પોડી ઈડલી(podi idli in gujarati)

Ami Adhar Desai
Ami Adhar Desai @amidhar10

#વિકમીલ૧
અહિ એક અલગ રીતે ઈડલી બનાવી છે. જે ખાવામાં થાેડી તીખી અને ચટપટી છે.

પોડી ઈડલી(podi idli in gujarati)

#વિકમીલ૧
અહિ એક અલગ રીતે ઈડલી બનાવી છે. જે ખાવામાં થાેડી તીખી અને ચટપટી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૫ મીનીટ
૪ વ્યક્તિ
  1. બાઉલ ઈડલી નું ખીરૂ
  2. ૧ ચમચીમીઠું
  3. ૧ ચમચીઈનો
  4. ૨ ચમચીદહીં
  5. ૨ ચમચીતેલ
  6. ૧ ચમચીકઢીલીમડી
  7. ૧ ચમચીરાઈ
  8. ૧ ચમચીહીંગ
  9. ૨ ચમચીપોડી મસાલો
  10. ૧ ચમચીલાલ મરચું

રાંધવાની સૂચનાઓ

૩૫ મીનીટ
  1. 1

    ઈડલી ના ખીરૂ માં દહીં, મીઠું અને ઈનો મીક્સ કરવા.મીની ઈડલી સ્ટેન્ડ માં તેલ લગાવી ખીરૂ મૂકવું.સ્ટીમર માં દસ મિનિટ સ્ટીમ કરવાની.ઠંડી પડે એટલે ચમચી વડે કાઢી લેવી.

  2. 2

    એક પેન માં તેલ મૂકવું રાઈ,હીંગ અને કઢીલીમડી થી વઘાર તૈયાર કરવો. લાલ મરચું અને પોડી મસાલો નાખો.જરૂર મુજબ મીઠું નાખો.ઈડલી નાખી મીક્સ કરવા.કોપરા ની ચટણી સાથે ઉપયોગ કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ami Adhar Desai
Ami Adhar Desai @amidhar10
પર

ટિપ્પણીઓ (4)

Similar Recipes