નમકીન સેવ(namkin sev recipe in Gujarati)

Nehal Pithadiya
Nehal Pithadiya @cook_20241402

#goldenapron૩#week 22

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 વાટકીચણાનો લોટ
  2. સ્વાદ અનુસારમીઠું
  3. 1/2ચમચી હળદર
  4. 1/2ચમચી હિંગ
  5. 1 કિલોતેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ચણાના લોટ લ્યો તે લોટ ની અંદર બધા મસાલા નાખો મસાલા નાખ્યા પછી તેમાં થોડું પાણી નાખો અને લોટ બાંધો

  2. 2

    ત્યારબાદ તે લોટને સેવ પાડવાના મશીનમાં આગળ-પાછળ મશીન માં તેલ લગાવી દીધા બાદ અને લોટને પણ તેલગાવી દીધા બાદ તે લોટ મશીનમાં ભરો અને બંને સાઈડથી બંધ કરો અને ગરમ ગરમ તેલની અંદર સેવ પાડો તળાઈ જાય બાદ તે સેવને બહાર કાઢી લો

  3. 3

    તૈયાર છે નમકીન સેવ. તેને તમે મમરા માં બેડ માં વગેરે સાથે નાખી શકો છો આનંદ માણી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nehal Pithadiya
Nehal Pithadiya @cook_20241402
પર

Similar Recipes