મેથી મસાલા બિસ્કીટ ભાખરી (Methi Masala Biscuit Bhakhri Recipe In Gujarati)

Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકો ઘઉં નો કરકરો લોટ
  2. 1/4 વાટકીમલ્ટીગ્રેન લોટ
  3. 1 વાટકીસમારેલી મેથી ની ભાજી
  4. 1 ચમચીતલ
  5. 1/2 ચમચીગરમ મસાલો
  6. 1/2 ચમચીશેકેલું જીરું પાઉડર
  7. 1/4 ચમચીઅજમો
  8. 1/8 ચમચીહળદર
  9. ચપટીમરચું પાઉડર
  10. ચપટીહિંગ
  11. સ્વાદનુસાર મીઠું
  12. 2-3ચમચા મોણ માટે તેલ
  13. સર્વ કરવા માટે:-
  14. મેથીનો અથાણાં નો મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મેથી ની ભાજી સમારી ધોઈ ને નિતારી લેવાની ત્યારબાદ તેલ માં સાંતળી લેવાની

  2. 2

    ભાજી ઠરે પછી લોટ અને બધા મસાલા ઉમેરી કઠણ લોટ બાંધવો

  3. 3

    ત્યાર બાદ નાની નાની ભાખરી એકસરખી વણી ને લાકડા ના ડટૃટા વડે દબાવતાં જવું અને ધીમે તાપે શેકી લેવી

  4. 4

    ત્યારબાદ ભાખરી ને અથાણાં ના મેથીના મસાલા સાથે સર્વ કરવી સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai
પર

ટિપ્પણીઓ (3)

Similar Recipes