ફ્રૂટ કસ્ટર્ડ પુડિંગ(Fruit custard pudding recipe in Gujarati)

satnamkaur khanuja @cook_sat1673
COOK WITH FRUITS
#CookpadTurns4
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં દૂધ ગરમ કરો.
- 2
દૂધ માં ઉભરો આવે ત્યારે ખાંડ ઉમેરો.અને પછી દૂધ અથવા પાણી માં ઓગાડેલ કસ્ટર્ડ પાઉડર ઉમેરો.
- 3
સતત હલાવતા રહો, નહીં તો ગાંઠો પડી જશે.
- 4
એસ્સેન્સ ઉમેરો.
- 5
ઘટ્ટ થઈ જાય ત્યારે ગેસ બંધ કરી,ઠંડું થવા દો,ફ્રીજ માં 1/2કલાક મૂકી દો.
- 6
સર્વિંગ ટ્રે માં પહેલા કેક ના સ્લાઈસ પાથરો,
- 7
તેની પર કસ્ટર્ડ ઉમેરી,ઉપર ફ્રૂટ(તમારી પસંદ ના ફળ લઈ શકો છો,દાડમ, દ્રાક્ષ વગેરે) પાથરો.
- 8
બદામ,કાજુ અને જામ થી ડેકોરેટ કરો.ઠંડું સર્વ કરો.
Similar Recipes
-
લેયર્ડ ફ્રૂટ કસ્ટર્ડ પુડિંગ(Layered fruit Custard pudding recipe in Gujarati)
#CookpadTurns4પુડિંગ દરેક સિઝનમાં ભાવતી ડીશ છે અને તે પણ જો આટલા બધા ફળ હોય તો તો મજા જ પડી જાય. બધા ને ભાવતી વાનગી છે. Reshma Tailor -
ક્રીમી ફ્રૂટ કસ્ટર્ડ (Creamy Fruity custard Recipe In Gujarati)
#GA4 #Week 22કંઇક નવું ટ્રાય કર્યું છે.ઝડપથી બનતું આ dessert ગરમી માં ગમશે. Neeta Parmar -
-
-
કીવી-સફરજન ઇમ્યુનીટી બુ઼સ્ટર પુડીંગ(Kiwi apple pudding recipe in Gujarati)
#CookpadTurns4#Cookpad with fruits#My Cookpadreceipe Ashlesha Vora -
ફ્રુટ કસ્ટર્ડ (Fruit Custard Recipe In Gujarati)
#RC2Week - 2WhitePost - 9ફ્રુટ કસ્ટર્ડફ્રુટ કસ્ટર્ડ (સલાડ) Fruits custardHoooooo Aaj Mausammmm Bada Beiman Hai... Bada Beiman Hai... Aaj MausamKhane wale Hai Ham.... FRUITS CUSTARD reeeFRUITS CUSTARD Re.. Aaj Mausam...... પેટ ભરેલું હોય કે પછી ભર ઊંઘમાં હોઉ અને કોઈ મારી સામે ફ્રુટ કસ્ટર્ડ નો બાઉલ મૂકે તો..... પણ ઇ ખાઈને જ સુઈ જાઉં .... Ketki Dave -
-
-
-
ફ્રૂટ કસ્ટર્ડ(Fruit custard recipe in gujarati)
#વિકમીલ૨#પોસ્ટ5#માઇઇબુક#પોસ્ટ14ફ્રૂટ કસ્ટર્ડ ઝડપ થી બની જતું કોલ્ડ ડેઝર્ટ છે. જે દૂધ અને અને કોઈ પણ સિઝનલ ફ્રૂટ માંથી બની શકે. નાના મોટા બધાને પસંદ આવે એવું ફ્રૂટ કસ્ટર્ડ પૌષ્ટિક પણ ખરું જ કેમ કે જાત જાત ના ફ્રૂટ ઉમેરી ને બનાવેલ હોઈ છે. Shraddha Patel -
-
-
-
ક્રેનબેરી કસ્ટર્ડ પુડિંગ (Cranberry Custard Pudding Recipe In Gujarati)
#RC3#redrecipe Chandni Kevin Bhavsar -
ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
આજે ગુરુ પૂર્ણિમા નિમિતે મારી ઘરે ફ્રૂટ સલાડ બનાવ્યું છે. નાના મોટા બધા ને પ્રિય હોય છે. Arpita Shah -
વોલનટ કસ્ટર્ડ પુડિંગ (Walnut Custard Pudding Recipe in Gujarati)
#WALNUTS#Go Nuts With Walnuts Vidhi Mehul Shah -
વર્મીસેલી ફ્રૂટ કસ્ટર્ડ | સેવૈયા ફ્રૂટ કસ્ટર્ડ
વર્મીસેલી થી બનતુ આ ફ્રૂટ કસ્ટર્ડ બહુ જ ટેસ્ટી લાગે છે. ગરમી માં એક દમ ઠંડુ ઠંડુ આ Dessert ખાવાની મજા અવી જશે. તો જરુર થી ટ્રાય કરજો.#vermicellifruitcustard#sevaiyafruitcustard#indiandessert#વિકમીલ૨#માયઇબુક Rinkal’s Kitchen -
-
-
વોલનટ ચોકલેટ બોલ્સ વિથ કસ્ટર્ડ પુડિંગ (Walnut Chocolate Balls Custard Pudding Recipe In Gujarati)
વોલનટ આરોગ્ય માટે ખૂબ જ લાભદાયી છે. એમાંથી વિવિધ પ્રકારની વાનગીઓ બનતી હોય છે. આ રેસીપી મારા ભાઈ ની છે. ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી છે તમે આ ડેઝર્ટમાં બનાવી શકો છો. આજ ની રેસીપી હું મારા ભાઈને ડેલિકેટ કરું છું.આ ઘરમાં બનાવેલી કિન્ડર જોય ની ફીલિંગ આપશે. જ્યારે ઘરમાં છોકરાઓ બારના કિન્ડર જોઈ માટે તોફાન કરતા હોય ત્યારે આ ઘરમાં બનાવીને તમે આપો તો છોકરાઓ ખુશ થઈ જાય. હા હેલ્ધી પણ એટલું જ છે અને ટેસ્ટમાં પણ ખુબ જ સરસ છે.Happy Brothers day ❤️#Walnuttwists Chandni Kevin Bhavsar -
ફ્રૂટ કસ્ટર્ડ (Fruit Custard Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpad_gujફ્રુટ કસ્ટર્ડ ઝડપથી બની જતું ડેઝર્ટ છે. ફ્રુટ કસ્ટર્ડ બધાને ભાવતું ડેઝર્ટ છે. જેમાં દૂધ, ખાંડ અને કસ્ટર્ડ પાઉડર ની મદદથી બનાવવામાં આવે છે. ફ્રુટ કસ્ટર્ડમાં પસંદગી પ્રમાણેના સિઝનલ ફ્રુટ એડ કરી શકાય છે. મારું ઓલ ટાઈમ ફેવરેટ છે. Parul Patel -
ફ્રુટ કસ્ટર્ડ (Fruit Custard recipe in Gujarati)
#mr#cookpadgujarati#cookpadindia ફ્રુટ કસ્ટર્ડ એક ઇન્ડિયન ડેઝર્ટ છે. આ વાનગી ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી સામગ્રીમાંથી સરળતાથી બનાવી શકાય છે. આ ડેઝર્ટ બનાવવા માટે સૌથી વધારે દૂધ અને મિક્સ ફ્રૂટ નો ઉપયોગ કરવામાં આવે છે. આ ડેઝર્ટમાં ઉમેરવામાં આવતું કસ્ટર્ડ ઘરે પણ બનાવી શકાય છે અને માર્કેટમાં કસ્ટર્ડ પાવડર રેડીમેડ પણ મળે છે. આ ડેઝર્ટમાં આપણે આપણી પસંદગી પ્રમાણે ના fruits ઉમેરી શકીએ છીએ. આ ડેઝર્ટ ને તહેવારોમાં અને કોઈ પણ સારા પ્રસંગમાં વધુ પસંદ કરવામાં આવે છે. પુરી કે રોટલી સાથે આ ડેઝર્ટ વધુ સારું લાગે છે. લંચ કે ડિનર પછી પણ આ ડેઝર્ટને સર્વ કરી શકાય છે. નાના બાળકોથી માંડીને મોટા બધાને આ ડેઝર્ટ પસંદ આવે તેવું બને છે. Asmita Rupani -
-
-
-
એપલ પેર જેલી કસ્ટર્ડ પુડિંગ (Apple Pear Jelly Custard Pudding Recipe In Gujarati)
#makeitfruity#CDYઆજે હું એવી રેસિપી લઇ ને આવી છે જે શેફ નેહા ને અનુસરી ને એપલ પેર ના કોમ્બિનેશન માં મારા દીકરા ને પણ ખૂબ જ ભાવે કેમકે એને fruits પ્રિય છે ,અને આવું ક્રીએશન કરી ને આપીએ તો એને મજા આવે .. happychildren's day 💐🍐🍎 Keshma Raichura -
સ્ટ્રોબેરી એપલ ફ્રુટ કસ્ટર્ડ(Strawberry apple fruit custard recipe in Gujarati)
#CookpadTurns4 Chhaya Gandhi Jaradi -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14199256
ટિપ્પણીઓ (8)