શેર કરો

ઘટકો

500ગ્રામ
  1. 1 વાટકીતેલ
  2. 1 વાટકીપાણી
  3. 3 વાટકીચણા નો લોટ
  4. સ્વાદ અનુસારમીઠું
  5. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ 1વાટકી તેલ અને 1વાટકી પાણી લઈ લો.તેના માં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લો.ત્યાર બાદ તેને બરાબર મિક્ષ કરી લો.ત્યાર બાદ તેના માં ધીમે ધીમે ચણા નો 3વાટકી લોટ ઉમેરી તેને બરાબર મિક્ષ કરતા જાવો.

  2. 2

    ત્યાર બાદ મિક્ષ થઈ જાય તો લોટ ને બરાબર કરી લો.હવે એક કઢાઈ માં તેલ ને ગરમ કરવા મૂકો.

  3. 3

    ત્યાર બાદ સંચા માં તેલ લગાવી ને લોટ ભરી લો.તેલ ગરમ થાય જાય તો તેના માં સંચા નું મદદ થી સેવ પડો.

  4. 4

    તો તૈયાર છે આપણી નાયલોન સેવ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
megha sheth
megha sheth @Cooking_withmegha
પર
ઝાલોદ
મારુ નામ મેઘા છે.હુ એક વૈષ્ણવ છું. મને ગર્વ છે કે મને વૈષ્ણવ ના ત્યા જન્મ મલિયો છે. મને વાંચવુ સારૂ લાગે છે. વાંચવા સાથે નવુ નવુ જાણવુ પણ બહુંજ ગમે છે.મને નવી નવી વસતુ બનાવી પણ ગમે છે. આ એક એવી જગ્યા છે જ્યાં આપણે આપણી વાનગીઓ ને રજુ કરી શકીએ છીએ.મને cooking નો બહુ જ શોક છે.મને નવી નવી વાનગી બનાવી ને મારા ફેમીલી મૅમ્બર ને જમાડવા માં ખૂબ જ ગમે છે.. આમ તો મને ક્રિએટિવિટી નો પણ ખૂબ શોક છે.મેં કોમ્પ્યુટર એન્જીનીયર છું.. હાલ એક શિક્ષક તરીકે જોબ કરું છુ. I Love Cooking..
વધુ વાંચો

Similar Recipes