ઘટકો

  1. 1 વાટકીકાળા ચણા
  2. મીઠું સ્વાદાનુસાર
  3. 1 ચમચીમરચું પાઉડર
  4. 1/4 ચમચીખાંડ
  5. 1 ચમચીધાણા જીરુ
  6. 1/2હળદર
  7. અડધા લીંબુ નો રસ
  8. 1/4રાઈ
  9. 1/2 ચમચીજીરુ
  10. 1/2 ચમચીઅજમો
  11. ચપટીહિંગ
  12. 1 ચમચીઆદુ મરચા ક્રશ કરેલા
  13. 3ચમચા તેલ
  14. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચણા 7/8 કલાક પલાળી રાખો

  2. 2

    ત્યાર બાદ કુકર મા મીઠું તથા હળદર નાંખી બાફી લો થોડો સોડા પણ નાખી શકાય 5/6 સિટી વગાડી બાફી લો

  3. 3

    એક લોયા માં તેલ મૂકો તેમાં અજમો રાઈ જીરું હિંગ નાખી પાણી વઘારો ત્યાર પછી બધો મસાલો અને ચણા નાખો

  4. 4

    બધું પાણી બળી જાય ત્યાં સુધી હલાવી ને મિક્સ કરો કોથમીર લીંબુ મૂકી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

Cook Today
Gargi Trivedi
Gargi Trivedi @cook_20121012
પર

Similar Recipes