ડુંગળી ટામેટા નું શાક (Onion Tomato Sabzi Recipe in Gujarati)

Payal Bhatt @homechef_payal26
ડુંગળી ટામેટા નું શાક (Onion Tomato Sabzi Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ડુંગળી ટામેટાં અને લસણ સમારી લેવા.
- 2
હવે એક પેન મા ધીમા ગેસ પર તેલ ગરમ કરવા મૂકો.હવે તેમાં હિંગ મૂકી ને સમારેલું લસણ ટામેટા અને ડુંગળી ઉમેરી તેમાં મીઠું અને ખાંડ ઉમેરી ને ચડવા દો.
- 3
3 મિનિટ માં શાક એકરસ થાય એટલે તેમાં બધા મસાલા ઉમેરી ને મિક્સ કરી દો.
- 4
હવે તેમાં ધાણા ભાજી ઉમેરી મિક્સ કરી ને 1 મિનિટ બાદ ગેસ બંધ કરી દો
- 5
તૈયાર છે ડુંગળી ટામેટા નું શાક ખીચડી, ભાખરી અને છાસ સાથે સર્વ કરવા.
Similar Recipes
-
-
-
સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati)
#AM3#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
દૂધી રીંગણ નો ઓળો (Dudhi Ringan Oro Recipe In Gujarati)
#KS1#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
ડુંગળી નું શાક (Onion sabji Recipe In Gujarati)
#onionsabji#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
-
-
ટિંડોડા બટાકા નું શાક (Tindoda Bataka Shak Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
લીલી ડુંગળી નું શાક (Green Onion sabji Recipe In Gujarati)
#FFC3#greenonionsabji#લીલીડુંગળી#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
લીલી ડુંગળી ને ગાઠીયા નું શાક (Lili Dungri Ganthiya Shak Recipe In Gujarati)
#FFC3 #wc3#cookpadgujarati#cookpadindia Khyati Trivedi -
-
લીલી ડુંગળી અને સેવ નું શાક (Green Onion Sev Sabji Recipe In Gujarati)
#WLD#CWM2#Hathimasala#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
ડુંગળી ટામેટા ની ગ્રેવી (Onion Tomato Gravy Recipe In Gujarati)
#GA4#Week4આ ગ્રેવી મોટેભાગે બધાજ ગ્રેવી વાળા શાક માં વાપરવામાં આવે છે. ગ્રેવી ને 7 દિવસ સુધી ફ્રીઝ માં રખાય છે. Richa Shahpatel -
લીલી ડુંગળી ને ટામેટા નું શાક (Lili Dungri Tomato Shak Recipe In Gujarati)
#MBR4#week4 Marthak Jolly -
-
લીલી ડુંગળી ને ટામેટાનુ સલાડ (Green Onion Tomato Salad Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
ડુંગળી ટામેટા નું શાક
ડિનર માં ખીચડી બનાવી,તો થોડું રસા વાળુ શાક શુંબનાવવુ મૂંઝવણ હતી.સમર માં શાક મળવા મુશ્કેલ એટલે ઘર માં ડુંગળી ટામેટાહતા તો એનું જ શાક બનાવી દીધું.સાથે મગ ચોખાની પોચી ખીચડી ..મસ્ત કોમ્બિનેશન થઈ ગયું,અને ખાવાની પણ મજા આવી. Sangita Vyas -
ટામેટા નું શાક (Tomato Shak Recipe In Gujarati)
#RC3#Redreceipe#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
પાપડ ડુંગળી નું શાક (papad onion sabzi recipe in Gujarati)
#GA4#WEEK23કોઈ વખત એવું બને કે ઘરમાં શાકભાજી ના હોય તો ડુંગળી અને પાપડ તો હોય જ..આજે મેં ડુંગળી અને પાપડ નુ શાક બનાવ્યું છે. સુરતી લોકો આને કાંદા પાપડનું શાક કહે છે અને ટિફિનમાં પણ લઈ જઈ શકાય છે.ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Hetal Vithlani -
દૂધી ટામેટા નું શાક (Dudhi Tomato Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
લીલાં ચણા નું શાક (Lila Chana Shak Recipe in Gujarati)
#WK5#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
લીલી-ડુંગળી સેવ ટામેટા શાક(Green onion sev tomato sabji recipe in gujarati)
#GA4#Week11#Greenonion Ankita Mehta -
શાહી કડાઈ પનીર સબ્જી (Shahi Kadai Paneer Sabji Recipe in Gujarati.)
#GA4#Week23#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
લીલી ડુંગળી અને ચણા દાળ નું શાક(Spring onion with chana dal sabji recipe in Gujarati)
#GA4#Week11 શિયાળો એટલે ગ્રીન સબ્જી ની સિઝન તેમાંય લીલી ડુંગળી ની સબ્જી તો મજા પડી જાય,આજે મેં લીલી ડુંગળી અને ચણા દાળ નું શાક બનાવ્યું તો ખૂબ સરસ બન્યું,તમે પણ ટ્રાય કરી જુઓ 🙂 Bhavnaben Adhiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14618489
ટિપ્પણીઓ (6)