Vegetables cheese strem Momos

રાંધવાની સૂચનાઓ
- 1
કોબી ગાજર ને ગ્રીટ કરી તેમાં જીનું લીલું મરચું ઉમેરી થોડું મીઠું ઉમેરી થોડીવાર રાખી તેને એકદમ હાથ વડે દબાવી પાણી કાઢી ને મસાલો બનાવી લેવાનો
- 2
અડધી ચમચી તેલ મૂકી n તેમાં ડુંગરી સતાદી n છીણેલું કોબી ગાજર ઉમેરી બધા મસાલ કરી લેવાના પણ ખાસ ધ્યાન રાખવાનું કે બધા મસાલ ફુલ ગેસ પર જ કરવાના ને મીઠું ઉતારવા ટાઈમ જ નાખવાનું તો જ કરનચી થશે ને પનીર નાખવું હોય તો ગ્રીટ કરી n ઉમેરી દેવાનું લાસ્ટ માં
- 3
હવે મેંદો લેવા નો ને જે કોબી ગાજર નું પાણી દબાવી ને કાઢેલું તેમાં j લોટ બાંધવો n રોટલી થી સહેજ કઠણ બધાવા નો ૫ મિનિટ લોટ ને રેસ્ટ આપી નાના લુવા કરી નાની પૂરી જેવડું વની તેમાં મસાલો ભરી ચીજ ના પીસ અંદર મૂકતા જવાના / ગ્રીટ કરી ને પણ ઉમેરી શકો હવે હાથ વડે શેપ આપી ને વરાળ માં બાફી n ગરમાગરમ સર્વ કરો સોસ/ ચટણી સાથે
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પોસ્ટિકતા થી ભરપૂર એવું બ્રોકલી પનીર સલાડ (Broccoli Salad Recipe In Gujarati)
આ સલાડ ખુબજ હેલ્ધી છે.વિટામિન્સ અને પ્રોટીન સારા પ્રમાણ માં છે.જે લોકો ડાયટિંગ કરતા હોય તેને માટે તો વરદાન રૂપ છે.એક વાર લીધું હોય તો આખો દિવસ નીકળી જાય છે.અને બિલકુલ ફેટ નહીં.ચાલો જોયે પોસ્ટીક એવું બ્રોકલી પનીર સલાડ. #GA4#Week6 Jayshree Chotalia -
મલ્ટી વિટામિન એપલ જ્યુસ(Multi vitamin apple juice recipe in Gujarati)
#CookpadTurns4આ જ્યુસ ઇમ્યુનીટી સ્ટ્રોંગ કરવા નું કામ કરે છે. સાથે સાથે કેન્સર જેવા રોગો સામે રક્ષણ આપે છે અને અને વજન પણ ઓછું કરવા માં પણ કામ કરે છે. Vaidehi J Shah -
-
-
-
-
ચીઝ સેવ (Cheese sev Recipe In Gujarati)
#Diwali #કુકબૂક દીવાળી એટલે ખુશી ઓ નો ત્યોહાર બધા નવા નવા નાસ્તા અલગ અલગ મીઠાઈ વાહ મઝા જ મઝા Kokila Patel -
ફરાળી પ્લેટર (Farali Platter Recipe In Gujarati)
#GCR સામા-પાંચમે ખવાય એવી ફરાળી રેસિપિ અહીં શૅર કરું છુ. આ જૈન રેસિપિ પણ ગણાય. આપ સર્વે ને ગમશે. 😍 Asha Galiyal -
-
-
-
બીટ ગાજર ટોમેટો સુપ (Beet, Carrot,Tomato Soup Recipe In Gujarati)
આ સુપ સ્વાદ માં ખૂબ સરસ લાગે છે અને હેલ્ધી પણ છે Pina Chokshi -
રોટલો ચુરમુ(Rotlo Churmu Recipe in Gujarati)
#GA4#week7#breakfast શિયાળા ની શરૂઆત થઈ ચૂકી છે અને સાથે સાથે હેલ્થી વાનગી જેવી કે સૂપ, બાજરા નો રોટલો, ઓળો વગેરે. મે પણ બ્રેકફાસ્ટ માં રાત્રે વધેલો બાજરા ના રોટલા નો ભૂકો કરી તેને લસણ ને બારીક સમારી ને બનાવ્યો છે જે ટેસ્ટી અને હેલ્ધી છે અને જટપટ બની જાય છે અને માત્ર ૩ સામગ્રી ની જ જરૂર પડે છે. Darshna Mavadiya -
મસાલા ટોસ્ટ (Masala Toast Recipe In Gujarati)
#MRCટનાટન ટોસ્ટ ચોમાસા માં મસ્ત ચટપટું , તીખું અને વડી ખૂબ જ ઝડપ થી બની જતી આ વાનગી મૂળ માંડવી કચ્છ ની પ્રસિદ્ધ છે.. ત્યાં ની દાબેલી અને કડક તો વખણાય જ છે પણ આ રેસીપી ની મૂળ શોધ આ માંડવી એ જ કરેલી છે.. 😊 Noopur Alok Vaishnav -
-
વેજ ચાઇનીઝ સીઝલર (Veg. Chienese Sizzler Recipe In Gujarati)
#GA4#Week18#cookpadgujrati#cookpadindiaઆજે આપડે એકદમ રેસ્ટોરન્ટ જેવું સિઝલિંગ અને જોઈ ને જ ખાવાનું મન થાય જાય તેવું ચાઇનીઝ સીઝલર બનાવીશું.બાજુ વાળા ને પંખબર પડી જશે કે આજે સિઝલર થઈ રહ્યું છે.😋તો ચાલો..... Hema Kamdar -
કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati)
#G4A#week8કોલ્ડ કોફી મારી ફેવરીટ છે તો હું અવારનવાર બનાવું છું મને ખૂબ પસંદ પડે છે અને એક મસ્ત ફ્લેવર તૈયાર થાય છે જે મા તમે આઈસક્રીમ સાથે પણ પી શકો છે. Komal Batavia -
-
-
-
-
શેકેલા પાપડ પૌંઆ (Roasted Papad Poha Recipe In Gujarati)
#GA4#Week23#Papadપાપડ પૌંઆ ઘરમાં જ અવેલેબલ હોય એવા ખુબ જ ઓછા એવા ઘટકોમાંથી ફટાફટ બનતો ટેસ્ટી નાસ્તો છે.પાપડ પોહા બનાવવાની ઘણી રીતો છે. કેટલાક પીળા પાપડ પોહા બનાવવા માટે હળદર અને લાલ મરચાનો પાઉડરનો ઉપયોગ કરે છે. કેટલાક તેને સફેદ રાખવા પસંદ કરે છે અને સફેદ મરચાં નાં પાવડરનો ઉપયોગ કરે છે. ઘણા લોકો તેમાં શેકેલા મગફળી અથવા કાજુ અથવા બદામ કે દાળિયા ઉમેરવાનું પણ પસંદ કરે છે. તેમાં પાપડ મોટે ભાગે તળી ને ભુકો કરી ને ઉમેરવા માં આવે છે, પરંતુ કેટલાક લોકો તેમાં શેકેલા પાપડ નો પણ ઉપયોગ કરતા હોય છે. બધા પોતાની જરુરીયાત મુજબ બનાવતાં હોય છે.અમારી ઘરે બધા ને પાપડ પૌંઆ ખુબ જ ભાવે છે. તેમાં પૌંઆ એકદમ સરસ કી્સ્પી હોય, થોડી ખાંડ જોડે તીખાં પાપડ, મીઠું અને સફેદ મરચું, ગરમ કરેલાં તેલ માં જરા અજમો, હીંગ અને હળદર બસ બધું સરસ મીક્ષ કરો એટલે સ્વાદિષ્ટ એવાં પાપડપૌંઆ તૈયાર થઈ જાય છે. હું આ પૌંઆ બનાવવા માં “નાયલોન પોહા” નો ઉપયોગ કરું છું. આ પાપડ પૌંઆ બનાવી તમે અને આરામથી ૧૫-૨૦ દિવસ માટે એરટાઇટ કન્ટેનરમાં ભરી ને રાખી શકો છો.#PapadPoha#Cookpad#Cookpadgujarati#Cookpadindia Suchi Shah -
-
વેજિટેબલ ચીઝ પીઝા (Vegetable Cheese Pizza Recipe In Gujarati)
#CDY મારી દીકરી ને ભાવતા પીઝા ચિલ્ડ્રન ડે પર બનાવ્યા Sejal Pandya -
આમલા પંચ (Amla punch Recipe in Gujarati)
#GA4#Week11#Amla#MW1ઈમ્યુનિટી બુસ્ટર. રોગપ્રતિકારક શક્તિ વધારતું આ પીણું નાના બાળકોથી લઈને મોટાઓને પણ આપી શકાય છે. શિયાળાની ઋતુમાં આ બધી વસ્તુઓ સરળતાથી અને સરસ મળી રહે છે. Urmi Desai -
-
-
More Recipes
ટિપ્પણીઓ