રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લીલા વાસને પાણીથી સરખી રીતે ધોઈ તેની છાલ ઉખેડી નાના નાના ટુકડા કરવા ત્યારબાદ વટાણા for લેવા ત્યારબાદ એક વાટકી ચોખા લઈ તેને પાણીથી ધોઈ લેવા..
- 2
ત્યારબાદ એક કડાઈમાં લીલો વાસ અને વટાણા એક વાટકી ચોખા ને બે વાટકી પાણી તથા મીઠું નાખી તેના lead વડે ઢાંકી પંદરથી વીસ મિનિટ સુધી ઉકાળો. ત્યારબાદ લીડ ખોલી અને લીલો વાસ અને વટાણા અધકચરા પાકે ત્યાં સુધી વાસ અને વટાણાને ઉકાળવા ત્યારબાદ પાંચથી દસ મિનિટ વાંસ અને વટાણાને ઉકાળવા અને તે ટાઈમે સતત આ મિશ્રણને હલાવતા રહેવું પાણી જ્યાં સુધી બળી જાય ત્યાં સુધી ઉકાળવું
- 3
ત્યારબાદ એક બીજી કડાઈમાં બે ચમચી તેલ મૂકી તેમાં રાઈ તથા ઝીરો મૂકી હિંગ નાંખી ડુંગળી તથા સૂકા લાલ મરચા નો વઘાર કરી ડુંગળી ચઢે ત્યાં સુધી હલાવો ત્યારબાદ ઝીણા સમારેલી લીલી ડુંગળી તથા સ્વાદ મુજબ મીઠું નાખી બે મિનિટ માટે તેને ચઢવા દેવી ત્યારબાદ ચોખા વાસ અને વટાણાના મિશ્રણને આ વઘારમાં નાખો ધીમી આંચ પર પાંચ મિનિટ ને ઊકળવા દેવું ત્યારબાદ ઉપર ધાણાભાજી ભભરાવી સર્વ બોલમાં સર્વ કરવું તૈયાર છે આપણું ટેસ્ટી ઉસોઈ ઓટી..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
પેરી પેરી પુલ આઉટ પાઉં
#લવઆ રેસિપી બાળકોને અને મોટાઓને ખુબ પસંદ આવે છે કેમકે એમાં હેલ્થી ચીઝ અને પનીરનો ભાગ હોય છે Khyati Ben Trivedi -
-
-
-
-
-
-
દ્વારકા ની સ્પેશ્યલ છુટી ખીચડી (Dwarka Special Chhuti Khichdi Recipe In Gujarati)
નાના મોટા બધાને ભાવે દ્વારકા ની સ્પેશ્યલ છુંટી ખીચડી Miral Miru -
-
-
-
-
-
-
પુલાવ અને કઢી
#એનિવર્સરી #મેઈન કોર્સ# week 2#તીખીશિયાળામાં કંઈક ઝડપથી અને ગરમ ગરમ થઈ જાય તેવી રેસીપી કરવી હોય તો આ પુલાવ અને કઢી ખુબ સરસ લાગે છે મેં તો ટ્રાય કરી તમે પણ ટ્રાય કરીને મને જણાવજો Khyati Ben Trivedi -
-
ગુવાર કરી (Guvar Curry Recipe In Gujarati)
#AT#ATW3#Thechefstory ગુવારનું શાક ઘણા બાળકો ખાતા નથી જેથી કરીને ગ્રેવીવાળું બનાવી આપવાથી બાળકો ખાય છે જેથી તેમાંથી મળતા તત્વો પુરા પડે છે Jagruti Tank -
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati)
#કાશ્મીર#Week 9 #goldenapron2#રેસ્ટોરન્ટ Sapna Kotak Thakkar -
-
દૂધી નો ઓળો
આ વાનગી સૌથી પહેલાં ત્યારે બનાવી હતી જ્યારે મારી પાસે મોબાઈલ ન હતો પછી ઘણીવાર બનાવી પણ ફોટા પાડવાની ટેવ ઓછી હોય ભુલાય ગયું #RB12 Jigna buch -
મટર કા નિમોના
#goldenapron2#uttar pradeshઆ રેસીપી ઉત્તર પ્રદેશ ની ખાસ શિયાળા ની છે આ એક એથેન્ટીક રેસીપી છે chetna shah -
-
ઈડલી ખીચડી
#ખીચડી અને બિરયાનીખીચડી અને બિરયાની તો રોજ ખાતા જ હોઈએ તો ચાલો આજે કંઈક જુદુ નવીન ટ્રાય કરીયે ઈડલી માંથી બનતી ઈડલી ખીચડી. Kajal Kotecha -
મસાલા દાલ બાટી
#goldenapron2 #Rajasthen #week10 દાલબાટી એ રાજસ્થાની ટ્રેડિશનલ ફુડ છે અને તે ખૂબ હેલ્થી અને સ્વાદિષ્ટ છે Bansi Kotecha
More Recipes
ટિપ્પણીઓ