રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રવાને એક બાઉલમાં લઈ તેમાં છાશ ઉમેરી બેટર તૈયાર કરો હવે તેને 15 મિનિટ માટે ઢાંકીને રાખી દો ત્યારબાદ નોનસ્ટીક પેન ને ગેસ ઉપર મૂકી ગરમ કરો હવે તેમાં રવાનુ બેટર પાથરી પીઝા માટે રોટલો તૈયાર કરો
- 2
એક બાજુ થોડો બ્રાઉન થાય એટલે એને અલ્ટો હવે તેના ઉપર ટમેટો સોસ ચીલી સોસ લગાવી કેપ્સીકમ કોબીજ ગાજરનું અને ટમેટાના નાના પીસ કરી એમની ઉપર બધું પાથરો થોડીવાર ઢાંકણ ઢાંકી બધા વેજીટેબલ ચડી જાય ત્યાં સુધી રાખવાનું છે ગેસ ને એકદમ સ્લો રાખવાનો છે હવે એક પ્લેટમાં લઇ તેના ઉપર ધાણા ભાથી ચીજ ગાર્નીશ કરી સર્વ કરો આપી જા એકદમ સોફ્ટ થાય છે તો તૈયાર છે આપણા રવાના પીઝા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઉપમા(upma Recipe in Gujarati)
#Trend3 આ રેસીપી નાસ્તા માટે બનાવી હોય તો ફટાફટ તેમજ સરળતાથી બની જાય છે તો ચાલો આપણે બનાવીએ રવાના ઉપમા Khushbu Japankumar Vyas -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11562870
ટિપ્પણીઓ