વેજ ચાઈનીઝ સીઝલર
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં 1 ટીસ્પૂન તેલ મૂકી તેમાં આદું લસણ નાખી ડુંગળી, કોબીજ, ગાજર, કેપ્સીકમ ઝીણું સમારેલું નાખી થોડી વાર ફાસ્ટ ગેસ પર થવા દો.
- 2
હવે તેમાં ચીલી સોસ, સોયા સોસ, મીઠું નાખી રાંધેલા ભાત નાખી હલાવી ઉપર થી લીલી ડુંગળી ના પાન નાખી ઉતારી લો.
- 3
એજ રીતે નુડલ્સ તૈયાર કરવી. તેમાં વેજીટેબલ લાંબા અને પાતળા કાપી નાખવા.
- 4
હવે એક પેનમાં તેલ મૂકી આદું, લસણ નાખી કોબીજ, ડુંગળી મીઠું નાખી બધા સોસ નાખી 1 ટીસ્પૂન કોન ફ્લોર પાણી માં મિક્સ કરી એડ કરો.
- 5
તેમાં પનીર અને કેપ્સીકમ નાખી હલાવી ઉપર થી લીલી ડુંગળી ના પાન નાખી તૈયાર કરો.
- 6
બધા વેજીટેબલ ને પાર બોઈલ કરી બટર મૂકી સોતે કરો.તેમા મીઠું અને મરી ભભરાવીને તૈયાર કરી લો.
- 7
સીઝલર પેન ગરમ મૂકી તેના ઉપર મોટા કોબીજ ના પાન મુકીને તૈયાર કરેલું ગોઠવી નીચે બટર અને બરફ મુકીને સ્મોકી ઈફેક્ટ આપી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ચાઈનીઝ તવા સીઝલર (ChineseTava Sizzler Recipe In Gujarati)
#KS4 કુકપેડ કિચન સ્ટાર ચેલેન્જ Rita Gajjar -
વેજ બાર્બેક્યુ સિઝલર (Veg. Barbeque Sizzler Recipe In Gujarati)
#GA4#WEEK18#SIZZLERએકદમ હેલ્ધી ડિશ Preity Dodia -
-
વેજ હક્કા નુડલ્સ(vej hakka noodles recipe in Gujarati)
#માઇઇબુક # સુપર સેફ ૨ ,# વિક ચેલેન્જ Pinal Parmar -
વેજ ચાઈનીઝ સિઝલર (Veg. Chinese Sizzler Recipe In Gujarati)
આ રેસિપી મારા hasband બનાવી છે.# GA4#Week 18#puzzle answer- sizzler Upasna Prajapati -
-
વેજીટેબલ થુપકા (soup)(Vegetable thupka recipe in gujarati)
વેજીટેબલ અને ઇન્ડિયા ના સ્પાઇસીસ મીકસ કરી ટેસ્ટ મા પણ સરસ બને છે.#GA4#Week10#soup Bindi Shah -
ચાઇનીઝ સીઝલર (Chinese Sizzler Recipe In Gujarati)
સીઝલર વિન્ટર નુ સુપરફુડ છે. વિન્ટર મા વેજીટેબલ બધા ફ્રેસ મળેછે અને ગરમ ગરમ સીઝલર બધા ની ફેવરીટ ડીશ છે.#GA4#Week18#sizzler Bindi Shah -
-
-
ચાઈનીઝ સીઝલર
ચાઈનીઝ વાનગી એવી હોય છે જે નાના છોકરા થી લઇને મોટા બધા ને ભાવે છે.#નોનઈન્ડિયન #પોસ્ટ ૪ Bhumika Parmar -
વેજ હક્કા નુડલ્સ (Veg Hakka Noodles Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SD Sneha Patel -
-
-
પનીર શશલિક સિઝલર વીથ મખની સોસૅ(paneer shashlik sizzler Recipe in Gujarati)
#GA4#Week18#Sizzler Hiral A Panchal -
-
-
ચાઈનીઝ પોટલી
#નોનઇન્ડિયનઆ એક ઈન્ડો ચાઈનીઝ રેસીપી છે જે ચાઈનીઝ સ્ટાર્ટર તરીકે લેવામાં આવે છે. પાર્ટીમાં પણ એક સ્ટાર્ટર તરીકે યુઝ કરી શકાય છે Kala Ramoliya -
જૈન મનચાઉ સૂપ અને વેજ હક્કા નુડલ્સ (Jain Manchow Soup Recipe In Gujarati)
#GA4#Week2મારા માટે આ રેસિપી એટલે મહત્વ ની છે કેમ કે મારા બાળકો ને ચાઇનીઝ ખૂબ જ ભાવે છે. ને ઘરે ખૂબ જ ઝડપથી બની જાય છે. Keya Sanghvi -
-
-
સિઝલર(Sizzler Recipe In Gujarati)
#GS4 #Week18 #Sizzler ખૂબ જ મહેનત માંગી લેતી આ વાનગી ખાવામાં ખૂબ જ મજા આવે છે. Nila Mehta -
ચાઈનીઝ ભેળ (chinese bhel recipe in Gujarati)
#GA4 #Week2 આ ભેળ જેમાં નુડલ્સ ને બાફીને ફ્રાય કરવામાં આવે છે. તેમાં અલગ અલગ પ્રકાર ના સોસ નાખી ને ખૂબ જ ટેસ્ટી બનાવવાં આવે છે. જે ક્રન્ચી ખાવા ની ખૂબજ મજા આવે છે. તીખી તમતમતી ઘર માં દરેક ની ફરમાઇશ પૂરી કરવાનો પ્રયત્ન કર્યો છે. Bina Mithani -
-
વેજ નુડલ્સ(veg noodles recipe in gujarati)
આ વરસાદ ની મોસમ માં ગરમાગરમ નુડલ્સ મળી જાય તો મંજા પડી જાય એમાંય ઘરે બનેલા તો તમે પણ એન્જોય કરશો#સુપરસેફ3#મોન્સૂનસ્પેશ્યલ Jayna Rajdev -
More Recipes
ટિપ્પણીઓ