ચીઝ ઠેચા પરાઠા (Cheese Thecha Paratha Recipe In Gujarati)

#LB
- બાળકોને નાસ્તામાં દરરોજ કંઇક નવું જોઈતું હોય છે. નવીન સાથે હેલ્થી નાસ્તો પણ જરૂરી છે. તો અહીં બાળકોને ભાવે એવા પરોઠા બનાવેલ છે.. જેનાથી બાળકોને સ્વાદ અને સ્વાસ્થ્ય બંને માં સંતોષ મળે. તમે પણ તમારા બાળકો માટે એકવાર જરૂર આ પરાઠા ટ્રાય કરશો.
ચીઝ ઠેચા પરાઠા (Cheese Thecha Paratha Recipe In Gujarati)
#LB
- બાળકોને નાસ્તામાં દરરોજ કંઇક નવું જોઈતું હોય છે. નવીન સાથે હેલ્થી નાસ્તો પણ જરૂરી છે. તો અહીં બાળકોને ભાવે એવા પરોઠા બનાવેલ છે.. જેનાથી બાળકોને સ્વાદ અને સ્વાસ્થ્ય બંને માં સંતોષ મળે. તમે પણ તમારા બાળકો માટે એકવાર જરૂર આ પરાઠા ટ્રાય કરશો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સામગ્રી ભેગી કરી લેવી. એક વાસણ માં તેલ લઇ તેમાં જીરું સાંતળી લસણ, મરચા, તલ, બી ને પણ સાંતળી લેવા. તેમાં મીઠું ઉમેરી હલાવી લેવું. આ મિશ્રણ ઠંડુ થવા મૂકી દેવું.
- 2
ત્યાર બાદ મિશ્રણ ને મિક્સર માં અધકચરું વાટી લેવું. પરાઠા ની સામગ્રી વડે લોટ બાંધી લેવો. લોટ માંથી લુઓ લઈ, વણી તેમાં મિશ્રણ ભરી વચ્ચે ચીઝ ઉમેરી પેક કરી પરોઠું વણી લેવું. તેને બંને બાજુ બ્રાઉન શેકી લેવા. તૈયાર છે ચીઝ ઠેચા પરાઠા.
Similar Recipes
-
-
-
સ્ટફ્ડ ઠેચા પરોઠા (Stuffed Thecha Paratha Recipe In Gujarati)
#LB#cookpadindia#cookpadgujarti @Ekrangkitchen @hetal_2100 @cook_27161877આજની આ રેસિપી ની પ્રેરણા આપણા હોમશેફ મૌલી માંકડ ની રેસીપી માંથી મળેલ છે જેમણે ઠેચાનો ઉપયોગ કરીને ખૂબ જ સરસ એરોમેટિક ફ્લેવરના પરોઠા બનાવીને અમને પણ પ્રેરિત કર્યા છે. Riddhi Dholakia -
-
-
ચીઝ આલુ પરાઠા (Cheese Aloo paratha recipe in gujarati)
બાળકોને સાદા આલુ પરોઠા કરતા ચીઝ વાળા આલુ પરોઠા બહુ જ ભાવે છે. અહીં ને ચીઝ નો યુઝ કરીને આલુ પરોઠા બનાવ્યા છે. ખૂબ જ ટેસ્ટી અને યમ્મી લાગે છે. સવારના બ્રેકફાસ્ટમાં પણ ચા સાથે આલુ પરોઠા ખાવાની મજા આવે છે.#trend2#આલુ પરાઠા#week2 Parul Patel -
સ્પ્રીઝી પરાઠા(Spring onion cheese paratha recipe in Gujarati)
#GA4#Week 11#Green onion- શિયાળા ની ઋતુ માં ગરમા ગરમ પરોઠા ખાવાની બહુ જ મજા આવે.. એમાં પણ જો સ્ટફ્ડ પરોઠા હોય તો તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. Mauli Mankad -
-
પાલક પનીર ચીઝ પરાઠા (Palak Paneer Cheese Paratha Recipe In Gujarati)
#GA4 #Week17 #cheeseપાલકમાંથી આયનૅ ભરપૂર પ્રમાણમાં મળે છે. સ્ત્રીઓ એ તો પાલક ખાવો બહુ જરૂરી હોય છે તેથી મેં બનાવ્યા છે પાલકમાંથી પરોઠા અને આ પરાઠા પીઝા ફ્લેવરના છે તેથી તે બાળકોને પણ બહુ જ પસંદ આવે છે. Ekta Pinkesh Patel -
બ્રોકોલી ચીઝ સ્ટફ પરાઠા (Broccoli Cheese Stuffed Paratha Recipe In Gujarati)
આ એક અલગ પ્રકારના પરાઠા છે. જે કોઇને બ્રોકોલી ના ભાવતું હોય એ લોકોને આ પરાઠા સર્વ કરશો તો ખુશ થઈને ખાશે. બ્રોકોલી ખાવામાં ખૂબજ લાભદાયક છે. Vaishakhi Vyas -
લેયર પરાઠા (Leyar Paratha Recipe In Gujarati)
પરાઠા એક એવી વસ્તુ છે જે મોર્નિંગના બ્રેકફાસ્ટથી લઈને ડિનર માં પણ બધાને ભાવતા તા હોય છે અહીં મેં લેયર પરાઠા બનાવ્યા છે Nidhi Jay Vinda -
કોથમીર ચીઝ પરાઠા (Kothmir Cheese Paratha Recipe In Gujarati)
ખૂબજ હેલ્ધી અને ટેસ્ટી બને છે બાળકોને લંચબોક્સમાં આપવા માટે બેસ્ટ રેસીપી છે. Falguni Shah -
ચીઝ આલુ પરાઠા (cheese aalu paratha recipe in Gujarati)
આલુ પરાઠા ટેસ્ટી અનેબધાને પસંદ આવે તેવા છે અને ચીઝ એડ કરવાથી બાળકોને પણ પસંદ આવે છે Kajal Rajpara -
પાલક કોર્ન ચીઝ પરાઠા (Palak Corn Cheese Paratha Recipe In Gujarati)
#CWT#cookpadindia#cookpadgujrati Amita Soni -
વેજ પનીર ચીઝ પરાઠા (Veg Paneer Cheese Paratha Recipe In Gujarati)
#ડીનર હેલ્ધી, સ્વાદિષ્ટ ખાવાની ઈચ્છા હોય તો, આ પરાઠા ખાવા હોય તો, લંચબોક્સ મા પણ ચાલે, નાના બાળકો ને વેજ ખાતા કરવા માટે પણ આ પરાઠા બનાવી શકાય, ગાજર, ફણસી, વેજ પણ નાખી શકાય, આ પરાઠા બધા ને માટે હેલ્ધી ખોરાક છે. Nidhi Desai -
ખૂરચન ના પરાઠા (Khurchan Paratha recipe in Gujarati)
#રોટીસઆ પરાઠા નો ટેસ્ટ સ્વીટ હોય છે. પરોઠા પનીર ઘી અને દૂધ માંથી બને છે. સ્વાદ માં બહુ ટેસ્ટી લાગે છે. Parul Patel -
ઠેચા (Thecha Recipe In Gujarati)
#FFC6#WEEK6#ફૂડ ફેસ્ટિવલ1 મહારાષ્ટ્ર માં લીલાં મરચાં, સૂકાં લસણ ને સાંતળી અગર શેકી ને ખાંયણી(ખલદસ્તા) માં દરદરુ પીસી(વાટી) ને બનાવવા મા આવે છે...ઠેચા ને 'ખરડા' પણ કહે છે. Krishna Dholakia -
ચીઝ આલુ પરાઠા (Cheese Aloo Paratha Recipe In Gujarati)
મે જે ચીઝ અલૂ પરાઠા બનાવવા છે તે સવારે નાસ્તા માં અને નાના બાળકો ને ટિફિન માં પણ પેક કરીને આપી સકી.#GA4#Week 16. Brinda Padia -
લચ્છા ગાર્લિક પરાઠા (Lachha Garlic Paratha Recipe In Gujarati)
લચ્છા ગાર્લિક પરાઠા હેલ્ધી પણ છે અને જલ્દી બની જાય તેવી રેસીપી છે એ બાળકોને ટિફિનમાં પણ આપી શકાય છે Vaishali Prajapati -
ચીઝ પરાઠા(Cheese Paratha recipe in Gujarati)
#GA4#Week17#Cheese#Post2🧀 નું નામ આવતા જ બધા 🍕 બનાવે પણ હું રહી દેશી લવર અને હેલ્થ કોન્શિયસ એટલે મેં બનાવ્યા ચીઝ કોબી પરાઠા 😁 પિત્ઝા કે પરાઠા માંથી મારી પસંદ છે પરાઠા 🙈😊 Bansi Thaker -
કસૂરી મેથી વીથ કોર્ન ચીઝ પરાઠા (corn cheese paratha recipe in Gujarati)
#goldenapron3#week14 Nita Mavani -
મસાલા પરાઠા (masala paratha recipe ingujarati)
#GA4#Week1આજે ગોલ્ડન એપ્રોન માં બટાકા અને પરાઠા બે નામ ને લઇ ને ફટાફટ બની જતા હોય એવા ટેસ્ટી લચ્છા બનાવ્યા છે.. દહીં આલુ સબ્જી પણ કોઈ ગેસ્ટ આવે તો ફટાફટ બની જતી હોય છે. Sunita Vaghela -
વેજ. પરાઠા
#SFC અમારા ઘર પાસે એક પરાઠા શોપ છે, તયા નવીન નવીન પરાઠા બનતા હોય છે. આજે વેજ. પરાઠા તેમની રેસીપી મુજબ મેં બનાવ્યા છે ખૂબ જ સરસ બન્યા છે . Bhavnaben Adhiya -
ચીઝ બટર મસાલા (Cheese Butter Masala Recipe In Gujarati)
#CB5WEEK5- ચીઝ બટર મસાલા નામ સાંભળી મોં માં પાણી આવી જાય છે.. પણ બનાવવામાં વાર લાગે તેથી ઘેર બનાવવાનું ટાળીએ છીએ.. અહીં ઇન્સ્ટન્ટ ચીઝ બટર મસાલા ની રેસિપી શેર કરું છું.. જે મેં ગુજરાતી કુકિંગ શો ની રેસિપી મુજબ બનાવેલ છે.. તમે પણ જરૂર ટ્રાય કરશો.. Mauli Mankad -
કોબી પરાઠા (Kobi Paratha Recipe In Gujarati)
નાના બાળકોને કોબી ભાવતી હોતી નથી કોબી ના પરોઠા માં ચીઝ નાખવા થી બાળકો ને કોબી ના પરોઠા બહુ જ ભાવે.. @Darshcook_29046696Darshna Pandya -
-
-
પનીર કડાઈ વિથ પરાઠા (paneer kadai with paratha recipe in Gujarati)
#સુપરશેફ૩ચોમાસાની ઋતુમાં વરસાદ પડતાં ની સાથે લગભગ બધા ને ભજીયા ની યાદ આવે પરંતુ મને તો પંજાબી વાનગીઓ ખાવાની યાદ આવે.જેમકે ગરમ ગરમ સુપ , સ્ટાર્ટર, પનીર ના શાક, પરાઠા...તો વરસાદ ની મજા માણવા મેં પનીર કડાઈ વિથ પરાઠા બનાવ્યા છે. Bhumika Parmar -
પીઝા પરાઠા (Pizza Paratha Recipe In Gujarati)
#AM4 પીઝા નું નામ પડે એટલે લગભગ બધાના મોમામાં પાણી આવી જાય. તેમાં પણ નાના બાળકોને તો પીઝા ખૂબ જ ફેવરિટ હોય છે. પરંતુ પીઝાને બહુ હેલ્ધી ફૂડ તરીકે ન ગણી શકાય તે માટે જ મેં આજે પરાઠાને પીઝા ટેસ્ટના બનાવ્યા છે. પરાઠા ની અંદર પીઝાના ટોપીંગનું ફીલિંગ કરી પીઝા પરાઠા બનાવ્યા છે. અને આ પીઝા પરાઠાને વધુ ટેસ્ટી અને બાળકોના ફેવરિટ બનાવવા માટે તેમાં ચીઝ અને પનીર પણ ઉમેર્યું છે. તો ચાલો જોઈએ પીઝા કરતા થોડા હેલ્ધી એવા આ ચીઝી પીઝા પરાઠા કઈ રીતે બને છે. Asmita Rupani -
ચીઝ આલુ પરોઠા (Cheese Aloo Paratha Recipe In Gujarati)
#AM4આલુ પરોઠા સાંજે નાસ્તામાં અથવા રાત્રે ડીનર પર બનાવી શકાય .આમાં બાળકો ને પસંદ પડે એટલે તેમા ચીઝ ઉમેર્યું છે.. બહું જ ટેસ્ટી લાગે છે..અને અને ફટાફટ તૈયાર થઈ જાય છે.. Sunita Vaghela
More Recipes
ટિપ્પણીઓ (3)