વેજ ચીઝ બર્ગર (Veg Cheese Burger Recipe In Gujarati)

ફાસ્ટ ફૂડ નું નામ આવે એટલે બાળકો ને મજા જ પડી જાય અને બર્ગર અને એ પણ ચીઝ વાળું હોઈ તો તો બહુ જ ભાવે તો આજે મે બહાર જેવા કેફે જેવા જ બર્ગર ની રેસીપી શેર કરું છું તમે પણ બનાવજો બહાર જેમ જ બનશે .
વેજ ચીઝ બર્ગર (Veg Cheese Burger Recipe In Gujarati)
ફાસ્ટ ફૂડ નું નામ આવે એટલે બાળકો ને મજા જ પડી જાય અને બર્ગર અને એ પણ ચીઝ વાળું હોઈ તો તો બહુ જ ભાવે તો આજે મે બહાર જેવા કેફે જેવા જ બર્ગર ની રેસીપી શેર કરું છું તમે પણ બનાવજો બહાર જેમ જ બનશે .
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બર્ગર બન લો અને તેને વચ્ચે થી સરખા ભાગે કટ કરી લો. અને તેને તવી પર શેકી લેવો ક્રિસ્પી થઈ એ રીતે. અને ત્યાર પછી તેની ઉપર બટર લગાવવું.
- 2
હવે ચટણી અને મયોનીસ લઈ ને બરાબર મિક્સ કરવી અને રેડ ચીલી પાઉડર નાખીને મિક્સ કરીને સ્પાઈશી મિંટ માયો સોસ રેડી થઈ હસે તેને બર્ગર બન. ની બંને સાઇડ લગાવવો.
- 3
હવે તેની ઉપર બર્ગર ટીક્કી ફ્રાય કરેલી મૂકવી. જો તમને લેટેશ પસંદ હોઈ તો પેહલા નીચે એ મૂકવી ત્યાર બાદ તેની ઉપર ટીક્કી મૂકવી.
મે અહીંયા લેટેશ નથી યુઝ કરી. - 4
હવે ટીક્કી ઉપર ટોમેટો કેચઅપ રાઉન્ડ કરવી. અને તેની ઉપર ડુંગળી ની સ્લાઈસ મૂકવી અને ઉપર માયોનીસ સ્પ્રેડ કરવું.
- 5
હવે તેની ઉપર ટોમેટો સ્લાઈસ અને કાકડી ની સ્લાઈસ મૂકવી અને ચીપોટલે સોસ સ્પ્રેડ કરવો.અને ઉપર થી બ્લેક પેપર અને ચાટ મસાલો સ્પ્રિંકલે કરવું.
- 6
હવે તેની ઉપર ફૂલ ચીઝ છીનવું.
મે અહી પ્રોસેસ ચીઝ ઉસ કર્યું છે તમે સ્લાઈસ પણ યુઝ કરી શકો છો. - 7
હવે બન ને ઉપર મૂકી ને બંને બાજુથી બંદ કરી દેવું અને ઉપર બટર સ્પ્રેડ કરી ઉપર થી ઓરેગાનો સ્પ્રિંકલ કરવો.
- 8
હવે તેને એક મિનિટ માટે ઓવન માં મૂકી હિટ કરવો. અને કાઢી લેવો.
- 9
હવે રેડી છે બહાર કરતા પણ એકદમ ટેસ્ટી વેજ ચીઝ બર્ગર...તેને તમારું મનપસંદ ડ્રિંકડ સાથે સર્વ કરવી.
Top Search in
Similar Recipes
-
વેજ ચીઝ બર્ગર (Veg Cheese Burger Recipe In Gujarati)
#HRહોળીમાં રંગે રમવું, મિત્રોને મળવું, lunch માં traditional વાનગી બનાવવી વગેરે કામોની વચ્ચે ઝટપટ બનતી રેસીપી એટલે વેજ ચીઝ બર્ગર.સાંજનાં નાસ્તા માટેની perfect recipe.હોલી નિમિત્તે વેજ ચીઝ બર્ગર માટેની ટીક્કી રાત્રે બનાવી રાખેલી. જેથી બધુ assemble કરી ઝડપથી બની જાય. સવારે જ તૈયારી કરેલી સેન્ડવીચ નાં vegs અને ચટણી પણ સાથે જ બનાવી રાખેલા..તો જેવી ડીમાન્ડ આવી કે તરત જ સાંજનાં નાસ્તામાં વેજ ચીઝ બર્ગર કોલ્ડિંક સાથે સર્વ કર્યા. Dr. Pushpa Dixit -
ચીઝ બર્સ્ટ તવા બર્ગર (Cheese Burst Tawa Burger Recipe In Gujarati)
#CWT#MBR1#week1#cookpadgujarati#cookpadindia#cookpad ચીઝ બર્સ્ટ તવા બર્ગર તેના નામ પ્રમાણે જ ફુલ ઓફ ચીઝ વાળી વાનગી છે. આ બર્ગરને ઓવન વગર પણ તવા પર સરસ રીતે બેક કરી શકાય છે. મિક્સ વેજીટેબલ્સ, હર્બઝ અને ભરપૂર ચીઝ વડે બનતા આ બર્ગર બાળકોને તો ખૂબ જ પસંદ આવે તેવા બને છે. Asmita Rupani -
તવા પનીર બર્ગર
#તવાબર્ગર નાના મોટા સૌને ભાવતું હોય છે... એમાં પણ પનીર સાથે હોય તો મજા પડી જાય... આજે તવા કોન્ટેસ્ટ માટે મે તવા પનીર બર્ગર બનાવ્યું છે...મે બર્ગર બનાવાની સામગ્રી પણ તવા પર જ તૈયાર કરેલી છે... જો તમે ન બનાવ્યું હોય તો એક વાર જરૂર ટ્રાય કરજો... Hiral Pandya Shukla -
બર્ગર (Burger Recipe in Gujarati)
#MAહું કોલેજ માં આવી અને નવી નવી બર્ગર ની ફેશન આવી અને મમ્મી એ બનાવી ત્યાર થી મારી ફેવરીટ Smruti Shah -
વેજ કોમ્બિનેશન રાઈસ
#ઇબુક#દિવસ ૧એમ તો બધા નૂડલ્સ ખાતા જ હોઈ છે અને બધા નું ફેવ. પણ હોઈ છે પણ મે આજે તેમાં બધા વેજિટેબલ નો યુઝ કરીને તેને અલગ રીતે બનાવ્યું છે જેમાં રાઈસ અને સાથે સાથે નૂડલ્સ બંને ને એક મિક્સ કરીને એક અલગ રીતે બનાવ્યું છે જે ખૂબ જ સરળ અને ખૂબ જ ટેસ્ટી પણ લાગશે. તો તમે પણ બનાવજો આ સ્વાદિષ્ટ ડિશ જેનું નામ છે વેજ કોમ્બિનેશન રાઈસ .. મેહુલ પ્રજાપતી કાનુડો -
વેજ આલુ ટીક્કી બર્ગર (Veg Aloo Tikki Burger Recipe In Gujarati)
બર્ગર ખાવાની ખૂબ મજા આવે છે પણ હમણાં બહાર ખાવાના જતા હોવાથી બર્ગર બન્ બેકરી માંથી લાવી, ઘરે જ બનાવ્યા. ખુબ જ સરસ બન્યા. Shreya Jaimin Desai -
વેજ. બર્ગર(Veg Burger Recipe in Gujarati)
#GA4#week7#Burgerફાસ્ટ ફૂડ નું નામ લઈએ એટલે બર્ગર યાદ આવી જાય. આજ કાલ યંગસ્ટર્સ અને નાના બાળકો નું ફેવરિટ છે. Reshma Tailor -
કોર્ન ટિક્કી બર્ગર (Corn Tikki Burger Recipe In Gujarati)
#RC1આલુ ટીક્કી બર્ગર તો આપને ઘરે બનાવતા જ હોઈ એ છે. તો અત્યારે મકાઈ ની સીઝન ચાલી છે અને મકાઈ તો નાના મોટા સૌ ની ફેવરિટ હોય છે તો આજે બાફેલી મકાઈ ના દાણા નો ઉપયોગ કરી ને કોર્ન ટીક્કી બર્ગર બનાવ્યું છે તો સામગ્રી જોઈ લઈશું. TRIVEDI REENA -
વેજ બર્ગર (Veg Burger Recipe In Gujarati)
#GA4#Week7 આ વેજ બર્ગર અને એની ટિક્કી બહાર જેવા બનાવવિ બહુજ સરળ છે. Nikita Dave -
મેક્સિકન હોટ ડોગ (Mexican Hot Dog Recipe In Gujarati)
#SF#JSRઆમ તો બધા હોટ ડોગ ખાતા જ હોઈ છે અને બાળકો ને ખુબ ભાવતા હોઈ છે તો આજે એક નવા ટેસ્ટ સાથે મેક્સિકન હોટ ડોગ બનાવીશું જે એકદમ નવો જ ટેસ્ટ આવશે. મેહુલ પ્રજાપતી કાનુડો -
ડોમીનોસ સ્ટાઈલ પિઝા બર્ગર (Pizza Burger Recipe In Gujarati)
#trend#week1#Post1 આજકાલ પિઝા એ યુવાવર્ગની લોકપ્રિય વાનગી બની ગઈ છે અને નાના મોટા બધા ને ભાવે છે અને હવે તેને બનાવવા પણ સરળ થાય ગયા છે. આમ તો હું બ્રેડ પિઝ્ઝા જ પ્રિફર કરું છું પણ આજ મેં ડોમિનોઝ સ્ટાઈલ બર્ગર પીઝા બનાવેલા છે Darshna Mavadiya -
વેજ ટીક્કી બર્ગર (Veg Tikki Burger Recipe In Gujarati)
બર્ગર દરેક ને પસંદ આવે એવી વાનગી છે. અહીંયા મે મિક્સ વેજીટેબલ રોસ્ટેડ ટીક્કી સાથે બનાવ્યું છે. મિક્સ વેજીટેબલ નાં લીધે ટીક્કી માં એક સરસ ફ્લેવર મળે છે. વળી ડીપ ફ્રાય નાં હોવા નાં લીધે હેલ્થ માટે પણ સારું રહે છે. Disha Prashant Chavda -
-
વેજ આલુ ટીકી બર્ગર (Veg Aloo Tikki Burger Recipe In Gujarati)
#GA4#Week7દરરોજ બહારનું બર્ગર ખાવાથી શરીરને નુકસાન પહોંચે છે. પણ જો બાળકો દરરોજ બર્ગર ખાવાની જીદ કરશે તો શું કરશો? ટેન્શન ના લો બહાર જેવું જ આલુ ટિક્કી બર્ગર બાળકોને ઘરે બનાવીને ખવડાવો. ફટાફટ શીખી લો આ સરળ રેસિપી. Disha vayeda -
-
-
-
વેજ આલુ ટિક્કી બર્ગર (Veg Aloo Tikki Burger Recipe in Gujarati)
#GA4#week7#post3#burger#વેજ_આલુટિક્કી_બર્ગર ( Veg Aloo Tikki Burger Recipe in Gujarati )#McDonald_style_Burger વેજ આલુ ટિક્કી બર્ગર એ સેમ મેકડોનાલ્ડ રેસ્ટોરન્ટ માં મળે એવા જ મેં આ વેજ આલુ ટિક્કી બર્ગર બનાવ્યા છે. જે એકદમ સ્વાદિષ્ટ અને યમ્મી બન્યા હતા. Daxa Parmar -
વેજ માયો સેઝવાન બર્ગર 🍔
#ફાસ્ટફૂડ#કઠોળહેલો ફ્રેન્ડ્સ, ફાસ્ટ ફૂડ ના શોખીનોમાં બર્ગર હંમેશા મોસ્ટ ફેવરીટ હોય છે. નાના બાળકોથી લઇને મોટેરાઓને પણ બર્ગર ખૂબ જ ભાવે છે. આમ તો આપણે બર્ગર બહાર ખાતા જ હોઈએ છીએ પણ ઘરે બનાવવા નો ફાયદો એ છે કે ઘરે બનાવેલી વસ્તુઓ ચોખ્ખી અને ફ્રેશ હોય છે તેથી બહારના ટેસ્ટ જેવું જ બર્ગર ઘરે પણ બનાવી ને ફાસ્ટ ફૂડની મજા માણી શકાય છે. asharamparia -
ગ્રીલ વેજ મેયો બર્ગર (Grilled Veg Mayo Burger Recipe In Gujarati
#GA4#Week15#grillમે અહીં બર્ગર બનાવ્યા છે. જેમાં ભરપુર શાકભાજી અને ચીઝ નો ઉપયોગ કરો છે જે હેલધી ની સાથે ટેસ્ટી પણ છે જે છોકરા ને મજા પડી જશે તો તમે પણ જરૂર થી ટ્રાઇ કરજો.. Krupa -
-
-
વેજ બર્ગર(Veg Burger Recipe in Gujarati)
ડોમીનો સ્ટાઈલ વેજબર્ગર જો ઘેર બનાવીએ તો બાળકોને વેજીટેબલ વધારે નાખી આપી શકાય છે.#GA4#Week17#ચીઝ Rajni Sanghavi -
-
ચટપટા મેગી બર્ગર (Spicy Maggi Burger Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#collab#Meri_Maggi_Savory_Challenge#post2#ચટપટા_મેગી_બર્ગર ( Spicy Maggi Burger 🍔Recipe in Gujarati ) મેરી મેગી સેવરી ચેલેન્જ માટે મેં મેગી નુડલ્સ માંથી ટીક્કી બનાવી ને બર્ગર બનાવ્યું છે. જે સૌ કોઈના ફેવરિટ છે. મારા બાળકો ને તો ખૂબ જ ફેવરિટ આ મેગી બર્ગર છે. આ બર્ગર એકદમ ચટપટું ને ચટાકેદાર બન્યું છે. Daxa Parmar -
મેગી સ્ટફ્ડ બર્ગર બન (Maggi Stuffed Burger Buns Recipe In Gujar
#ChoosetoCook#MyFavouriteRecipe#cookpadgujarati બર્ગર બન તો ઘણી બધી રીતે બનતા જ હોય છે. પરંતુ મેં અહીં મેગી સ્ટફ્ડ બર્ગર બન બનાવ્યા છે. જે એકદમ ચીઝી ને યમ્મી બન્યા છે. આ બર્ગર બન અને મેગી મારા બાળકો ના ખૂબ જ ફેવરીટ છે. તેથી મેં બાળકોને ગમે એવા ચીઝી બર્ગર બન માં મેગી ને સ્ટફ્ડ કરીને આ ચીઝ થી અને શાકભાજી થી ભરપુર એવા ચીઝી બર્ગર બન બનાવ્યા છે. આ બન માં મોઝરેલા ચીઝ નો ઉપયોગ કરીને એકદમ ચીઝી મેગી સ્ટફ્ડ બર્ગર બન બનાવ્યા છે. આ બર્ગર બન બાળકોને ખૂબ જ ભાવે તેવા ચીઝી બર્ગર બન છે. Daxa Parmar -
બર્ગર (Burgar Recipe In Gujarati)
ખૂબ જ સરળ જલ્દી બનતું અને બધાને ભાવતું ફાસ્ટ ફૂડ. #weekend Chandni Kevin Bhavsar -
વેજ ચીઝ બર્ગર
#બર્થડેઘરમાં કોઈ પણ નાના છોકરા ની બર્થડે પાર્ટી હોય તો પહેલી ફરમાઈશ તો બર્ગર ની જ હોય.મમ્મી મારા ફ્રેન્ડ ને તમે બનાવો એ બર્ગર ખૂબ જ ભાવે છે.એટલે મારી પાર્ટી માં બર્ગર તો બનાવજો.તો બર્ગર નું રેસીપી જોઈ લઈએ. Bhumika Parmar -
હાર્ટ એટેક હોટ ડોગ (Heart Attack Hot Dog Recipe In Gujarati)
#સ્ટ્રીટ#JSRહેલ્લો મિત્રો કેમ છો બધા આજે હું દિલ્હી નું ફેમસ સ્ટ્રીટ ફૂડ હોટ ડોગ ની રેસીપી શેર કરી રહ્યો છું જે મુંબઈ નું ખૂબ જ ફેમસ ફૂડ છે અને એકદમ સેહલય થી જલ્દી અને આસાની થી બની જાઈ તેવું છે જેમાં પનીર અને વેજિસ થી બનાવમાં આવે છે અને સાથે ચટણી અને ચીઝ અને સોસ હોવાથી ઔર j ટેસ્ટી લાગે છે. મેહુલ પ્રજાપતી કાનુડો -
પોટેટો મીન્ટ ટીકી ચીઝી બર્ગર
#SD#Summerspecialdinnerrecipeબાળકોને બર્ગર બહું જ પસંદ હોય છે. તો અવાર-નવાર બર્ગર ખાવાની જીદ કરતા હોય છે. બહારથી બર્ગર ખરીદવા ઘણી વાર શકય નથી હોતું. હવે તો બજાર જેવા જ સ્વાદિષ્ટ બર્ગર ઘરે બનાવી શકાય છે તો ઘરે જ બર્ગર બનાવી ને બાળકોને ખવડાવીએ.બર્ગર નાસ્તામાં તેમજ ડીનરમાં લઈ શકાય છે. Ankita Tank Parmar
More Recipes
ટિપ્પણીઓ (25)