રેડ સોસ પાસ્તા (Red Sauce Pasta recipe in Gujarati)

#ATW3
#TheChefStory
Week 3
Mediterranian/Italian
આ રેસીપી બ્રેકફાસ્ટ અને ડિનરમાં પણ બનાવી શકાય છે એકદમ ફટાફટ બની જાય છે.. સ્વાદિષ્ટ અને બનાવવામાં સરળ છે..બાળકોની અતિપ્રિય વાનગી છે..રેસ્ટોરન્ટ્સ માં સ્ટાર્ટર તરીકે પીરસાય છે...ટિફિન બોક્સ માં પણ આપી શકાય છે.
રેડ સોસ પાસ્તા (Red Sauce Pasta recipe in Gujarati)
#ATW3
#TheChefStory
Week 3
Mediterranian/Italian
આ રેસીપી બ્રેકફાસ્ટ અને ડિનરમાં પણ બનાવી શકાય છે એકદમ ફટાફટ બની જાય છે.. સ્વાદિષ્ટ અને બનાવવામાં સરળ છે..બાળકોની અતિપ્રિય વાનગી છે..રેસ્ટોરન્ટ્સ માં સ્ટાર્ટર તરીકે પીરસાય છે...ટિફિન બોક્સ માં પણ આપી શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મીઠું ઉમેરીને બોઈલ કરેલા પાસ્તા એક ચારણી માં નિતારી લો...બોઈલ કરતી વખતે મેં મીઠું અને એક ચમચી તેલ ઉમેર્યું છે.
- 2
એક પેનમાં રેડસોસ ની સામગ્રી ઉમેરી ઢાંકણ ઢાંકીને ટામેટા કૂક થાય ત્યાં સુધી ઉકાળી લો..ઠંડુ થાય એટલે એક મિક્સર જારમાં સોસ બનાવી ને સાઈડ પર રાખો...
- 3
હવે બીજા પેનમાં તેલ મૂકી ચોપ કરેલ ડુંગળી, ટામેટું, ગાજર અને લસણ ઉમેરી સોતે કરો..બે મિનિટ પછી કાશ્મીરી મરચું, ચીલી ફ્લેક્સ, મિક્સ હર્બસ,લસણ ઉમેરો...લીંબુનો રસ અને મીઠું ઉમેરો. તેલ છૂટું પડે પછી રેડ સોસ ઉમેરી દો...એક મિનિટ ઢાંકીને રાખો...હવે બોઈલ પાસ્તા ઉનેરી બધું મિક્સ કરી કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મસાલા પાસ્તા સ્પેગેટી (Masala Pasta Spaghetti Recipe In Gujarati)
#TRO આ વાનગી ઈટાલિયન મૂળ ની છે પરંતુ દેશ પરદેશ માં બનતી થઈ ગઈ છે બનાવવામાં સરળ, ઝડપી અને બાળકોની ફેવરિટ છે તેમજ ડિનર માં બનાવી શકાય છે સ્ટ્રીટ ફૂડ તરીકે અને રેસ્ટોરન્ટ્સ માં પીરસવામાં આવે છે. Sudha Banjara Vasani -
રેડ સોસ પાસ્તા (red sauce pasta)
પાસ્તા તો બધાના ઘરમાં બનતા જશે પણ તીખા પાસ્તા બધા બાળકોના ફેવરેટ હોય છે અને આ એવી રેસિપી છે જે ફટાફટ બની જાય છે બનવામાં પણ સહેલી છે અને ખાવામાં પણ ટેસ્ટી છે#સ્ટીમ#માઇઇબુક#વિકમીલ૩#પોસ્ટ૩૬#cookpadindia#cookpad_gu Khushboo Vora -
રેડ સોસ પાસ્તા (Red Sauce Pasta recipe in Gujarati)
#RC3#week3#cookpadgujarati#cookpadindia પાસ્તા એક ઈટાલિયન વાનગી છે. પાસ્તાનું નામ પડતાજ નાના બાળકો ફટાફટ ખાવા માટે તૈયાર થઈ જાય છે. પાસ્તા રેડ સોસ અથવા વ્હાઈટ સોસ અથવા તો રેડ એન્ડ વ્હાઈટ સોસ એમ પીંક સોસ માં પણ બનાવવામાં આવે છે. આજે મેં રેડ સોસમાં પાસ્તા બનાવ્યા છે. ટોમેટો પ્યુરી, ડુંગળી, લસણ અને ઇટાલિયન હર્બસ દ્વારા બનાવવામાં આવતા આ પાસ્તા ખુબ જ સરસ લાગે છે. રેડ સોસ પાસ્તા ડિનરમાં, પાર્ટીમાં, સ્નેક્સમાં કે બાળકોને લંચબોક્સમાં આપવા માટે પણ બનાવી શકાય છે. Asmita Rupani -
-
પાસ્તા ઈન રેડ સોસ (Pasta In Red Sauce Recipe In Gujarati)
#LBલંચ બોક્સ માટે આ રેસિપી એકદમ ટેસ્ટી અને ફટાફટ બની જાય છે અને નાના મોટા સૌને ભાવે એવી વાનગી છે. Vaishakhi Vyas -
વ્હાઈટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe In Gujarati)
પાસ્તા એક ઇટાલિયન ડીશ છેઅલગ અલગ રીતે બને છેછોકરાઓ માટે બનાવે છેઆજે મેં વ્હાઈટ સોસ પાસ્તા બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#prc chef Nidhi Bole -
ઈટાલીયન વ્હાઇટ એન્ડ રેડ પાસ્તા (Italian White And Red Pasta Recipe In Gujarati)
#GA4#Week5#Italian#ITALIAN WHITE & RED PASTA . Vaishali Thaker -
ટેબુલેહ (Tabbouleh recipe in Gujarati)
#ATW3#TheChefStoryWeek 3Mediterranean/Italian/Indian Curries આ એક સલાડની વાનગી છે (ટેબુલી) જે Lebanon, Syria પ્રદેશમાં બનાવાય છે...ફાઇબર્સ અને વિટામિન્સ થી ભરપૂર છે અને One-Pot-Meal તરીકે ચાલી જાય છે. Sudha Banjara Vasani -
વ્હાઈટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe In Gujarati)
White Sauce Pasta આ ઈટાલીયન ક્યુસીન ની ખૂબ લોકપ્રિય વાનગી છે જે બાળકોની અતિપ્રિય પસંદ છે...લસણ...ક્રીમ...ચીઝ...બ્લેક પીપર....ચિલીફલેક્ષ અને ઓરેગાનો ની ટેમ્પટિંગ ફ્લેવર થી એક અદ્ભુત સ્વાદ આપે છે. અમારા ઘરમાં વિક એન્ડ માં ચોક્કસ બને છે....😋👍 Sudha Banjara Vasani -
-
રેડ સોસ પાસ્તા (Red Sauce Pasta Recipe In Gujarati)
આ ઇટાલિ યન રેસિપી છે, આ રેડ અને વ્હાઇટ બન્ને સોસ માં બનતી હોય છે, અહી રેડ સોસ પાસ્તા ની રીત શેર કરું છુ Kinjal Shah -
વાઈટ એન્ડ રેડ સોસ પાસ્તા (White & Red Sauce Pasta Recipe In Gujarati)
પાસ્તા ઇટાલિયન ડીસ છે જે હવે ના આ દિવસોમાં આપણા બધાના ઘરમાં બને છે અને છોકરાઓને ખૂબ જ પસંદ આવે છે.#GA4#Week5#ITALIYAN#PASTA Chandni Kevin Bhavsar -
રેડ સોસ પાસ્તા (Red Sauce pasta recipe in Gujarati)
#ફટાફટમિત્રો પાસ્તા નુડલ્સ નું નામ પડતાં મારા ઘરમાં છોકરાઓ તો ખુબજ ખુસ થઈ જાય એમાંય ચીઝ પાસ્તા મળે તો ... આમ તો પાસ્તા એક ઇડલી ની ડીશ છે તેની ખૂબી એ છે કે ટે ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે ઘણાં લોકો સલાડ નાં રૂપે પણ તેને લે છે તો ચાલો માણીએ મારી લિટલ શેફ એ બનાવેલી ....🥗🍜🍴 Hemali Rindani -
રેડ ગ્રેવી પાસ્તા (Red Gravy Pasta Recipe In Gujarati)
#GA4#Week5#italianઆ મારુ ફેવરિટ ઇટાલિયન ફૂડ છે.... અને બનવા માં પણ બઉ સમય નથી લેતી... Janvi Thakkar -
-
-
-
સ્પાઈસી રેડ સોસ પાસ્તા (Spicy Red Sauce Pasta Recipe In Gujarati)
#Let's Cooksnap#Cooksnap#Salad and Pasta recipe#Cookpad#Cookpadgujarati#Cookpadindiaસલાડ અને પાસ્તા બાળકોની મનભાવન વાનગી છે તેમાં પાસ્તા બાળકોને ખૂબ જ ભાવે છે મેં આજે બાળકોને ભાવતી રેડ સોસ પાસ્તા ની રેસીપી શેર કરી છે Ramaben Joshi -
-
-
-
બેબી પોટેટો ઇન મખની ગ્રેવી (Baby Potato In Makhani Gravy Recipe In Gujarati)
#ATW3#TheChefStoryIndian Curries#PSR આ વાનગી લગ્નપ્રસંગો ના જમણવારમાં , ડિનરમાં તેમજ રેસ્ટોરન્ટ્સ માં બનાવીને પીરસાય છે...પંજાબી ક્યુઝીન ની આ સબ્જી બાળકોને અતિપ્રિય છે.આમાં વાપરવામાં આવતી મખની ગ્રેવી બનાવીને સ્ટોર પણ કરી શકાય છે. Sudha Banjara Vasani -
વ્હાઈટ સોસ ચિઝી પાસ્તા (White Sauce Cheesy Pasta Recipe In Gujarati)
#Italian#JanuaryDay9 Trupti Purohit Jani -
-
રેડ સોસ પાસ્તા (Red Sauce Pasta Recipe In Gujarati)
રેઙ સોસ પાસ્તા#RC3 Red sauce pasta ગુજરાતી રેસીપી Hiral Patel -
રોસ્ટેડ ટોમેટો એન્ડ કેરેમલાઇઝડ ઓનિયન પાસ્તા (Roasted Tomato Caramelized Onion Pasta Recipe In Gujara
#ATW3#TheChefStory Monali Dattani -
રેડ ગ્રેવી પાસ્તા (Red Gravy Pasta Recipe In Gujarati)
#MRCપાસ્તા ઈન રેડ ગ્રેવી વિથ ચીઝ.આ પાસ્તા બનાવવા માટે રેડ સોસ ન હોય તો પણ ઝડપથી બની જાય છે. Urmi Desai -
-
રેડ સોસ પાસ્તા (Red Sauce Pasta Recipe in Gujarati)
પાસ્તા એ એક એવી ડીશ છે જે નાના મોટા સૌને ભાવે છે. મેં આજે બનાવ્યા છે રેડ સોસ પાસ્તા.!#માઇઇબુક#પોસ્ટ૧૬ Charmi Shah -
More Recipes
ટિપ્પણીઓ (6)