ગાર્લિક પોટેટો વેજીસ (Garlic Potato Wedges Recipe in Gujarati)

બટાકા એક એવી સામગ્રી છે જે ઘણાના ઘરમાં વાનગી બનાવવા માટે અગ્રિમતા પામે છે.
અડધાં ઉપર શાકમાં બટાકાની હાજરી આવશ્યક બની જાય છે. કારણ કે શાક ન ભાવતું હોય પણ બટાકા ઉમેરીને બનાવ્યું હોય તો ખાઈ લેશે. મારા ઘરમાં 😘 તો આવું જ છે.
તો આજે શાક-ભાખરી અને પોટેટો વેજીસ જે સાઈડ ડિશ તરીકે શાક-ભાખરી કરતા પહેલાં જ સફાચટ😋😋😋.
ગાર્લિક પોટેટો વેજીસ (Garlic Potato Wedges Recipe in Gujarati)
બટાકા એક એવી સામગ્રી છે જે ઘણાના ઘરમાં વાનગી બનાવવા માટે અગ્રિમતા પામે છે.
અડધાં ઉપર શાકમાં બટાકાની હાજરી આવશ્યક બની જાય છે. કારણ કે શાક ન ભાવતું હોય પણ બટાકા ઉમેરીને બનાવ્યું હોય તો ખાઈ લેશે. મારા ઘરમાં 😘 તો આવું જ છે.
તો આજે શાક-ભાખરી અને પોટેટો વેજીસ જે સાઈડ ડિશ તરીકે શાક-ભાખરી કરતા પહેલાં જ સફાચટ😋😋😋.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકા છોલી ધોઈ લો. હવે ફિંગર ચિપ્સ કરતા થોડી મોટી સાઈઝ ના કટ કરી લો.આ કટ કરેલા વેજીસને 25 મિનિટ સુધી પાણીમાં રહેવા દો.
- 2
20 મિનિટ બાદ એક કડાઈમાં પાણી ગરમ કરવા મૂકો. પાણી ઉકળવા લાગે એટલે તેમાં વેજીસ ઉમેરો અને 50% જેટલી બોઈલ કરી લો. 5 થી 7 મિનિટ લાગશે. હવે વેજીસનુ પાણી નિતારી લો અને5 થી 7 મિનિટ સુધી બાજુ પર મૂકી દો.
- 3
હવે કોટ કરવા માટે એક વાસણમાં બધી સામગ્રી ભેગી કરી લો. જરૂર પ્રમાણે પાણી ઉમેરી બરાબર મિકસ કરી લો. બેટર એકદમ ગાઢુ કે પાતળું રાખવું નહીં. હવે બટાકા ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
- 4
હવે ગરમ તેલમાં બ્રાઉન રંગના થાય ત્યાં સુધી થવા દો.
- 5
હવે મેલ્ટેડ બટરમા લસણ ઉમેરો. બધી વેજીસ તૈયાર થઈ જાય એટલે ગાર્લિક બટર અને સમારેલી કોથમીર ઉમેરો અને બરાબર મિક્સ કરી લો.
- 6
તૈયાર છે ગાર્લિક પોટેટો વેજીસ જે કેચઅપ અને સિરાચા સોસ કે રેડ ચીલી સોસ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બેક્ડ પોટેટો વેજીસ (Baked Potato wedges Recipe in Gujrati)
#આલુમારાં ઘરમાં દરેકને ભાવતી વાનગી છે આ પોટેટો વેજીસ. એમાં પણ બંને બાળકોને ખૂબ જ ભાવે છે. એટલે જ્યારે પણ મન થાય ત્યારે બનાવી દઉ છું. હું બેક કરેલા પોટેટો વેજીસ જ બનાવી દઉ છું. કારણકે મેરિનેટ કરી ઓવનમા જ મૂકી દો એટલે તળવાની ઝંઝટ નહીં. આને બેક કરો એટલે એકદમ ક્રિસ્પી થાય છે. Urmi Desai -
પોટેટો ગાર્લિક વેજીસ (Potato Garlic Veg recipe in Gujarati)
જ્યારે ભૂખ લાગે અને ફટાફટ બની જાય તેવી રેસિપી બનાવી ઝટપટ ભૂખ સંતોષી શકાય છે પોટેટો ગાર્લિક વેજીસ બહુ જ ટેસ્ટી લાગે છે.#GA4#week23#Garlic Rajni Sanghavi -
ક્રિસ્પી પોટેટો વેજીસ(Crispy Potato Wedges Recipe In Gujarati)
ચટપટું ખાવાના શોખીન માટે ખાસ...ખૂબ સ્વાદિષ્ટ બને છે.. #GA4 #Week1 Nilam Pethani Ghodasara -
પોટેટો ગાર્લિક પેનકેક (Potato Garlic Pancake Recipe in Gujarati)
#goldenapron3 #week_19 #Pancakeસામાન્ય રીતે પેનકેક ગળ્યું વાનગીમાં ગણાય છે અને ઘઉં કે મેંદાની બને છે. પણ આજે મેં અલગ પ્રકારની તીખી બટાકાની પેનકેક બનાવી છે. Urmi Desai -
ગાર્લિક પોટેટો વેજીસ (Garlic Potato Wedges Recipe In Gujarati)
#GA4 #Week24 સાદી બટાકા ની ચીપ્સ કર્તા આ વેજીસ વધારે સરસ લગે છે .krupa sangani
-
પોટેટો વેજીસ (potato wedges recipe in gujarati)
#ફટાફટનાના છોકરાઓ ને આજકાલ શાક રોટલી કે દાળ ભાત ભાવે નાઈ પણ ફ્રેન્ચ ફ્રેયસ કે પોટેટો વેજીસ કે પોટેટો સ્માઈલી કહો એટલે તરત રેડી. મોટાઓ ને પણ wedges no ક્રેઝ એટલો જ હોય છે.બહાર થી ક્રિસ્પય અને ક્રન્ચી અને અંદર થી સોફ્ટ આવા આ પોટેટો વેજીસ ખાવામાં ટેસ્ટી લાગે છે. સાથે એક ડીપ બનાઈ લઈએ એટલે વધારે ટેસ્ટી Vijyeta Gohil -
બેકડ પોટેટો વેજીસ (Baked potato wedges recipe in Gujarati)
બેકડ પોટેટો વેજીસ તળેલી પોટેટો વેજીસ અથવા તો ફ્રેન્ચ ફ્રાય કરતા સારો ઓપ્શન છે. ખૂબ જ સરળતાથી બની જતા આ પોટેટો વેજીસ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બાળકોને ખુબ જ પસંદ આવે છે. પોટેટો વેજીસ ટોમેટો સૉસ અથવા તો કોઈ પણ પ્રકારના ડીપ સાથે સર્વ કરી શકાય. પોટેટો વેજીસ નાસ્તા તરીકે અથવા તો સ્ટાર્ટર તરીકે પાર્ટીમાં સર્વ કરી શકાય.#cookpadindia#cookpad_gu spicequeen -
પોટેટો વેજીસ
#આલુ# ઘરે જ બનાવો બાળકો અને સૌને પ્રિય બટાકા માંથી બનેલ મેકડોનલ્સ સ્ટાઇલ પોટેટો વેજીસ.🍟 Zalak Desai -
પોટેટો વેજિસ (Potato Wedges Recipe In Gujarati)
#VirajViraj Naik ની રેસીપી માંથી પોટેટો વેજિસ બનાવ્યા છે જે ખરેખર ખુબ જ ટેસ્ટી અને ક્રિસ્પી છે. Arpita Shah -
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#EB 12 ડ્રેગન પોટેટો આ બટાકામાંથી બનતી વાનગી છે તેનું નામ એટલા માટે પડ્યું હશે ક જેમ મોઢા માં થી સિસકારો નીકળી એવી તીખી તમ તમારે લાલ કલરની ખૂબ જ વાનગી બને છે અને આ વાનગી ખૂબ જ ભાવે છે કંઈક નવું લાગે છે છે તો જૂનું જ બટાકા નુ શાક ને લસણની ચટણી માં રગદોળી અને બનાવવામાં આવતું જૂનું શાક એ આજનું નવું ડ્રેગન પોટેટો Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
પોટેટો રોસ્ટી પિઝ્ઝા (potato rosti pizza recipe in gujarati)
#GA4#Week1#potatoes#post2રોસ્ટી એ સ્વિસ ડિશ છે જે મેઈનલી પોટેટો માંથી બનાવવા માં આવે છે અને ત્યાં મોસ્ટલી બ્રેક ફાસ્ટ માં સર્વ કરવા માં આવે છે. હવે રોસ્તી બધે જ પ્રખ્યાત થઈ ગઈ છે.. આજે મે પોટેટો ના રોસ્ટી નો બેઝ બનાવી પિઝ્ઝા બનાવ્યાં છે. ક્યારેક મેંદા નો બેઝ અવૈલેબલ ના હોય કે પછી આપણે મેંદા નો વધારે કેલરી વાળો બેઝ ના ખાવો હોય તો આ એક બેસ્ટ ઓપ્શન છે.. જે ખૂબ ટેસ્ટી અને મજેદાર જલ્દી બની જતા પિઝ્ઝા છે.. Neeti Patel -
સ્ટફડ ગાર્લિક બ્રેડ (Stuffed Garlic Bread Recipe In Gujarati)
#GA4#Week20#garlicbread સામાન્ય રીતે આપણે ગાર્લિક બ્રેડ તો બનાવતા જ હોઈએ છીએ પણ મેં આજે તેમાં થોડું સ્ટફિંગ ઉમેરીને સ્ટફ્ડ ગાર્લિક બ્રેડ બનાવી છે. Asmita Rupani -
ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
#GA4#Week17#cheeseગાર્લિક બ્રેડ બધા ને ખુબ પસંદ હોય છે બાળકો ને પણ ખુબ પસંદ હોય છે અને ચીઝ ગાર્લિક બ્રેડ બધા જુદી જુદી રીતે બનાવતા હોય છે તો મે બનાવેલી ગાર્લિક બ્રેડ ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#EB#week12આજે મેં બનાવ્યું બધા નું ફેવરીટ ચટપટુ એવું ડ્રેગન પોટેટો સ્પાઇસી ક્રચી ટેસ્ટીવાનગી Dipal Parmar -
ડ્રેગન પોટેટો (Dragon potato Recipe in Gujarati)
#EB#WEEK12- ચાઇનીઝ રેસિપી લગભગ બાળકો ને જ પ્રિય હોય છે, પરંતુ ડ્રેગન પોટેટો એક એવી ડીશ છે જે બાળકો અને વડીલો બધા ને ભાવે.. અહીં એકદમ સરળ રીતના અને સ્વાદિષ્ટ ડ્રેગન પોટેટો પ્રસ્તુત છે.. જરૂર ટ્રાય કરશો.. Mauli Mankad -
ચીઝ ગાર્લિક મસાલા પાવ (Cheese Garlic Masala Pav Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiઆપણે ચીઝ ગાર્લિક બ્રેડ તો રેગ્યુલર બનાવતા જ હોઈએ છીએ. ચીઝ ગાર્લિક મસાલા પાવ ખૂબ જ ટેમ્પટીંગ રેસીપી છે જે બાળકોને ખૂબ જ પસંદ આવશે તો તમે જરૂરથી ટ્રાય કરજો Bhavini Kotak -
ફુદીના તંદૂરી બટર રોટી (Fudina Tandoori Butter Roti Rec in Guj)
#goldenapron3 #week_23 #Pudina#માઇઇબુક #પોસ્ટ_૧૪ફુદીનો મારો મનપસંદ છે. ચા પણ રોજ ફુદીનાવાળી જ પીઉં છું. તો આજે ફુદીના પાન કોથમીર અને સીઝનીંગ મસાલો સ્ટફીંગ વડે તંદૂરી રોટી બનાવી છે પાલક પનીર સાથે. Urmi Desai -
પોટેટો વેજીસ ચાટ (Potato Wadges Chaat Recipe In Gujarati)
#EB Week 6 ફ્રાંન્સ માં સોળમી સદીમાં માછીમારો માછલી તરીને ખાતા ઠંડીમાં જ્યારે તળાવ સુકાઈ જાય ત્યારે તે લોકો ચીપ્સ તળીને ખાતા. ત્યારથી આની શરૂઆત થઈ.ઇન્ડિયન પોટેટો વેજીસ ચાટ Varsha Monani -
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
આ એક એવી રેસીપી છે જે બધાની ઓલટાઈમ ફેવરીટ કહી શકાય એનું કારણ છે એની અંદર potato chips નો યુઝ થાય છે જે નાનાથી લઈને મોટા દરેકને ભાવતી હોય છે#EB#cookwellchef Nidhi Jay Vinda -
-
ચીઝ ગાર્લિક કુલ્ચા (Cheese Garlic Kulcha Recipe in Gujarati)
Winterશિયાળામાં લીલું લસણ સરસ મજાનું મળે છે. એટલે આજે ઘંઉનો લોટ બાંધી લીલું - સૂકુ લસણ અને ચીઝનુ સ્ટફિંગ તૈયાર કરી કુલ્ચા બનાવ્યા છે.આ કુલ્ચા કોઇપણ પંજાબી સબ્જી સાથે સર્વ કરી શકાય છે તેમજ એમ પણ ખાઈ શકાય છે. Urmi Desai -
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
#RC2Whiteગાર્લિક બ્રેડ બધા જ હોટેલમાં જાય કે પીઝા ખાવા જાય ત્યારે જરૂરથી ઓર્ડર કરતા હોય છે અમારે ત્યાં છોકરાઓને ગાર્લિક બ્રેડ બહુ જ ભાવે છે તમે આજે ઘરે ગાર્લિક બ્રેડ બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી બન્યા છે Kalpana Mavani -
પોટેટો ચીઝ બોલ્સ (Potato cheese balls recipe in Gujarati)
#GA4#WEEK17#ચીઝ#પોટેટો ચીઝ બૉલસ (POTATO CHEESE BALLS )😋😋😋🥔🥔 Vaishali Thaker -
ચીઝી ગાર્લિક બ્રેડ(Cheesy garlic bread recipe in gujarati)
#વિકમીલ૧#પોસ્ટ5#માઇઇબુક#પોસ્ટ8ગાર્લિક બ્રેડ નાના મોટા બધાને પસંદ આવે એવી ડિશ છે એમાં પણ ચીઝ સ્ટફીંગ વાળી મળે તો ખૂબ મજા પડે. Shraddha Patel -
પોટેટો પીઝા (Potato Pizza Recipe In Gujarati)
#MRC#cookpadgujarati#cookpadindiaરૂટીન પીઝા થી બોર થયાં હોય તો નવીન recipe...પોટેટો છીણ ને ક્રિસ્પી કરવા આગળ પડતું તેલ નાખવું . ક્રિસ્પી થાય એટલે બધું તેલ છૂટું પડે જશે.. Khyati Trivedi -
ગાર્લિક ચિપ્સ (Garlic Chips Recipe In Gujarati)
#RB1Kenya મા ચિપ્સ એટલે India ની ફ્રેન્ચ ફ્રાઈસ. આ બટાકાની ચિપ્સ ને અલગ અલગ ફ્લેવર્સમાં બનાવવામાં આવે છે જેના પિલીપિલી ચિપ્સ, મસાલા ચિપ્સ, Poussin ચિપ્સ, ગાર્લિક ચિપ્સ. Vaishakhi Vyas -
વેજીસ ઇન રેડ સોસ વીથ ગાર્લિક હર્બ રાઇસ (Veggies in red sauce)
#RC3#week3#cookpadgujarati#cookpadindia વેજીસ ઇન રેડ સોસનો ટેસ્ટ થોડો ઈટાલિયન વાનગી જેવો આવે છે. જે લોકોને પાસ્તા ભાવતા હોય તેમને આ વાનગી પસંદ આવે છે. આ વાનગીમાં મિક્સ વેજીટેબલ્સને ટોમેટોની પ્યુરીમાં કુક કરી તેમાં ઇટાલીયન હર્બ ઉમેરવામાં આવે છે. આ વાનગી ગાર્લિક હર્બ રાઇસ સાથે ખુબ જ સરસ લાગે છે. આ રાઇસ માં ગાર્લિક ની ફ્લેવર ખુબ સરસ આવે છે. તો ચાલો જોઈએ આ વાનગી કઈ રીતે બને છે. Asmita Rupani -
ક્રીમ વેજીટેબલ સૂપ (Cream vegetable soup Recipe in Gujarati)
#GA4#week20શિયાળા માં કડકડતી ઠંડી માં મસ્ત મજા નો ગરમ હેલ્થી અને ટેસ્ટી સૂપ પીવાની મજા જ કંઈક અલગ હોય છે.. એમાંય બધા વેજીટેબલ મળતા હોય ત્યારે આ વિટામિન્સ થી ભરપૂર અને બાળકો ને પણ ભાવે એવો ક્રીમી સૂપ બનાવી આનંદ માણી લેવો. Neeti Patel -
ડોમિનોઝ સ્ટાઇલ ગાર્લિક બ્રેડ (Domino's Style Garlic Bread Recipe In Gujarati)
#AsahiKaseiIndiaપલક શેઠ ની રેસિપી ફોલો કરી ને મે બનાવી છે અને ખુબ સરસ બની છે Prerita Shah
More Recipes
ટિપ્પણીઓ (8)