ડ્રાયફ્રુટ ચીકૂ શેક
#goldenapron3
#week 7
#JYOTI VARU
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચીકુને ધોઈ એની છાલ ઉતારી ચીકુ નાના પીસ કરવાના હવે મિક્સરની જાળમાં ચીકુના પીસ નાખી એમાં દૂધ પણ ઉમેરવાનું ખાંડ પણ ઉમેરવાની
- 2
હવે અંદર થોડો કાજુ બદામનો પાવડર પણ નાખવાનો છે પછી આપણે દસ મિનિટ સુધી એને એકદમ ક્રોસ કરવાનું કરવાનું હવે પછી આપણેજોવાનું છે એકદમ સેક તૈયાર થઈ ગયું છે કે નહીં હવે આપણે બે ગ્લાસ લેવાના તેમાં સેક ઉમેરી ઉપરથી કાજુ બદામની કતરી થી ગાર્નીશ કરો તો તૈયાર છે આપણું હેલ્થી શેક ઓમ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ચીકૂ બનાના શેક
#RB3#cookpadgujarati#SMઅત્યારે ગરમીની ઋતુ ચાલી રહી છે તો ઠંડુ ખાવાની ઈચ્છા થાય તેથી મેં આજે ચીકૂ બનાના શેક બનાવ્યો છે જે અમારા ઘરમાં બધાને પસંદ છે. Ankita Tank Parmar -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11705241
ટિપ્પણીઓ