કોબીજનો સંભારો (Cabbage sambharo Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રી ભેગી કરી લો. એક પેનમાં તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ હિંગ અને મરચું ઉમેરો. હવે કેપ્સિકમ અને ગાજર ઉમેરો 2 થી 3 મિનિટ સુધી સાંતળો.
- 2
હવે કાકડી ઉમેરો 2 મિનિટ બાદ કોબીજ ઉમેરો બરાબર મિક્સ કરી લો. 2 થી 3 મિનિટ બાદ હળદર, ધાણાજીરૂ, મીઠું અને રાઈના કુરિયા ઉમેરો બરાબર મિક્સ કરી લો.
- 3
2 થી 3 મિનિટ સુધી સાંતળો. હવે ગેસ પરથી ઉતારીને લીંબુનો રસ ઉમેરી બરાબર મિકસ કરી સર્વીંગ બાઉલમાં કાઢી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોબીજ મરચા નો સંભારો(Cabbage chilli sambharo recipe in Gujarati)
#GA4#Week14#cabbage Mayuri Unadkat -
-
-
-
-
-
-
કોબીજનો સંભારો (Cabbage Sambharo Recipe In Gujarati)
#GA4 #Week14કોબીજનો સંભારો ગુજરાતી થાળી ની સાઈડ ડિશ તરીકે પહેલેથી પીરસવામાં આવે છે. જલારામ બાપાના જન્મ દિવસે ખીચડી કઢી સાથે સંભારો પીરસવામાં આવે છે. તેવો બનાવવાનો પ્રયત્ન કર્યો છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
કોબીજ નો સંભારો(Cabbage Sambharo Recipe in Gujarati)
ગુજરાતી થાળી ખાસ કરીને કાઠીયાવાડી થાળી માં શાક ની સાથે સંભારા નો આગવું મહત્વ છે શિયાળામાં કોબીજ સરસ મળે છે તેથી તેનો મેં સંભારો બનાવ્યો છે#GA4#Week14 Shethjayshree Mahendra -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કોબીજ નો સંભારો (Cabbage sambharo recipe in Gujarati)
#GA4#Week14#CABBAGE#COOKPADGUJRATI#COOKPADINDIA કેટલાક શાક એવા હોય છે જે કાચા જ ખાઇ શકાય એવા હોય છે તો આપણે તેને કાચના સ્વરૂપમાં જ ખાવા જોઈએ જેથી તેમાં રહેલા પોષક તત્વો મોટા પ્રમાણમાં આપણે મેળવી શકીએ આથી જ રોજિંદા ભોજનમાં સંભારો, સલાડ, રાયતુ વગેરે લેવું જોઈએ આવી જ રીતે મેં કોબી નો સંભારો તૈયાર કર્યો છે. Shweta Shah -
કોબીજ ગાજરનો સંભારો (kobij gajar no sambharo recipe in Gujarati)
#GA4#Week14#cabbage (કોબી) Siddhi Karia -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14264971
ટિપ્પણીઓ (10)