રાંધવાની સૂચનાઓ
- 1
સર્વપ્રથમ બટેટા બાફવા મૂકવા. કૂકરમાં બે ત્રણ સિકી થયા બાદ ઉતારી લેવું. બટેટા ઠંડા પડી જાય પછી તેને બરાબર છૂંદી લેવા. પછી તેની અંદર આદુ મરચાની પેસ્ટ, મીઠું, ગરમ મસાલો, લીંબુ નાખો. હવે આ મિશ્રણને બરાબર હલાવી લેવું.
- 2
હવે બ્રેડ લઇ અને બ્રેડ ની અંદર આ મિશ્રણ ભરવું. ત્યારબાદ તેને સેન્ડવીચ ટોસ્ટરમાં 5 થી 6 મિનિટ થવા દો.
- 3
તૈયાર છે આપણી સેન્ડવીચ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ચીઝી કોર્ન કેપ્સી સેન્ડવીચ(cheese corn sandwich recipe in gujarati)
# સુપરશેફ#વિકમીલ 3ઈનોવેટીવ અને હેલ્ધી રેસીપી...બધી મમ્મી ઓ હવે આ નાસ્તો બનાવી કરો બાળકો ને ખુશ....... POOJA kathiriya -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11558025
ટિપ્પણીઓ