુલ ગેસ પર સેકિ ળો. ગ્રીલ પેન મા કરવુ હોઇ તો ગ્રીલ પેન ગરમ કરી તેના પર તેલ લગાવી ને સ્ટીક મૂકી સેકિ લૉ. ગ્રીન ચટણી અને કાંદા ના લછછા સાથે સેર્વ કરો

  2. 2
  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Naik
Sonal Naik @cook_18398850
પર
Bilimora

Similar Recipes