મસાલા મેંદુવડા વીથ કોકોનટ ચટણી

VANDANA THAKAR
VANDANA THAKAR @cook_14613320
Vadodara

#બ્રેકફાસ્ટ
સવાર નો નાસ્તો એવો હોવો જોઈએ કે જે પૌષ્ટિક તો હોય પરંતુ ટેસટી પણ હોય આ રેસીપી પણ આવી જ છે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૪૫ મીનીટ
૩ જણ
  1. ૨ કપ પલાળેલી અડદની દાળ
  2. મીઠુ
  3. ૨ લીલા મરચા સમારેલા
  4. ૧ નાની ડુંગરી સમારીને
  5. ૩ ટેબલસ્પુન લીલા ધાણા
  6. ૧ ટેબલસ્પુન મીઠો લીમડો
  7. ૧/૨ ટીસ્પુન મરીપાવડર
  8. ૧ ટીસ્પુન જીરુ
  9. ચપટી હીંગ
  10. તળ વા માટે તેલ
  11. ચટણી માટે
  12. cલીલું કોપરુ
  13. ૧ કપ લીલા મરચા, લીલા ધાણા, મીઠુ
  14. ૨ ટેબલસ્પુન દાળીયા
  15. જરુર મુજબ પાણી
  16. વઘાર કરવા માટે
  17. ૧ ટેબલસ્પુન તેલ
  18. રાઈ,અડદનીદાળ, લીમડો

રાંધવાની સૂચનાઓ

૪૫ મીનીટ
  1. 1

    સૌ પહેલા અડદની દાળને ૫ થી ૬ કલાક માટે પલાળી દો. હવે એને મીકસર મા લઈ વાટી લો.બાઉલ મા કાઢી લીલા મરચા, મીઠુ, મરીપાવડર,જીરુ,હીંગ,ધાણા અને લીમડો ઉમેરો

  2. 2

    હવે આ મિશ્રણ મા બે નાની ચમચી ગરમ તેલ ઉમેરી બરાબર ફીણી લો. આમાંથી થોડો ભાગ લઈ શેર આપી ગરમ તેલ મા તળી લો

  3. 3

    હવે ચટણી માટે ચટણી ની બધી સામગ્રી જાર મા લઈ ચટણી બનાવી લો એના પર વઘાર બનાવી એડ કરી દો

  4. 4

    પીરસવા માટે ગરમ તળેલા વડાને કોકોનટ ચટણી અને ગળ્યા દહીં જોડે પીરસો

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

VANDANA THAKAR
VANDANA THAKAR @cook_14613320
પર
Vadodara

Similar Recipes