રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સબ્જી બનાવવા માટે બધી જ સામગ્રી તૈયાર કરી લો.
- 2
હવે કડાઈ મા ૨ ચમચી તેલ મૂકો અને કાંદા લસણ ની પેસ્ટ ઉમેરી તેને ૨ મિનિટ સુધી સાંતળો.
- 3
હવે તેમાં ટમેટાં ની ગ્રેવી અને લીલી ચટણી ઉમેરો. લીલી ચટણી બનાવવી ખૂબ જ આસાન છે જેના માટે સીંગદાણા.. કોથમીર..ખાંડ અને મીઠું મીક્ષર મા પીસી લો. આ ચટણી તૈયાર પણ માર્કેટ મા મળી રહે છે પણ જો સબ્જી કરવા સમયે જ ફ્રેશ ઘરે બનાવવામાં આવે તો સબ્જી નો ટેસ્ટ અને કલર સારા આવશે
- 4
હવે આં ગ્રેવી મા બધા જ મસાલા અને લીલા મરચાં ના ટુકડા ઉમેરી બરોબર રીતે મિક્સ કરો.
- 5
ત્યાર બાદ ૧ બાઉલ બાફેલી મકાઈ ઉમેરો અને ફરી થી બધું મિકસ કરી દો.
- 6
ત્યાર બાદ ૨ મિનિટ પછી તેમાં પનીર ના ટુકડા ઉમેરી બરોબર રીતે સબ્જી ને હલાવો અને મિક્સ કરો. પનીર ઉમેર્યા બાદ સબ્જી ને ખૂબ પોલા હાથે મિક્સ કરો જેથી પનીર નાં ટુકડા તૂટે નહિ. જો પનીર ભૂકો થઇ જશે તો શાક નો દેખાવ ખૂબ ખરાબ આવશે. ત્યાર બાદ તેને ધીમી આંચ પર ચડવા દો.
- 7
કોથમીર વડે ગાર્નિશ કરી સર્વ કરો. પસંદ મુજબ ઉપર થી પણ પનીર અને ચીઝ વડે ગાર્નિશ કરી શકાય.
- 8
તૈયાર છે પનીર કોર્ન સબ્જી જે પરાઠા સાથે અને સાથે કાંદા.. ટામેટા.. કાકડી તેમજ પાપડ સાથે લેવામાં આવે તો ખૂબ મજા પડશે.
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
સ્મોકી ચીઝ પનીર કોર્ન સબ્જી(smoky Cheese Paneer Corn Sabji Recipe In Gujarati)
#સપ્ટેમ્બર#ફસ્ટૅ રેસિપી કોન્ટેસ્ટ bijal muniwala -
-
-
પનીર કોર્ન સબ્જી (paneer corn sabji recipe in Gujarati)
#goldenapron3#week13#Paneerએકદમ ચટાકેદાર પંજાબી સ્ટાઇલ માં Aneri H.Desai -
-
-
સ્વીટ કોર્ન સબ્જી=(sweet corn sabji in Gujarati)
Sweet Korn sabji recipe in Gujarati#goldenapron3#3 meal week recipe#2nd week recipe#new#NC Ena Joshi -
કેપ્સિકમ કોર્ન સબ્જી(corn sabji recipe in Gujarati)
કેપ્સિકમ કોર્ન સબ્જી #સુપરશેફ1 Girihetfashion GD -
-
-
-
-
-
મકાઈ પનીર સબ્જી (Corn Paneer Sabji Recipe in Gujarati)
#week4ગ્રેવી વાનગીઆજે મેં જે રીતે પનીર ના ગ્રેવી વાળા શાક ઘરે બનાવીએ છે એ રીતે મકાઈ અને સિમલા મિર્ચી બને ભેગું કરી શાક બનાવ્યું છે. જે ખુબ જ પૌષ્ટિક અને પચવામાં હેલ્થી છે અને જે ખુબ જ સહેલું અને ઝડપથી બની જાય છે. Jaina Shah -
-
-
-
મસાલા કોર્ન ભરતા સબ્જી(masala corn bharta sabji in Gujarati)
#સુપરશેફ1#week1#માઇઇબુક#પોસ્ટ22 Badal Patel -
મસાલા સ્વીટ કોર્ન &પનીર સબ્જી વિથ ચીઝ (Masala Sweet Corn & Paneer Sabji & Cheese Recipe In Gujarati)
#GA4# week -1# Punjabi Monils_2612 -
-
-
-
-
ચીઝી કોર્ન પનીર પંજાબી સબ્જી (Cheese Corn Paneer Punjabi Sabji Recipe In Gujarati)
#DIWALI2021 Hetal Siddhpura -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (6)