રાંધવાની સૂચનાઓ
- 1
લોટ માં મુઠી પડતું મોણ નાખી પાણી થી લોટ બાંધી ભાખરી વણી ને ધીમે તાપે સેકી લો. ઘી લગાવો.
- 2
એક પાન માં તેલ લઇ ગરમ થાય એટલે રાય જીરું મુકો... તેમાં હિંગ મૂકી, ટામેટા અને લસણ ની પેસ્ટ મૂકી સાંતળો. હવે તેમાં મસાલા કરી ને પાલક ઉમેરી ને ધીમા તાપે ચડવા દો. જરૂર પડે તો થોડું પાણી ઉમેરો... 5 મિનિટ માં થઈ જશે.
- 3
કૂકર માં ખીચડી પાણી અને મીઠું ઉમેરી સિટી કરી લો..
- 4
દહીં, ડુંગળી, ગોળ, તળેલા પાપડ, અને અથાણું સાથે સર્વે કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
મગ ભાત ગુવારનું શાક રોટલી દહી કાકડી ગાજરનો સંભાળવો મરચાની ચટણી અને છાશ full dish
#એનિવર્સરી#મેન કોર્સ#week3 Meena Chudasama -
-
-
-
-
-
-
-
-
-
-
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Gathiya Shak Recipe In Gujarati)
#EBWeek9#RC1આપના ઘરમાં સેવ ટામેટાં , સેવ ગાંઠિયા બનતા હોય છે.. આજે આપણે ગાંઠીયા સાથે કાજુ નું કોમ્બિનેશન બનાવીએ છીએ જે KALPA -
-
દેશી ભાણું
#હેલ્થીદેશી ભાણું એટલે કે દેશી વાનગી જે હેલ્થી પણ હોય અને ખાવા ની પણ મજા આવે છે. આજે મેં રીંગણ નુ ભડથું અને ,મકાઈ બાજરી અને જુવાર ના રોટલા બનાવ્યા છે. સાથે ગોળ, ઘી, ડુંગરી, અને વઘારેલી ખીચડી અને છાસ. Bhumika Parmar -
-
-
દેશી ભાણું
#india#હેલ્થીપોસ્ટ- 1આજ ની મારી રસોઈ છે દાળ ભાત શાક અને રોટલી સાથે બીટ અને ટમેટા નું સલાડ, ગોળ અને છાશ.. હાં આ અમારૂં દેશી ભાણું.. Sunita Vaghela -
દેશી ભાણું
#માઇલંચદેશી ભાણું જમો અને આરોગ્ય ને સ્વસ્થ રાખો.ને રોટલા સાથે શાક ખાવા ની મજા માણો. Urvashi Mehta -
-
-
કાઠિયાવાડી ભાણું
કાઠિયાવાડી દૂધી-બટેટાનુ શાક,ખીચડી,રોટલી,છાશ,ચોખા નો પાપડ,ગોળ,પાલક નુ સલાડ.. Shah Prity Shah Prity -
વેજ દિવાની હાંડી, લહસુની દાળ તડકા, પરોઠા સાથે જીરા રાઈસ ( Veg Diwani Handi Lahsuni Dal Tadka, Parath
#એનિવર્સરી # મેઈન કોર્સ Bhumika Parmar -
દેશી ભાણું
ખુબજ હેલ્દી અનેે લાઈટ ભોજન તેમજ બધા નું ફેવરીટશરીર નો સમતોલ આહાર.#માય લંચ#goldenapron3 Rajni Sanghavi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11662325
ટિપ્પણીઓ