હેલ્ધી શરબત

#goldenapron3 week 16 #sharbat
આજની કોરોના વાયરસ મહામારી ના સમયમાં ઉકાળો પીવો ઘણો જરૂરી થઈ ગયો છે.પણ હવે આ ગરમીની સીઝન માં ઉકાળો કદાચ પીવો ના ગમે તો હું આવી રીતે માટલાના પાણી માં શરબત બનાવી આપુ છું..જે મારા બાળકો પણ હોંશે હોંશે પી જાય છે.
હેલ્ધી શરબત
#goldenapron3 week 16 #sharbat
આજની કોરોના વાયરસ મહામારી ના સમયમાં ઉકાળો પીવો ઘણો જરૂરી થઈ ગયો છે.પણ હવે આ ગરમીની સીઝન માં ઉકાળો કદાચ પીવો ના ગમે તો હું આવી રીતે માટલાના પાણી માં શરબત બનાવી આપુ છું..જે મારા બાળકો પણ હોંશે હોંશે પી જાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા લીંબુ ના રસ અને પાણી સિવાય ની સામગ્રી ને મિક્સર જાર માં લઇ પીસી લો.
- 2
ત્યારબાદ એક તપેલી માં ગાળી લો.તેમાં બે ગ્લાસ માટલા નું પાણી ઉમેરો અને લીંબુનો રસ ઉમેરો.(ઈચ્છા થાય તો બરફ નો ટુકડો પણ નાખી શકો છો. ગળાશ નું પ્રમાણ તમારા સ્વાદ મુજબ કરી શકો છો.) તૈયાર છે હેલ્ધી શરબત. ફેમિલી સાથે એન્જોય કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઉકાળો (Ukalo Recipe In Gujarati)
#પોસ્ટ૨૧અત્યારે જ્યારે કોરોના મહામારી ચાલે છે,અને કોરોના ના કેસ વધતા જાય છે.તો આ ઇમ્યુનીટી બૂસ્ટર ઉકાળો પીવો ખુબજ જરૂરી છે.આમારા ઘર માં તો બધા રોજ પીવે છે. Hemali Devang -
-
-
(ઉકાળો) (Ukalo Recipe in Gujarati)
અતારે કોરોના ની મહામારી ચાલી રહી છે આખા વિશ્વ માં બહુ બધા કેસો વધી રહ્યા છે માટે અમે તો આ ઉકાળો રોજ સવારે પીએ છીએ ને નાસ પણ લઈ છીએ#trend3 Pina Mandaliya -
કાવો (kavo recipe in gujarati)
#MW1શિયાળા મા અને આ કોરોના નિ મહામારી મા ઇમ્યુનીટી બુસ્ટર માટે રજવાડી કાવો ખુબ જ ગુણકારી છે. Sapana Kanani -
હર્બલ ઉકાળો (Herbal Ukalo Recipe In Gujarati)
#GA-4Week -15 આ ઉકાળો શર્દી,ઉધરસ, શિયાળો,ચોમાસુ આ ઋતુ માં ગરમ ગરમ ઉકાળો પીવાથી ખૂબ જ સારું લાગેછે.બનાવવામાં પણ સરળ છે. Dhara Jani -
ઉકાળો (Ukalo Recipe In Gujarati)
#trend3#week3 અત્યાર ના સમયને જોતા ઉકાળો પીવો ખુબજ જરૂરી છે. શરદી, ખાસી, તાવ, કફ માટે ઉકાળો પીવો જોઇએ.દિવસમાં એક વખત તો ઉકાળો પીવો જોઈએ.જેને કોરોના થયો હોય એ આ ઉકાળો રોજ સવારે. પીવે તો શરદી,ખાસી,કફ માં બહુ ફરક પડે છે.આ ઉકાળો આપના શરીર માં ગરમાવો આપે છે.આપને અંદર થી સ્ટ્રોંગ બનાવે છે. Hetal Panchal -
ઉકાળો (Ukalo Recipe In Gujarati)
#GA4#Week15#Herbalઘર માં મળી રેહતી સામગ્રી માંથી જ ઉકાળો બની જાઈ છે. જે આપણ ને કોરોના તેમજ શરદી અને ખાસી સામે રક્ષણ આપે છે. Nilam patel -
કાવો (Kavo Recipe in Gujarati)
આ કાવો તમામ પેટ ના રોગ જેવા કે ગેસ, એસીડીટી, શરદી,ઉધરસ તેમજ આ કોરોના મહામારી માં રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ખૂબ જ ઉપયોગી છે#MW1 Kajal Sodha -
ઉકાળો (Ukalo Recipe In Gujarati)
અત્યાર ના સમય ને જોતા ઉકાળો પીવો ખુબજ જરૂરી છે...અને સરદી,કફ,ઉધરસ,તાવ મટે પણ જરૂરી છે...દિવસ માં એક વાર તો પીવો j જોઈએ...જેની રેસીપી જોઈએ... Tejal Rathod Vaja -
-
ઉકાળો (Ukado Recipe in Gujarati)
અત્યારે કોરોના ની સિચ્યુએશનમાં લગભગ બધા ઘરમાં ઉકાળો બન્યો હશે. મારા ઘરમાં પણ immunity વધારવા માટે આ ઉકાળો છેલ્લા છ મહિનાથી પીવાય છે. #Trend3 Amee Shaherawala -
આયુર્વેદિક ઉકાળો (Aayurvedic Ukalo or Kaadha Recipe in Gujarati)
#trend3#week3#post3#આયુર્વેદિક_ઉકાળો ( Aayurvedic Ukado or Kaadha Recipe in Gujarati )#કાઢા હાલમાં ચાલી રહેલી કોરોના વાઇરસ ની મહામારી સામે રક્ષણ મેળવવા માટેની રોગપ્રતિારકશક્તિ આ ઉકાળો પીવાથી મેળવી શકાય છે. ઘરના તમામ સભ્યો ને આ ઉકાળો બનાવીને પીવડાવવું જેથી તમામ ઘર ના સભ્યો ની રોગપ્રિકારકશક્તિ વધે અને કોરોના વાઇરસ ના ડર થી દુર રહી સકે. આપણા શરીર ની રોગપ્રિકારકશક્તિ વઘારવા માટે સૌથી સરળ અને ઘરેલુ ઉપાય છે આ ઉકાળો. આ ઉકાળા માં વપરાતી કુદરતી ઔષધિઓ ખૂબ જ ગુણકારી છે અને કોઈ આડઅસર થતી નથી . આ ઉકાળા થી સરદી, કફ, ઉધરસ, તાવ અને ગળા નો ચેપ, ઋતુ બદલાવ ને કારણે લગતા રોગો સામે રક્ષણ મેળવવા ખૂબ જ ઉપયોગી છે. આ ઉકાળો પીવાથી આપણું શરીર કોરોના સામે લડવા માટે સક્ષમ બને છે અને સ્વસ્થ રહે છે... Daxa Parmar -
એન્ટી કોરોના કાવા(Anti corona kava recipe in Gujarati)
#વેસ્ટ ગુજરાત મા અત્યારે કોરોના વાયરસ ની મહામારી છે. તો ઈમ્યુનીટી વધે તે માટે અમારે જુનાગઢી ગિરનારી કાવો પ્રખ્યાત છે. Avani Suba -
ઉકાળો (Ukalo Recipe In Gujarati)
#GA4#week15#હર્બલઅત્યાર ના મહામારી ના સમય મા ખૂબજ સ્વાસ્થ્ય વર્ધક વસ્તુ હોઈ તો ઉકાળો બેસ્ટ ઇમ્યુનીટી બૂસ્ટર. Disha vayeda -
ઈમ્યુનીટી બુસ્ટર ઉકાળો (Immunity booster ukado recipe in Gujarati)
#MW1હાલ ના સમય માં કોરોના નો સમય ચાલી રહ્યો છે આ સમય માં આપણા શરીર ની ઈમ્યુનીટી સારી હોવી ખુબ જરુરી છે અત્યારે શિયાળાનુ પણ આગમન થઈ ગયુ છે તો આ સમય માં રોજ સવારે ઉઠીને ઉકાળો પીવો જોઈએ જેથી શરીર ની ઈમ્યુનીટી સારી રહે ને શરદી ને ઉધરસ સામે રક્ષણ મળે તો હુ ઉકાળા ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
કાવો (Kava Recipe In Gujarati)
#WK4#Week4કાવો એટલે તીખો ,કડવો એવું જ નથી..કાવો તો ખાટો અને મીઠો આરોગ્ય વર્ધક પીણું છે..આ રીતે બનાવશો તો ઘરે બધાં જ લોકો હોંશે હોંશે પીશે.. Sunita Vaghela -
ઇમ્યુનિટી બુસ્ટર ડ્રિંક (Immunity Booster Drink Recipe in Gujara
#Immunityકોઈપણ પ્રકારની બીમારી અને વાઇરસ થી લાડવા માટે શરીરની ઈમ્યુન સિસ્ટમને મજબૂત કરવી જરૂરી છે. બીમાર પડ્યા પછી જલ્દી સ્વસ્થ થઈ શકો છો એ માટે આ ડ્રિંક પીવું જરૂરી છે. મે અહીં આ ડ્રિંકમાં લીલી હળદર ,આદુ, મરી , તજ, લવીંગ, લીંબુ, તુલસી અને ગોળનો ઉપયોગ કરીને બનાવ્યું છે. જે તમને રોગ સામે લડવાની શક્તિ આપશે.અત્યારની પરિસ્થિતિ પ્રમાણે તમે જ્યારે સવારે ઊઠો ત્યારે નરણા કોઠે પીવું. લીલી હળદર આપણા શરીર માટે ખૂબ જ ગુણકારી છે. Parul Patel -
ઈમ્યૂનિટી બુસ્ટર ઉકાળો (Immunity Booster Ukala Recipe in Gujarati)
#Immunity#Cookpadianઆ ઉકાળો પીવાથી શરદી, ખાંસી અને માથું દુખે ત્તયારે રાહત રહે છે. કોરોના ના સમયે આ ઉકાળો 3 ટાઈમ પીવો જોઈએ. જેનાથી આપણે વાઇરસ સામે લડવાની રક્ષણ મળે છે. Richa Shahpatel -
ઉકાળો (Ukalo Recipe In Gujarati)
#trend3#ઉકાળો#કાઢા#ukado#kadha#immunityઆપણા શરીર ની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે સૌથી સરળ અને ઘરેલુ ઉપાય છે ઉકાળો। ઉકાળા માં નંખાતી કુદરતી ઔષધિઓ ખૂબ ગુણકારી છે અને કોઈ આડ અસર નથી. શરદી, કફ, ઉધરસ, તાવ, ગળા માં ચેપ, ઋતુ માં બદલાવ ને લગતા રોગો, વગેરે માં ખૂબ અસરકારક છે. ખાસ કરી ને અત્યાર ની મહામારી ના સમય માં નિયમિત રીતે ઉકાળો પીવાથી આપણું શરીર કોરોના સામે લડવા માટે સક્ષમ બને છે અને સ્વસ્થ રહે છે. Vaibhavi Boghawala -
-
ઇમ્યુનીટી બૂસ્ટર ડ્રિંક (immunity booster drink)
#father#માઇઇબૂક #post16આજે જ્યાં ચારે તરફ કોરોના ની મહામારી વધી રહી છે. ત્યાં આપડે એના સામે લઢવા માટે જાય જાય નાં પ્રયત્નો કરી રહ્યા છીએ. એવોજ એક પ્રયત્ન મેં પણ કર્યો. આ ડ્રિંક પીવાથી આપડી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. Bhavana Ramparia -
કાવો (Kava Recipe In Gujarati)
#વિન્ટરકિચનચેલેન્જ#WK4 કાવો શરીર માટે ખૂબ ફાયદકારક છે અને હાલ જે કોરોના ની મહામારી ચાલી રહી છે ત્યારે આ કાવો ઇમ્યુંનીટી પાવર સ્ટ્રોંગ ક્રરે છે આ કાવો પીવા થી શરદી ઉધરસ માં પણ રાહત આપે છે Harsha Solanki -
ઉકાળો (Ukalo Recipe In Gujarati)
#Immunity પહેલા ના સમય માં લોકો પોતાની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આ દેશી ઉકાળો નો ઉપયોગ કરતા . કે જે બધી સામગ્રી આપડા રસોડા માં થી મળી જાય છે. અને જે જરા પણ નુશાનકારક નથી. અમે તો બધા આ કોરોના થી બચવા માટે આ દેશી ઉકાળો દરરોજ ગરમ ગરમ પિયે છીએ . તો ચાલો જોઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
કાવો
#Winter Kitchen Challange#Week -4આ કાવો એક ઈમ્યૂનિટી બૂસ્ટર તરીકે નું કામ કરે છે. શિયાળા માં અને કોરોના ના સમય ગાળા માં આ કાવો ખુબ જ ઉપયોગી છે. આ કાવો પીવા થી શરદી, ઉધરસ, ગળા નો દુઃખાવો મટી જાય છે અને આપણી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. Arpita Shah -
-
કાઠિયાવાડી કાવો (Kathiyawadi Kava Recipe In Gujarati)
#WK4#week4#cookpadindia#cookpadguarati Sweetu Gudhka -
પાનકમ (pannakam recipe in Gujarati)
#goldenapron3#વીક 16#શરબતઆ શરબત ખાસ કરી ને રામનવમી અને નરસિંહમ જયંતિ પર બનાવા માં આવે છે.ભગવાન નરસિંહમ દેવ ને આ શરબત બહુ જ પ્રિય છે. Krupa savla -
ઉકાળો (Ukalo Recipe In Gujarati)
#trend3કોરોના સ્પેશ્યલ ઉકાળો, આ ઉકાળો પીવાથી શરદી અને ઉધરસ માં ખૂબ જ રાહત મળે છે. Shreya Jaimin Desai -
More Recipes
ટિપ્પણીઓ