રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા અને વટાણા ને બરાબર બરાબર ધોઈ લેવા. ત્યાર બાદ કુકર માં વઘાર મુકવો. તેલ ગરમ થાય એટલે રાય, જીરું, અને હિંગ નાખી પાણી થી વઘાર કરવો. તેમાં હળદર મીઠું ઉમેરી તેમાં ચોખા અને વટાણા ઉમેરવા. અને કુકર ની 3 વિશલ બોલાવવી. મીડીયમ તાપે.
- 2
આ વઘારેલો ભાત ખાસ કરીને બાળકો તેમજ સિનિયર સીટીઝન માટે બેસ્ટ છે. આમાં આપડે કોઈ જ પ્રકારના ગરમ મસાલા કે મરચું ઉમેર્યું નથી. *આ ભાત માં પાણી નો વઘાર ખુબ સારો ટેસ્ટ આપે છે. મને આશા છે કે મારી આ શુદ્ધ અને સાત્વિક રેસિપી બાળકો તેમજ વડીલો ને ખુબ ગમશે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ. વઘારેલો ભાત (Veg. Vagharelo Bhat Recipe In Gujarati)
#CB2આજે ખુબ ઈઝી રિતે કુકર માં ભાત બનાવ્યો છે.. Daxita Shah -
-
દાળ ભાત
#દાળકઢીદાળ ભાત અને બટેકાની સૂકી ભાજી એ ગુજરાતી ઓ નો જીગર જાન મુખ્ય ખોરાક છે.દાળ ભાત વગર ગુજરાતી ઓ ની સવાર પડતી નથી.ગુજરાતી ઓ ની દાળ ખાટી અને મીથી હોઈ છે. Parul Bhimani -
-
-
-
-
-
વઘારેલો ભાત (Vagharelo Rice Recipe In Gujarati)
#MFF#cookpadindia#Cookpadgujaratiવઘારેલો ભાત Ketki Dave -
-
-
-
વઘારેલો ભાત (Vagharelo Bhat Recipe In Gujarati)
#CB2#Cookpadgujarati#cookpadindiaWeek 2Post 3વઘારેલો ભાત Ketki Dave -
વઘારેલો ભાત (Vagharelo Bhat Recipe In Gujarati)
ઘણીવાર ઘરમાં ભાત વધતા હોય છે. ત્યારે એ ભાતને વઘારીને ખાવાના ઉપયોગમાં લેવાય છે અથવા તો એ ભાત માંથી કાઈક અવનવું પણ બનાવી શકાય છે. પણ મેં અહીં ભાતને વઘાયાંઁ છે.#CB2 Vibha Mahendra Champaneri -
-
-
-
વઘારેલો ભાત (Vagharelo Rice Recipe in Gujarati)
#cookpadindia#cookpadgujaratiઅમારા ઘર માં બધા ને આ વઘારેલો ભાત ખુબ જ ભાવે છે. Bhumi Parikh -
-
મસાલા ભાત (Masala Bhat Recipe In Gujarati)
#AM2 બપોરે જમવામાં મેં મારા માસી જે લોકો પુના રહે છે. અને ત્યાં ના કાંદા લસૂન પાઉડર મળે છે તે નાખી ને સરસ મજાના મસાલા ભાત બનાવે છે. તો મેં પણ તેમની જેમ મસાલા ભાત બનાવ્યા છે. તો મસાલેદાર ભાત ની રેસિપી જોઈએ. Krishna Kholiya -
-
-
-
-
વઘારેલા ભાત (Vagharela Bhaat recipe in Gujarati)
#CB2#week2#cookpadgujarati#cookpadindia વઘારેલા ભાત બનાવા ખૂબ જ સરળ છે. આ ભાત ખુબ ઓછા સમયમાં બની જાય છે. વધેલા ભાતમાંથી પણ વઘારેલા ભાત બનાવી શકાય છે. વઘારેલા ભાત બનાવવા માટે તેમાં આપણે આપણી પસંદગી પ્રમાણેના વેજિટેબલ્સ પણ ઉમેરી શકીએ છીએ પણ મેં આજે ખાલી ટામેટા ઉમેરીને જ વઘારેલા ભાત બનાવ્યા છે. આ ભાત ખુબ ટેસ્ટી બન્યા છે. સવારના નાસ્તામાં, બાળકોને લંચબોક્સમાં આપવામાં કે સાંજના ડિનરમાં પણ વઘારેલા ભાત સર્વ કરી શકાય. Asmita Rupani -
-
-
વઘારેલો ભાત (Vagharelo Bhat Recipe In Gujarati)
#LOસવારનો રાઈસ વધેલો હતો એમાંથી વઘારેલા ભાત બનાવ્યા છે બહુ જ ટેસ્ટી લાગે છે Falguni Shah -
-
ત્રીરંગી વઘારેલો ભાત (Tri Colour Vagharelo Rice Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiત્રીરંગી વઘારેલો ભાત Ketki Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12372973
ટિપ્પણીઓ