થાબડી (Thabdi Recipe In Gujarati)

#ChooseToCook
#cookpadindia
#cookpadgujarati
થાબડીએ પરંપરાગત ગુજરાતી મીઠાઈ છે જે દૂધમાંથી તૈયાર કરવામાં આવે છે અને ખૂબ જ નરમ હોય છે. આ રેસિપી મને બાળપણથી જ ખૂબ પ્રિય છે. જે હું મારા મમ્મી પાસેથી શીખી છું. અને હવે મારા ઘરમાં પણ બધાની પ્રિય રેસીપી છે.
થાબડી (Thabdi Recipe In Gujarati)
#ChooseToCook
#cookpadindia
#cookpadgujarati
થાબડીએ પરંપરાગત ગુજરાતી મીઠાઈ છે જે દૂધમાંથી તૈયાર કરવામાં આવે છે અને ખૂબ જ નરમ હોય છે. આ રેસિપી મને બાળપણથી જ ખૂબ પ્રિય છે. જે હું મારા મમ્મી પાસેથી શીખી છું. અને હવે મારા ઘરમાં પણ બધાની પ્રિય રેસીપી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં દૂધ ગરમ કરવા મૂકવું એમાં 1/2ખાંડ,મિલ્ક પાઉડર ઉમેરી મિક્સ કરી, બે થી ત્રણ ઉભરા આવે પછી તેમાં લીંબુના રસમાં પાણી ઉમેરી થોડું થોડું એડ કરતા જવું.
- 2
દૂધ દાણાદાર થાય ત્યાં સુધી ઊકળવા દેવું. અને સાથે હલાવતા રહેવું જેથી તળિયે ચોંટી ના જાય.
દૂધમાંથી પાણી બળી જાય ત્યાં સુધી સતત હલાવવું પછી તેમાં ઘી અને ઈલાયચી પાઉડર એડ કરી હલાવી લેવું. અને થોડીવાર કલર ફરે ત્યાં સુધી હલાવતા રહેવું - 3
હવે મિશ્રણ લચકા પડતું થઈ એટલે ગેસ બંધ કરી દો.તેને ઘી થી ગ્રીસ કરેલી ટ્રે /થાળીમાં સેટ કરી લેવું. ઠરે એટલે તેમાં કાપા પાડીને સર્વ કરવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
થાબડી(thabdi recipe in Gujarati)
#માઇઇબુકઆજે ફરાળ માં લઇ શકાય એવી મીઠાઈ ની રેસિપી હું લાવી છું. થાબડી એવી મીઠાઈ છે કે જે બધાને ભાવતી હોય છે. કાઠીયાવાડ માં થાબડી ખૂબ જ પ્રખ્યાત છે તો એવા જ ટેસ્ટ ની હલવાઈ જેવી થાબડી હવે ઘરે બનાવી શકાશે Saloni Niral Jasani -
ઘઉંના લોટનો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#ChooseToCookખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે આ રેસિપી અમારી મમ્મી પાસેથી શીખી છું Falguni Shah -
-
થાબડી (Thabdi Recipe In Gujarati)
#mrPost 8 દૂધ ને ફાડી ને બનાવવા માં આવતી થાબડી ઘરે પણ બનાવી શકાય છે.અને સ્વાદ માં તો ખુબ સરસ બને છે. Varsha Dave -
ગ્રેવી ડુંગળી (Gravy Onion Sabji Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને પંજાબી ગ્રેવી ડુંગળી નું શાક બનાવવાની રેસિપી કહીશ .. જે મારા મમ્મી મારા તથા મારી ફેમીલી માટે બનાવતા... મને આ શાક અતિ પ્રિય છે જેથી મે પણ મારા મમ્મી પાસેથી બનાવતા શીખી... જે ખૂબ જ ટેસ્ટી બન્યું છે.. ફ્રેન્ડસ તમે પણ આ રીતે બનાવવાની ટ્રાય કરજો... Dharti Vasani -
થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
ખૂબ જ ઝડપથી બનતી આ વાનગી એકદમ બજાર માં મળે તેવી જ બની ને તૈયાર થાય છે ...#HP Sapna patel -
સાબુદાણાની કાંજી (Sabudana Kanji Recipe In Gujarati)
#ChoosetoCookપહેલા મારી મમ્મી સાબુદાણાની કાંજી બહુ સરસ બનાવતી મને ભાવતી એટલે હું તેમની પાસેથી શીખી અને હવે આ રેસિપી બનાવું છું Devyani Baxi -
કાઠીયાવાડી થાબડી લચકો (Kathiyawadi Thabdi Lachko Recipe In Gujarati)
#ff3આ કાઠીયાવાડી લચકો કાઠીયાવાડ ની ઓથેન્ટીક મીઠાઈ છે જે થાબડી પેંડા ની જેવી જ સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે sonal hitesh panchal -
-
જમ્બો બટાકા વડા (Jumbo Bataka Vada Recipe In Gujarati)
#ChoosetocookTheme-my favourite recipeઆ રેસિપી હું મારી મમ્મી પાસેથી શીખી છું અને અમારા ઘરમાં પણ બધાને મારા હાથના બહુ ભાવે છે. Falguni Shah -
થાબડી(thabdi recipe in gujarati)
#વેસ્ટ #માયફર્સ્ટરેસિપીકોન્ટેસ્ટ #ઑગસ્ટથાબડી એ પરંપરાગત ગુજરાતી મીઠાઈ છે જે ચોખ્ખા દૂધથી બનાવવામાં આવે છે જે તહેવારો અને ધાર્મિક કાર્યક્રમો દરમિયાન બનાવવામાં આવે છે. આ મીઠાઈ કાઠિયાવાડી મીઠાઈ છે. Shilpa's kitchen Recipes -
મોહનથાળ(mohanthad recipe in Gujarati)
#ફલોર/ લોટ#સુપરશેફ૨#પોસ્ટ ૪મોહનથાળ આપણી ટ્રેડિશનલ મીઠાઈ છે અને એ જ ચાસણી થી જ બને છે જો ચાસણી પરફેક્ટ હોય તો જ મોહનથાળ સરસ બને છે મને મારા સાસુમાએ મોહનથાળ બનાવતી વખતે શું બાબતો ધ્યાનમાં રાખવી એ પ્રોપર શીખવાડ્યું એ પરથી મેં આજે મોહનથાળ બનાવ્યો છે જે ટેસ્ટમાં અને દેખાવમાં જેવો જોઈએ એવો જ બન્યો છે Manisha Hathi -
ઈન્સ્ટન્ટ રોઝ રબડી Instant Rose Rabdi Recipe in Gujarati)
#વિકમીલ૨#સ્વીટ#માઇઇબુક#પોસ્ટ૧૮આ રબડી ખૂબ જ ઓછા દૂધ માં અને ખૂબ જ ઓછા સમય માં બની જાય છે. અને ટેસ્ટ માં તો એકદમ બેસ્ટ છે. Sachi Sanket Naik -
ચટણી(Chutney Recipe in Gujarati)
#GA4#Week4#chutneyઆ ચટણી હું મારા દાદીમા પાસેથી શીખી છું અને અમારા ઘરમાં બધાની ફેવરિટ છે. Niral Sindhavad -
રબડી સેવૈયા કટોરી (Rabdi Sevaiya Katori Recipe in Gujarati)
#વિકમીલ૨#સ્વીટ#માઇઇબુક#પોસ્ટ૧૬અહીં સેવૈયા કટોરી મેં ઘઉં ની સેવ જે ઘરે પાડીએ એમાંથી બનાવી છે. અને રબડી પણ ઈન્સ્ટન્ટ બનાવી છે. ખૂબ જ સરળ અને એકદમ અલગ સ્વીટ છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ભગવાન શ્રીકૃષ્ણ ના પ્રસાદ માટે એટલે તુલસી થી ગાર્નિશ કર્યુ છે. Sachi Sanket Naik -
સાબુદાણા બટાકા ની ખીચડી (Sabudana Bataka Khichdi Recipe In Gujarati)
#ChooseToCookખુબ જ સ્વાદિષ્ટ અને ઝડપથી બની જાય છે આ વાનગી હું મારી મમ્મી પાસેથી શીખી છું Falguni Shah -
પિસ્તા બરફી (Pista Barfi Recipe in Gujarati)
આ સામગ્રી હું મારા ઠાકોરજી ને ધરવા માટે બનાવું છું અને આની પ્રેરણા મને મારા મમ્મી અને મારા સાસુ પાસેથી મળી છેJolly shah
-
થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
#EB#week16થાબડી પેંડા એ કાઠિયાવાડની પ્રખ્યાત મીઠાઈ છે ગુજરાતમાં ખૂબ જ ફેમસ છે થાબડી પેંડા એ નાના મોટા દરેકને ખૂબ જ ભાવે છે તે દૂધમાંથી બનતી કણીદાર માવાની મીઠાઈ છે sonal hitesh panchal -
થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
આ એક એવી સ્વીટ છે કે જે બધાને ખૂબ જ ભાવતી હોય છે. ઘરે સરળતાથી બનાવી શકાય છે ,અને ફરાળમાં પણ ખાઈ શકાય છે. Nita Dave -
-
મેન્ગો ભાખરવડી (સ્વીટ ભાખરવડી)
મારા છોકરાએ મને કહ્યું મમ્મી મને ભાખરવડી તીખી લાગે છે મારા માટે ગળી ભાખરવડી બનાવ ને Prerita Shah -
થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
#EB#week16#ff3 આ એક એવી સ્વીટ છે જે બધા ને ભાવતી હોય છે.અને ઘરે આસાની થી બની જાય છે.ફરાળ માં પણ ખાય શકાય છે. Varsha Dave -
માવા કેક (અલવર રાજસ્થાન સ્પેશિયલ)
#KRC #RB15 રાજસ્થાન નો અલવર માવા કેક જે ખૂબ જ પ્રખ્યાત છે. જેને મિલ્ક કેક અથવા કલાકંદ તરીકે પણ ઓળખવામાં આવે છે. Nasim Panjwani -
થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
#EB#week16#cookpadgujrati#cookpadindiaઆ થાબડી પેંડા બનાવવા માટે આસાન અને બજાર કરતાં પણ સસ્તા પડે છે. મારા ઘરમાં બધાને બહુ ભાવે છે. હમણાં ઉપવાસ ના મહીના ચાલે છે તો ધર ના બનાવેલા થાબડી પેંડા બનાવો બધા ને ભાવશે. Khushboo Vora -
થાબડી (અનોખી રીતે)
#વિકમીલ૨# માઇઇબુક#post19# ઘી બનાવી લઈ પછી જે વધે છે તેમાં થોડું પનીર અને ડ્રાઈફ્રુટ નો ભુક્કો નાખી ને આ વાનગી બનાવી તો બાળકો ને નાના મોટા સહુ ને ખૂબ ભાવી એટલે આજે ફરી થી બનાવી આપની સાથે શેર કરું છું.આશા છે તમને પણ ખૂબ ભાવશે...👍🙏😋 Harsha Ben Sureliya -
મિલ્ક કેક
#ઇબુક૧#૧૭# મિલ્ક કેક ને ગુજરાત માં થાબડી પણ કહેવામાં આવે છે એકલા દૂધ માંથી બને છે બહુજ સ્વાદિષ્ટ અને સોફ્ટ બનેછે mamtabhatt829@gmail.com Bhatt -
પાત્રા (Patra Recipe in Gujarati)
#Famઅમારા ઘરમાં પાત્રા બધાને બહુ જ ભાવે અને હું પાત્રા બનાવતા મારા નાનીબા પાસેથી શીખી છું. ઘણી વખત બનાવ્યા પછી હવે થોડા એમના જેવા બનવા લાગ્યા છે.😊 Disha Chhaya -
દુધીનો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#CHOOSETOCOOK #favourite મારા બંને બાળકો દુધી ખાતા નથી તેથી મેં એમને દૂધી નો હલવો બનાવીને ખવડાવું છું જેથી તેમને દૂધીમાં રહેલા પોષક તત્વ અને તેના ગુણ મળી રહે દુધીનો હલવો સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે તેથી તેઓ ખુશી ખુશી ખાઈ લે છે .મારા હાથનો દુધીનો અને ગાજરનો હલવો મારા ઘરમાં બધાને ખૂબ પસંદ છે. મારો પણ ફેવરિટ છે. Nasim Panjwani -
દુધપાક (Doodhpaak Recipe In Gujarati)
#mrફ્રેન્ડસ, દુધપાક ગુજરાતી ટ્રેડિશનલ સ્વીટ છે. માપસર ના ચોખા ઉમેરી દુધ ને ઉકાળી ને બનાવામાં આવતો દુધપાક ખીર કરતા થોડો અલગ પડે છે. ગુજરાત માં દુધપાક પૂરી નું જમણ પરંપરાગત રીતે હજુ પણ બનાવવામાં આવે છે.આ રેસીપી જોવા માટે YouTube પર "Dev Cuisine" સર્ચ કરો. asharamparia
More Recipes
ટિપ્પણીઓ (11)