રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તપેલીમાં દૂધ લઇ તેને ગરમ કરવા મૂકવું, એક બે ઉભરા આવે પછી ખાંડ અને કેસર ઉમેરી થોડીવાર ગેસ પર રાખો.
- 2
પછી દૂધ થોડું ઠંડુ પડે એટલે એમાં જાડા પૌવા ઉમેરી ઈલાયચી અને ડ્રાય ફ્રુટ્સ કટ કરી ઉમેરો. દૂધમાં પૌવા બે-ત્રણ કલાક પલડસેએટલે કેસરનો રંગ દૂધ અને પૌવા બંનેમાં ચડે છે.
- 3
બે-ત્રણ કલાક પછી કોઇ બી ફરસાણ સાથે સર્વ કરો. શરદપૂનમ ના દિવસની આ ખાસ રેસિપી છે જે બધા ગુજરાતી ઘરમાં બને છે.
Similar Recipes
-
-
દૂધ પૌવા (Doodh Pauva Recipe In Gujarati)
#TRO#cookpad_guj#cookpadindiaદૂધ પૌવા એ પૌવા ની ખીર થી પણ ઓળખાય છે. દૂધ પૌવા બે રીતે બનાવી શકાય છે. દૂધ ઉકાળી ને અને ઠંડા દૂધ માં . દૂધ પૌવા નું ધાર્મિક મહત્વ પણ છે. શરદ પૂર્ણિમા અથવા કોજાગરી પૂર્ણિમા, જે નવરાત્રી પછી આવે છે. કહેવાય છે કે આ પૂનમ ની રાત ના ચંદ્રમા ની ચાંદની માં એક ખાસ શક્તિ હોય છે. દૂધ પૌવા ને બનાવી ને અગાસી માં રખાય છે અને 2-4 કલાક ચંદ્રમા ની ચાંદની તેની પર પડે પછી ઉપયોગ માં લેવાય છે. આયુર્વેદ ની દ્રષ્ટિએ આવા દુધ પૌવા ખાવા થી "પિત્ત/એસિડિટી" નું શમન થાય છે. ચોમાસા પછી શરીર માં પિત્ત નો વધારો થયો હોય છે જે આ દૂધ પૌવા થી દુર થાય છે. Deepa Rupani -
દૂધ પૌવા (Doodh poha recipe in Gujarati)
#GA4#Week8#Milkશરદપૂનમના દિવસે દૂધ પૌવા બનાવવામાં આવે છે. Harsha Israni -
દૂધ પૌવા (Doodh Pauva Recipe In Gujarati)
#TRO તે મહારાષ્ટ્ર અને ગુજરાત માં કોજાગીરી પૂર્ણિમા અથવા શરદ પૂર્ણિમા માટે બનાવવા માં આવે છે.આ દૂધ પૌવા ને ધાબા પર રાખ્યાં પછી ખાવાં થી એસીડીટી દૂર થઈ જાય છે.આસો મહીને ડબ્બલ સિઝન હોય છે.પિત પ્રકોપ ને શાંત પાડે છે.તેથી પૂનમ નાં દિવસે ખાવા નો રિવાજ છે. પૌઆ ફિકા ન લાગે તેનાં માટે અને તૂટી ન જાય તેનાં માટે અલગ પ્રકાર થી બનાવ્યાં છે.જેમાં ખડી સાકર નો ઉપયોગ કર્યો છે.જેથી હેલ્ધી બને છે. Bina Mithani -
-
-
-
-
-
દૂધ નાં પેંડા (Milk Peda Recipe In Gujarati)
ઘરે જ દૂધ માંથી એકદમ બહાર જેવા પેંડા બની જાય છે.જે સ્વાદ માં પણ ખુબ સરસ લાગે છે. Varsha Dave -
દૂધ પૌવા (Doodh Pauva Recipe In Gujarati)
#TROદુધ પૌવા એક ટ્રેડિંગ પણ ટ્રેડીશનલ વાનગી છે જે આપણા દાદી-નાની ના સમય થી બનતી આવી છે. હવે તો ભારત ભરમાં ખાસ કરી ને ગુજરાત માં દૂધ પૌવા ના ઘણા બધા રસિયા છે . શરદ પૂર્ણિમા ની રાત્રિએ અગાશી ઉપર બધા ભેગા થાય છે અને રાસ-ગરબા ની રમઝટ બોલાવે અને દૂધ પૌવા ની લિઝ્ઝત માણે.શરદ પૂર્ણિમા ને રાસ પૂર્ણિમા પણ કહેવા માં આવે છે.આ તહેવાર ભગવાન શ્રી કૃષ્ણ ને ડેડીકેટ કરવામાં આવ્યો છે.શરદ પૂનમની રાતે જ્યારે ચન્દ્રમાં એની પુર્ણ કલા એ ખીલ્યો હોય અને ગુલાબી ઠન્ડી હોય ત્યારે અગાશી માં દૂધ પૌવા ની વાટકી ચંદ્ર માં ને ધરાવા માં આવે છે અને કહેવા માં આવે છે કે ચન્દ્રમાં ની શીતળતા થી અને એના કિરણો થી ઍ દૂધ પૌવા બહુજ ઠંડા અને મીઠા લાગે છે.અમારા ઘર માં વર્ષો થી અઠવાડિયા પહેલા થી દૂધ પૌવા દરરોજ બનાવાય છે અને દરરોજ રાત્રે, શરદ પૂનમ સુધી અમે એને રેલીશ કરીઍ છે. Bina Samir Telivala -
-
-
-
-
દૂધ પૌવા (Doodh Pauva Recipe In Gujarati)
#TRO#ChooseToCook#cookpadgujratiશરદ પૂર્ણિમા ના પર્વ પર દૂધ પૌવા દરેક ના ઘરે બનતા જ હોય છે મારા બાળકો ને તો દૂધ પૌવા ખૂબ જ પસંદ છે અને આ કસાટા પૌવા શરદ પૂર્ણિમા પર જ મળતા હોય છેકસાટા પૌવા કલર વાળા હોય છે અને તે એક જાત નું પ્રીમિક્સ જ છે તેમાં બસ દૂધ ગરમ કરી ઉમેરો એટલે બની જાય છે તેમાં તમે વધારે ગળ્યું ખાવાનું પસંદ કરતા હોય તો ખાંડ ઉમેરી શકો છો મારા ઘરે તો દૂધ પૌવા બધા ને ખૂબ જ પસંદ છે Harsha Solanki -
દૂધ પૌવા (Doodh Pauva Recipe In Gujarati)
#ChoosetoCook#TROદૂધપૌવા શરદ પૂનમમાં બનાવવામાં આવે છે. આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ જ સારા છે અને પૌષ્ટિક પણ હોય છે Devyani Baxi -
દૂધ પૌંઆ (Doodh Poha Recipe In Gujarati)
#TRO#દૂધ પૌઆ#શરદ પૂનમ સ્પેશિયલ#COOKPADGUJRATI#COOKPADINDIA#COOKSANAPCHALLENGE sneha desai -
દૂધ પૌવા (Doodh Pauva Recipe In Gujarati)
#TRO શરદ પૂનમ ની રઢિયાળી રાત્રે રાસ ગરબા ચંદ્ર ની સાક્ષી એ બહેનો રમતી હોય છે. ચાંદા મામા ને દૂધ પૌવા ધરાવી ને રાસ ગરબા રમ્યા પછી બધા ને પ્રસાદ આપતી હોય છે, આજે મેં દૂધ પૌવા નો પ્રસાદ લીધો. ખૂબ જ યમ્મી હતો. 😋 Bhavnaben Adhiya -
-
-
-
-
-
દૂધ(Milk Recipe in Gujarati)
#GA4#week8 હળદર વાળું દૂધ આથી ઇમ્યુનિટી વધારે છે સાથોસાથ શિયાળાની સિઝનમાં પીવાથી પણ ખુબ જ ફાયદાકારક છે હળદર તે એન્ટિબાયોટિક કામ કરે છે તેથી શિયાળામાં ઠંડીના કારણે આપણને શરદી અને ગળાની તકલીફ રહે છે તો આ દૂધ પીવાથી ઘણો બધો ફાયદો કરે છે અને સ્વાસ્થ્ય માટે પણ લાભદાયક છે Varsha Monani -
સુગર ફ્રી દૂધ પૌવા (Sugar Free Dudh Poha Recipe In Gujarati)
ફ્રેન્ડ્સ, આજે હું ડાયાબિટીસ નાં પેશન્ટ માટે, હેલ્થ કોન્શિયસ લોકો માટે, ડાયેટ માટે પણ ઉપયોગી થાય તેવા ખાંડ ફ્રી દૂધ પૌવા ની રેસીપી શેર કરી રહી છું. asharamparia -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13979278
ટિપ્પણીઓ (4)