મગની દાળ સીંગદાણાની વેજીટેબલ ખીચડી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કૂકરમાં તેલ મૂકી તેમાં રાઈ હિંગ અને મીઠા લીમડાના પાન તમાલપત્ર તજ લવિંગ બધું નાખી રાઈ તતડે ત્યારે ડુંગળી બટેટા ટામેટા વટાણા બધું નાખવાનું બધું નાખવાનું
- 2
હવે તેમાં લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર ગરમ મસાલો હળદર સ્વાદ પ્રમાણે મીઠું નાખી થોડી વાર ચઢવા દો
- 3
હવે તેમાં મિક્સ કરેલી દાળ સીંગદાણા બધું અને નાખવાનું છે આપણે એક કટોરો દાળ હતી ત્રણ કટોરા પાણી નાખી કુકર ઢાંકણું બંધ કરી ધીમી આંચ ઉપર ૩ સીટી મારવા ની તૈયાર છે આપણી એકદમ સ્વાદિષ્ટ મગની દાળ ની ખીચડી વેજીટેબલ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
વેજીટેબલ ખીચડી (Vegetable Khichdi Recipe In Gujarati)
વેજીટેબલ ખીચડીમાં તમે તમારી મનપસંદના કોઈપણ વેજીટેબલ્સ નાખીને હેલ્થી અને ટેસ્ટી ખીચડી બનાવી શકો છો#WLD#CWM2#Hathimasala#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
-
-
-
-
-
-
-
-
-
તુરીયા મગની દાળનું શાક (Turiya Moongdal sabji recipe in Gujarati
#SVC#cookpadgujarati#cookpadindia#cookpad ગરમીની સિઝનમાં તુરીયા સારા આવે છે. તુરીયા નું શાક પણ ખુબ જ સરસ મીઠાશ વાળું બને છે. આજે મેં તુરીયા મગની દાળનું શાક બનાવ્યું છે. તુરીયાની સાથે મગની દાળનો સ્વાદ ખુબ જ સરસ લાગે છે. આ ઉપરાંત શાક બનાવતી વખતે તુરીયા અને મગની દાળ સાથે સરસ રીતે ચળી પણ જાય છે. આ શાકમાં ગળાશ અને ખટાશ ઉમેરવાથી તેનો સ્વાદ ઓર પણ સરસ આવે છે. આ શાક ને રોટલી, રોટલા, ભાખરી, પરોઠા, ખીચડી કે ભાત સાથે સર્વ કરી શકાય છે. Asmita Rupani -
-
-
-
-
મિક્સ વેજીટેબલ ખીચડી(mix veg khichdi recipe in gujarati)
#માઇઇબુક પોસ્ટ ૭ કેમ છો ફ્રેન્ડ આજે તમારી સાથે મિક્સ વેજીટેબલ ખીચડી જે ગરમ ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે Nipa Parin Mehta -
મગની પીળી ખીચડી
#goldenapron2#week1#gujratગુજરાત મા ખીચડી બહુ ખવાઈ છે. 90 % લોકો રાત્રે ખીચડી જ ખાઈ છે. નાના બાળકો થી માંડી ને વડીલો પણ ખીચડી ખાઈ છે.lina vasant
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11713195
ટિપ્પણીઓ